મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ માટે આવવાનું હોઇ ત્યારે મનિષ સૌથી વહેલા આવી જાય અને નવા મેમ્બરને આવવાની રાહ જોવે.. આજ બરાબર 9:00 વાગ્યા અને એક નવો સ્ટાફ આવ્યો.... જેમનું નામ કાજલ. કાજલ આવતાની સાથે જ મનિષ તેમના આવકાર માટે ઉભો થયો. પહેલી મુલાકાત ઑફિસ મા કાજલ ને મનિષ સાથે જ થઈ હતી. બન્ને ઍ એકબીજાના નામ જાણીને કાજલ ને બોસ ના આવવાની રાહ જોવા મનીષે કહ્યું... થોડા સમય પછી બધો સ્ટાફ આવી ગયો.... અને મનીષે કાજલ ની ઓળખાણ બધાને કરાવી.
આકર્ષણ બન્યુ જીવનસાથી - 1
મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ માટે આવવાનું હોઇ ત્યારે મનિષ સૌથી વહેલા જાય અને નવા મેમ્બરને આવવાની રાહ જોવે..આજ બરાબર 9:00 વાગ્યા અને એક નવો સ્ટાફ આવ્યો.... જેમનું નામ કાજલ. કાજલ આવતાની સાથે જ મનિષ તેમના આવકાર માટે ઉભો થયો. પહેલી મુલાકાત ઑફિસ મા કાજલ ને મનિષ સાથે જ થઈ હતી. બન્ને ઍ એકબીજાના નામ જાણીને કાજલ ને બોસ ના આવવાની રાહ જોવા મનીષે કહ્યું... થોડા સમય પછી બધો સ્ટાફ આવી ગયો.... અને મનીષે કાજલ ની ઓળખાણ બધાને કરાવી.10:00 વાગે બોસ આવી ગયા ઍમનુ કામ પુર્ણ કરી. 11:00 વાગ્યે બોસે કાજલને તેમની ...Read More
આકર્ષણ બન્યુ જીવનસાથી - 2
બોસ, મનીષ અને કાજલ એ ત્રણ જ ઑફિસ પર રોકાયા હતા. બોસે બન્ને ને નવા પ્રોજેક્ટ વિશે સમજાવ્યુ અને વ્યૂહરચના તૈયાર કરી. સાંજ ના 8:00 ઑફિસ પર જ વાગી જાય છે. કાજલે ઘરે જણાવી દીધુ હતુ કે આજ ઑફિસ થી આવવામા મોડું થશે.મનિષ અને કાજલ ઑફિસથી નિકળે છે... મનિષના ઘરે કોઇ હતુ નહિ એટલે તેને બહાર જમી ને જ ઘરે જવાનું હતુ. મનીષૅ કાજલને પુછ્યુ કે તમે ડિનર માટે આવશો મારી સાથે ??કાજલે તરત હા પાડી.. કાજલને ઍક બહાનુ જોઇતુ હતુ મનિષ સાથે રેવાનું. કાજલ મનોમન મનિષને ચાહવા લાગી હતી. મનિષને કાજલ પ્રત્યે ઍવુ કાઈ હતુ નહિ.તે બંને એક ...Read More