સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે

(6)
  • 5k
  • 0
  • 1.9k

1) William shaksphere quote : if you want success In life .... Know more then other Work more then other Expect less then other (2) બુદ્ધ ભગવાન કહે છે : માણસ ના દુઃખ નું કારણ છે.... જે નથી એની જંખના અને જે છે એની અવગણના.. (3) સંત જ્ઞાનેશ્વર કહે છે : માણસ જે કામ પ્રામાણિકતા થી કરે એમાં તલ્લીન થઈ શકે અને જેમાં તલ્લીન થઈ શકે એમાં એ પ્રવીણતા મેળવે.. જેમાં પ્રવીણતા. મેળવે એમાં સફળતા મેળવે... (5) ચીની ગુરુ laotze કહે છે : જો તમે પરિવર્તનો ને સ્વીકારી અને મૃત્યુ ના ભયથી મુક્ત થાવ તો જીવન માં કોઈ પણ સિદ્ધિ મળવી શક્ય છે..

1

સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 1

1) William shaksphere quote : if you want success In life ....Know more then otherWork more then otherExpect less other(2) બુદ્ધ ભગવાન કહે છે : માણસ ના દુઃખ નું કારણ છે....જે નથી એની જંખના અને જે છે એની અવગણના..(3) સંત જ્ઞાનેશ્વર કહે છે : માણસ જે કામ પ્રામાણિકતા થી કરે એમાં તલ્લીન થઈ શકે અને જેમાં તલ્લીન થઈ શકે એમાં એ પ્રવીણતા મેળવે.. જેમાં પ્રવીણતા. મેળવે એમાં સફળતા મેળવે...(5) ચીની ગુરુ laotze કહે છે : જો તમે પરિવર્તનો ને સ્વીકારી અને મૃત્યુ ના ભયથી મુક્ત થાવ તો જીવન માં કોઈ પણ સિદ્ધિ મળવી શક્ય છે..(6) આઈન્સ્ટાઈન : બે વસ્તુ ...Read More

2

સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 2

(1) નિયમિતતાપૂર્વક જો કસરત કરવા માંગતા હોવ, પરંતુ સવારે ઊઠી ન શકતા હો.. તો ચિંતા ના કરશો... મહેનત કરવાનું દો...ફક્ત સવારે બ્રશ કરીને, સો કૂદકા મારી ને.. દોઢ કિલોમીટર ચાલી લો.. પછી નાહી લ્યો..બધું આવી જશે..- (એક કસરત કરવા માટે મથતા વ્યકિત ની વ્યથા)...(2) જો દીકરો ભણતો ન હોય તો ચિંતા ના કરશો... ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ ફક્ત કાગળ છે... એ પડ્યા કબાટમાં.... ખાલી બે વસ્તુ શીખવાડી દેજો..(1) બીજાને પોતાની વાતોથી બાટલા માં ઉતારતા, (2) સારી મેનર્સ અને સારા કપડા પહેરવાની કળા... બસ મોબાઈલ ઉપયોગ કરતા એને આવડે છે..- ( એક મોટીવેશનલ સ્પીકર ની સલાહ)...(3) તમને જો 2500 અલગ અલગ વાર્તાઓ ...Read More

3

સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 3

(૧) તમારા જીવનસાથી ને તમારું Quality compounding Account સમજો... આ એકાઉન્ટ માં રોજ કાળજી, પ્રેમ, હુંફ અને યોગ્ય પ્રશંસા qualities diposit કરતા રહો... નાના નાના પ્રયત્નો કરો.. જો ગુસ્સો, ફરિયાદો અને નિંદા ના check diposit કરશો તો bounce થશે અને એકાઉન્ટ ફ્રીઝ થતા વાર નહી લાગે.(૨) અંગત પળો દરમ્યાન જીવનસાથી ને ફૅન્ટેસી queen એટલે કે ડ્રીમ ગર્લ અથવા બોય તરીકે ધારી લો... એને પ્રિય સમજો... કામ્ય એ આપો આપ જ બની જશે.. કારણ કે સેક્સ બે કાન વચ્ચે છે, બે પગ વચ્ચે નહી.(૩) જે ઝગડો કરતા વખતે બોલવા અને હાથ ઉપાડવામાં માં શરમ અથવા સંકોચ નથી રાખતા , અને ...Read More