Dream - To Become A Doctor

(6)
  • 7.3k
  • 0
  • 2.5k

એક છોકરી હતી. જેનું નામ કાજલ હતું. તેના પિતા નું નામ દિપક ભાઈ હતું. અને માતા નું નામ પિનલ હતું. કાજલ નો જન્મ એક મિડલ ક્લાસ પરીવાર માં થયો હતો. તેના પિતા નું સપનું હતું કે તે ડોક્ટર બને.તે ભણવા માં પણ હોશિયાર હતી. કાજલ મોટી થતી ગઈ. તે ભણવામાં હોશિયાર તો હતી . પરંતુ તેનું પોતાનું કોઈ સપનું ન હતું. તેની લાઈફ માં પોતાનો કોઈ ગોલ ન હતો.એટલે કે આ દુનિયા ના ૭૦% લોકો માં તેનો સમાવેશ થતો હતો જેમને પોતાને ખબર નથી હોતી કે તે કેમ જીવે છે.દરરોજ સવારે શા માટે ઊઠે છે.અને રાત્રે સૂતી વખતે ખબર નથી હોતી કે કાલે શું કરવાનું છે. કાજલ એ ૧૦ માંની પરીક્ષા આપી. તેને મહેનત કરી અને પરીક્ષા આપી. તેને ૯૬% મેળવ્યા . તેના માતા-પિતા ખૂબ જ ખુશ હતા. તેના પિતા તેને ડોક્ટર ના સ્વરુપ માં જોવા માંગતા હતા. તેથી તેને સાયન્સ પસંદ કર્યું. ત્યાર થી જ શરૂ થઈ તેની કહાની....

Full Novel

1

Dream - To Become A Doctor - 1

એક છોકરી હતી. જેનું નામ કાજલ હતું. તેના પિતા નું નામ દિપક ભાઈ હતું. અને માતા નું નામ પિનલ કાજલ નો જન્મ એક મિડલ ક્લાસ પરીવાર માં થયો હતો. તેના પિતા નું સપનું હતું કે તે ડોક્ટર બને.તે ભણવા માં પણ હોશિયાર હતી. કાજલ મોટી થતી ગઈ. તે ભણવામાં હોશિયાર તો હતી . પરંતુ તેનું પોતાનું કોઈ સપનું ન હતું. તેની લાઈફ માં પોતાનો કોઈ ગોલ ન હતો.એટલે કે આ દુનિયા ના ૭૦ લોકો માં તેનો સમાવેશ થતો હતો જેમને પોતાને ખબર નથી હોતી કે તે કેમ જીવે છે.દરરોજ સવારે શા માટે ઊઠે છે.અને રાત્રે સૂતી વખતે ખબર નથી ...Read More

2

Dream - To Become A Doctor - 2

નમસ્કાર... સ્ટોરી ના બીજા ભાગ માં તમારું સ્વાગત છે મને આશા છે કે તમને પ્રથમ ભાગ ગમ્યો હશે ... શરૂઆત કરીએ જ્યાં થી વાર્તા અધૂરી મૂકી હતી.... વાર્તા ના અંત માં કાજલ પાસે 3 ઓપ્શન હતા જેમાંથી પેલો હતો કે સપનું હંમેશા માટે ભૂલી જવું પણ તે બઉ મુશ્કિલ હતું કેમ કે હવે એ તેનાથી ભૂલાય તેમ નહતું અને એ હાર માનવા વાડી નહોતી..બીજો ઓપ્શન હતો ડોનેશન ભરી ને ડોક્ટર બનવું પણ તેના ઘર ની પરિસ્થિતિ એટલી સારી નહતી કે ડોનેશન ભરી ને તેને ભણાવી શકે...તો હવે એની પાસે 1 માત્ર રસ્તો વધ્યો હતો કે તે ડ્રોપ લે...અને કાજલ ...Read More