ફેમસ ઘોસ્ટ સ્ટોરીઝ અને ડરામણાં ભૂતિયા સ્થળો

(0)
  • 1.1k
  • 0
  • 300

જો તમારામાં કોઇની સાથે બદલો લેવાનું ખુન્નસ ખદબદતું હોય અને તમે એવા સ્થળે ત્રિશંકુ જેવી સ્થિતિમાં પહોંચી ગયા હોવ જ્યાંથી તમે આગળ ન જઇ શકો તો તેવામાં તમે શું કરો તમે એ જ કામ કરશો જે કેટ બેટ્ટસે કર્યુ હતું. તે એક વૃદ્ધા હતી અને તેને વિશ્વાસ હતો કે તેની સાથે જહોન બેલે વિશ્વાસઘાત કર્યો હતો જેણે તેની જમીનની ખરીદી કરી હતી.તેને એ પણ ખાતરી હતી કે એ જ નરાધમે તેને અને તેની લાડકી બાર વર્ષની પુત્રી અને અન્ય સંતાનોને મોતને ઘાટ ઉતાર્યા હતા.કેટ જયારે મરણપથારીએ હતી ત્યારે તેણે એ હુંકાર કર્યો હતો કે તે જહોન બેલ અને તેના પરિવાર સાથે બદલો લેશે જેણે તેમની દુર્ગતિ કરી હતી.

1

ફેમસ ઘોસ્ટ સ્ટોરીઝ અને ડરામણાં ભૂતિયા સ્થળો - 1

ધ બેલ વીચ જો તમારામાં કોઇની સાથે બદલો લેવાનું ખુન્નસ ખદબદતું હોય અને તમે એવા સ્થળે ત્રિશંકુ જેવી સ્થિતિમાં ગયા હોવ જ્યાંથી તમે આગળ ન જઇ શકો તો તેવામાં તમે શું કરો તમે એ જ કામ કરશો જે કેટ બેટ્ટસે કર્યુ હતું. તે એક વૃદ્ધા હતી અને તેને વિશ્વાસ હતો કે તેની સાથે જહોન બેલે વિશ્વાસઘાત કર્યો હતો જેણે તેની જમીનની ખરીદી કરી હતી.તેને એ પણ ખાતરી હતી કે એ જ નરાધમે તેને અને તેની લાડકી બાર વર્ષની પુત્રી અને અન્ય સંતાનોને મોતને ઘાટ ઉતાર્યા હતા.કેટ જયારે મરણપથારીએ હતી ત્યારે તેણે એ હુંકાર કર્યો હતો કે તે જહોન બેલ ...Read More

2

ફેમસ ઘોસ્ટ સ્ટોરીઝ અને ડરામણાં ભૂતિયા સ્થળો - 2

ધ એમિટીવિલે હોન્ટિંગએમિટીવિલે હાઉસ પણ જાણીતા ભૂતિયા સ્થળોમાં સામેલ કરાય છે અને તેના પર ફિલ્મ પણ બની છે આમ આ ઘરનું નામ રોનાલ્ડ ડિફો સાથે સંકળાયેલું છે.આમ તો આ ઘર મુળે નેટિવ અમેરિક્ન્સનું રહેઠાણ હતું જે સનકી અને તરંગી પ્રકારનાં હતા.આ જ આદિવાસીઓને આ સ્થળે દફનાવાયા હતા.જો કે તેમનું મોત બહુ શાંતિપુર્ણ રીતે થયું હતું.જો તેમની સાથે કોઇ અઘટિત કૃત્ય થયું ન હતું તો આ ઘર સાથે જે ટ્રેજેડી સંકળાયેલી છે તેનું કારણ શું છે અને આ ઘર કયા કારણોસર કુખ્યાત બન્યું હતું તેની પાછળ અલગ જ સ્ટોરી કારણભૂત છે.૧૯૭૪ની તેરમી નવેમ્બરે વહેલી સવારે રોનાલ્ડ ડિફોએ તેના પિતા તેમજ ...Read More