ઓનલાઇન થતો પ્રેમ

(3)
  • 7k
  • 0
  • 3.3k

નિર્મળ પવિત્ર સુંદર સુંદર પોતાની અંદર સાગરને શાંત કરીને તેના ઉછળતા મોજાને સંભાળતી નદી જેવી શાંત પણ અંદર અનેક મોજાઓને ઉછળતી રાખતી દરેક બંધનો માંથી પાર થયેલી દરિયામાં પોતાના ભૂતકાળને વાગોળતી.. સલોની... લીનનની સ્કાય બ્લુ સાડી તેમાં ભાત ભાતના ફૂલોની છાપ રેડ બોર્ડર વાળુ બ્લાઉઝ પણ પેક ગળાનું આંખોની ભૂરી કીકી પર આપેલી કિનારી એ પણ બ્લેક કલરની ફુલ ઓન સ્ટેપ કરેલા વાળ બ્લેક કલરની ઝીણી બિંદી આઇબ્રોની લાઇન સીધી છતાં મરોડદાર નમણો ચહેરો સુદ્ઢ શરીર હાથોમાં રેડ કલરની નૈનપોલીસ પગમાં પાતળી એવી ઝાંઝર સાડીની અંદર તેના શરીરના એક એક વળાંકો જોરદાર લાગી રહ્યા હતા. તે એક પથ્થર ઉપર પોતાના બંને હાથ પાછળ ટેકવી ને બેઠી હતી.

1

ઓનલાઇન થતો પ્રેમ ️️️- 1

નિર્મળ પવિત્ર સુંદર સુંદર પોતાની અંદર સાગરને શાંત કરીને તેના ઉછળતા મોજાને સંભાળતી નદી જેવી શાંત પણ અંદર અનેક ઉછળતી રાખતી દરેક બંધનો માંથી પાર થયેલી દરિયામાં પોતાના ભૂતકાળને વાગોળતી.. સલોની... લીનનની સ્કાય બ્લુ સાડી તેમાં ભાત ભાતના ફૂલોની છાપ રેડ બોર્ડર વાળુ બ્લાઉઝ પણ પેક ગળાનું આંખોની ભૂરી કીકી પર આપેલી કિનારી એ પણ બ્લેક કલરની ફુલ ઓન સ્ટેપ કરેલા વાળ બ્લેક કલરની ઝીણી બિંદી આઇબ્રોની લાઇન સીધી છતાં મરોડદાર નમણો ચહેરો સુદ્ઢ શરીર હાથોમાં રેડ કલરની નૈનપોલીસ પગમાં પાતળી એવી ઝાંઝર સાડીની અંદર તેના શરીરના એક એક વળાંકો જોરદાર લાગી રહ્યા હતા. તે એક પથ્થર ઉપર પોતાના ...Read More

2

ઓનલાઇન થતો પ્રેમ ️️️- 2

આગળ આપણે જોયું કે સલોની ખૂબ જ પલળી ગઈ હતી પલળેલી સલોની નિલયને જરાય નથી ગમતી બંને જણા ઉભા જવા માટે તૈયારીમાં જ હતા.્્ સલોની પણ પોતાના કપડા પોતાના વાળ અને પોતાની લાગણીઓ સમેટતી ઊભી થઈ નિલય ની પાછળ પાછળ ચાલવા લાગી.... લાગણીની ભૂખ તો ગમે તેને લાગે. તેની કોઈ ઉંમર નથી હોતી. નાના બાળકને પણ લાગણીની જરૂર હોય છે અને 80 વર્ષના કે સો વર્ષના ને પણ લાગણીની જરૂર હોય છે. જો પૈસો જ સુખ આપી શકતો હોત તો આ દુનિયામાં સંબંધોની જરૂર ક્યાં હતી.... હવે ચાલ ફટાફટ શું આરામથી હિરોઈન ની જેમ મટકા મારીને શું ચાલે છે! ...Read More

3

ઓનલાઇન થતો પ્રેમ ️️️- 3

(આગળ આપણે જોયું કે નિલય અને સલોનીને પાર્ટીમાં જવાનું હોય છે.સલોની તૈયાર થઈને બહાર આવે છે. ત્યારે નીલય તેને આભો જ બની જાય છે. થોડું આશ્ચર્ય થતા તે સલોનીના તૈયાર થવા ઉપર પોતાની કમેન્ટ્સ આપે છે અને ધમકાવવા લાગે છે આવી રીતે તૈયાર થવાની કોઈ જરૂર નથી...) સલોની એ કહ્યું સાવ આછી લિપસ્ટિક કરી છે અને સાદી સાડી પહેરી છે મેં કોઈ ભપકો નથી કર્યો પણ પાર્ટીમાં જઈએ છીએ તો કંઈ લાગવું તો જોઈએ પાર્ટી જેવું.... મારે તારું કોઈ લેક્ચર સાંભળવું નથી. મારે તારી સાથે લાંબી બહસ પણ કરવી નથી. તું લિપસ્ટિક લુછી નાખ અને કપડાં પણ બીજા પહેરીને ...Read More