રાત ના 8 વાગે સ્ટેશન પર ટ્રેન ઊભી હતી ચડતા ઉતરતા મુસાફરો ,કુલી ના આવજો થી સ્ટેશન ભરેલું લાગતું હતું ખબર નહીં યાર, આ સામે વળી સીટ પર કોણ આવસે? જાનવી તને પૂછું છું તું અહિયાં લગન માણવા આવી હતી કે ફોન જોવા ? મૂક ને ફોન .. હં .. શું છે રેવા ?મને કઈ રીતે ખબર હોય કોણ આવસે કોણ નહીં મને પોસ્ટ મૂકવા દે માથું ના ખાઈસ ઓકે નહીં બોલું જો હવે ટ્રેન ઊપડતી લાગે આઈ થિંક કે હવે કોઈ નહીં આવે .. બોલ રેવા હવે કે .. ઓયે તને કહું છું રેવા રેવા
યાત્રી - 1
રાત ના 8 વાગે સ્ટેશન પર ટ્રેન ઊભી હતી ચડતા ઉતરતા મુસાફરો ,કુલી ના આવજો થી સ્ટેશન ભરેલું લાગતું ખબર નહીં યાર, આ સામે વળી સીટ પર કોણ આવસે? જાનવી તને પૂછું છું તું અહિયાં લગન માણવા આવી હતી કે ફોન જોવા ? મૂક ને ફોન .. હં .. શું છે રેવા ?મને કઈ રીતે ખબર હોય કોણ આવસે કોણ નહીં મને પોસ્ટ મૂકવા દે માથું ના ખાઈસ ઓકે નહીં બોલું ...Read More