જીવન ની કાયા કલ્પ

(1)
  • 3k
  • 0
  • 932

આજના હરિફાઈના સમય માં એવી ફરિયાદો રહે છે. કે, અમે મહેનત તો ઘણી કરીએ છીએ પણ સફળ થતા નથી તો આનો અર્થ એવો થાય કે, કાતો મહેનત ખોટી દિશામાં થાય છે અથવાતો યોગ્ય માર્ગદર્શન નથી મળતું અને જો માર્ગદર્શન મળે તો આપણે કોઈને કોઈ જગ્યાએ એ માર્ગદર્શન ને અનુસરવામાં કચાસ કરીએ છીએ. એવુંતો શું કરવું કે, ટાચા સાધનો થી શીખીને આગળ વધી શકાય. અને આમપણ આજના સમય માં ગમેતે માહિતી મેળવવી પહેલા કરતા ખુબજ આસાન છે. જે સીખવું હોય તે ઇન્ટરનેટ નાં માધ્યમ થી સીખી શકાય છે.

1

જીવન ની કાયા કલ્પ - ભાગ 1

પ્રસ્થાવના આજના હરિફાઈના સમય માં એવી ફરિયાદો રહે છે. કે, અમે મહેનત તો ઘણી છીએ પણ સફળ થતા નથી તો આનો અર્થ એવો થાય કે, કાતો મહેનત ખોટી દિશામાં થાય છે અથવાતો યોગ્ય માર્ગદર્શન નથી મળતું અને જો માર્ગદર્શન મળે તો આપણે કોઈને કોઈ જગ્યાએ એ માર્ગદર્શન ને અનુસરવામાં કચાસ કરીએ છીએ. એવુંતો શું કરવું કે, ટાચા સાધનો થી શીખીને આગળ વધી શકાય. અને આમપણ આજના સમય માં ગમેતે માહિતી મેળવવી પહેલા કરતા ખુબજ આસાન છે. જે સીખવું હોય તે ઇન્ટરનેટ નાં માધ્યમ થી સીખી શકાય છે. પણ બધાજ ક્ષેત્ર માં આગળ વધવા માટે ...Read More