પ્યારનો ખૌફનાક અંજામ

(6)
  • 7.5k
  • 0
  • 3.8k

"અરે યાર, મને તો બહુ જ ડર લાગે છે!" યોગેશ બહુ જ ડરતો હતો. "ચાલને હવે, આ તો ગામડાનો ઇલાકો છે એટલે એવું લાગે છે તને, ચિંતા ના કર, ફાર્મ હાઉસ તો મસ્ત છે!" સમર એ એના ડરને ઓછા કરવાના પ્રયત્ન થી કહ્યું. "જે પણ હોય, આ જગ્યા લાગે છે તો બહુ જ ડરાવની! આ રસ્તા તો જો તું! જો કોઈ એકલો જ આવે તો તો ડરીને મરી જ જાય!" પાછળ બેઠેલા યુવરાજે પણ કહ્યું. જાગ્યાં ખરેખર જ બહુ જ ડરાવની લાગી રહી હતી, ગમે એટલાં હિંમતવાન માણસ પણ ત્યાં જતાં પહેલાં બે વાર વિચાર કરે એવી એ જગ્યા હતી. દૂર દૂર તક બસ જંગલ જ જેવું વૃક્ષો ની ભરમાર હતી! અલગ અલગ જાનવરોના અવાજ વચ્ચે વચ્ચે સંભળાયા કરતા હતા.

1

પ્યારનો ખૌફનાક અંજામ - 1

"અરે યાર, મને તો બહુ જ ડર લાગે છે!" યોગેશ બહુ જ ડરતો હતો. "ચાલને હવે, આ તો ગામડાનો છે એટલે એવું લાગે છે તને, ચિંતા ના કર, ફાર્મ હાઉસ તો મસ્ત છે!" સમર એ એના ડરને ઓછા કરવાના પ્રયત્ન થી કહ્યું. "જે પણ હોય, આ જગ્યા લાગે છે તો બહુ જ ડરાવની! આ રસ્તા તો જો તું! જો કોઈ એકલો જ આવે તો તો ડરીને મરી જ જાય!" પાછળ બેઠેલા યુવરાજે પણ કહ્યું. જાગ્યાં ખરેખર જ બહુ જ ડરાવની લાગી રહી હતી, ગમે એટલાં હિંમતવાન માણસ પણ ત્યાં જતાં પહેલાં બે વાર વિચાર કરે એવી એ જગ્યા હતી. ...Read More

2

પ્યારનો ખૌફનાક અંજામ - 2 (અંતિમ ભાગ - કલાઈમેકસ)

કહાની અબ તક: યોગેશ થોડો ડર અનુભવે છે અને સમર અને યુવરાજ એને સતાવે છે. વધુમાં ત્રણેય જ્યારે યુવરાજના હાઉસમાં પહોંચ્યા ત્યારે માંડ યોગેશ થોડો રીલેક્સ થયો. જ્યારે એ કિચનમાં થી ચાઈ બનાવી ને લઇ આવ્યો ત્યારે એને સમર ને કોલ પર વાત કરતા જોયો, સંધ્યા આવે છે એમ કહીને એને ડોરબેલ વાગતા દરવાજો ખોલવા ગયો. ત્યાં સુખા પાંદડા સિવાય કંઈ જ નહોતું તો બધા પણ કહેવા લાગ્યા કે સમર બહુ જ થાકી ગયો હશે! સમર ને પણ વીતેલી વાતો યાદ આવવા લાગી કે સંધ્યા સાથે કેવી રીતે પોતે બસ એનો જ હોવાની અને બસ એની સાથે જ પ્યાર ...Read More