પ્રેમ લગ્ન અને કામકળા વિજ્ઞાન

(17)
  • 23k
  • 2
  • 11.4k

(સોહન અને પીહુ ખૂબ ચિંતા માં ડૉ અનંત ગુપ્તા ના ક્લિનિક માં પ્રવેશે છે.. ડો. અનંત ગુપ્તા એક સેક્સોલોજીસ્ટ અને મેરેજ કાઉન્સેલર છે..) પીહુ : ડોકટર અંકલ .. અમને આપની થોડીક મદદ જોઈએ છે.. ડૉ અનંત : આવ પીહુ.... બેસ... બી કમ્ફર્ટેબલ ફસ્ટ. ( સોહન બે ઘડી પીહુ સામે જોવે છે અને કચવાતા મને ખુરસી પર બેસે છે..પીહુ પણ તેની બાજુવાળી ખુરશી પર બેસે છે..) ડૉ અનંત : નાઉ ટેલ મી.. શું વાત છે..? પીહુ : આ સોહન છે.... માય સોલમેટ..બે મહિના પછી અમારા મેરેજ છે.. સોહન : જે હવે થશે કે કેમ ખબર નહિ.. પીહુ: જસ્ટ શટ અપ સોહન.. તને મેં પહેલા કહ્યું હતું કે તારે કાંઈ બોલવાનું નથી... હું વાત કરું છું ને?.. ડૉ અનંત: ડોન્ટ બી પેનિક.. પીહુ.. પ્લીઝ ગો અહેડ..

Full Novel

1

પ્રેમ લગ્ન અને કામકળા વિજ્ઞાન - 1

(સોહન અને પીહુ ખૂબ ચિંતા માં ડૉ અનંત ગુપ્તા ના ક્લિનિક માં પ્રવેશે છે.. ડો. અનંત ગુપ્તા એક સેક્સોલોજીસ્ટ મેરેજ કાઉન્સેલર છે..) પીહુ : ડોકટર અંકલ .. અમને આપની થોડીક મદદ જોઈએ છે..ડૉ અનંત : આવ પીહુ.... બેસ... બી કમ્ફર્ટેબલ ફસ્ટ.( સોહન બે ઘડી પીહુ સામે જોવે છે અને કચવાતા મને ખુરસી પર બેસે છે..પીહુ પણ તેની બાજુવાળી ખુરશી પર બેસે છે..)ડૉ અનંત : નાઉ ટેલ મી.. શું વાત છે..?પીહુ : આ સોહન છે.... માય સોલમેટ..બે મહિના પછી અમારા મેરેજ છે.. સોહન : જે હવે થશે કે કેમ ખબર નહિ.. પીહુ: જસ્ટ શટ અપ સોહન.. તને મેં પહેલા કહ્યું ...Read More

2

પ્રેમ લગ્ન અને કામકળા વિજ્ઞાન - 2

આ તો થઈ બાળપણની વાત.. હવે યુવાની ની વાત કરીએ.. સામાન્ય રીતે 14 થી 16 વર્ષ ની ઉંમર દરમ્યાન માં રાસાયણિક ફેરફાર એટલે કે હોર્મોનલ ચેનજીસ થાય છે.. મુંછ નો દોરો ફૂટે છે..છાતી પર ,દાઢી માં ,બગલ માં તેમ જ ગુપ્તાંગ પર વાળ ઉગવાના શરૂ થાય છે.. આ તબક્કામાં પ્રથમ વખત સેક્સ્યુઅલ એટ્રેકશન .. અથવા ગમતી ફિમેલ સાથે મિત્રતા કરવાની ઈચ્છા થાય છે.. ઘણાં યુવાનો ને ગમતી ફિમેલ સાથે સેક્સ કરવાના સ્વપ્ન પણ આવે છે.. જેના પરિણામે તેમને ઘણીવાર અથવા રોજ વીર્યસ્ત્રાવ થાય છે..આ એક ખૂબ સામાન્ય ઘટના છે.. જેમ આપણા ખોરાક ના ...Read More

3

પ્રેમ લગ્ન અને કામકળા વિજ્ઞાન - 3

પીહુ: હું આ જ પૂછવાની હતી... તારૂ અને મારું મન એક જ છે.. જોયું અને તું સેક્સ એડયુકેશન લેવાની એ લગ્ન તોડવાની વાત કરતો હતો... ડો. અનંત : જે થયું એ સારું જ થયું.. હવે તારા પ્રશ્ન નો ઉતર સાંભળ. ***************** મહિલાઓ ને આ બાબતે ખૂબ શરમ અને સંકોચ હોય છે.. જો યોનિમાર્ગ પર અથવા આજુબાજુ ફંગસ જણાય .. તે ભાગની ચામડી લાલ જણાય.. ખનજવાળ આવે ..અજુક્તી અથવા અસામાન્ય દુર્ગંધ આવે. દુર્ગંધયુકત પાણી નીકળે તો નિઃસંકોચ ગાયનેકોલોજિસ્ટ અથવા ડોકટર ની સલાહ લેવી નિયમિત પાણી અને સાબુથી સફાઈ રાખવી.. હમેશા શરીર ના સામાન્ય ભાગો કરતા હળવેકથી જનન અંગો ની સફાઈ ...Read More

4

પ્રેમ લગ્ન અને કામકળા વિજ્ઞાન - 4

પીહુ : ડો. અંકલ આજે આપણા સેક્સ એડયુકેશન સેશન નો પાંચમો દિવસ છે.. આપે આ ચાર દિવસોમાં અમને ઘણી આપી.. મારો એક પ્રશ્ન છે.. સોહને એના મિત્ર વિશાલ વિશે કહ્યું હતું.. એ આપને યાદ હશે.. તો આપે કહ્યું હતું કે વિશાલે ખુલ્લામાં બેફામ રીતે જે હસ્તમૈથુન કર્યું હતું એનો ઈલાજ મનોચિકિત્સક કરી શકે છે.. તો શું એને કોઈ બીમારી હતી?સોહન : અને હા.. આપે કહ્યું હતું કે અશ્લિલ ફિલ્મો ની અસરો વિશે પણ વાત કરશો.. તો આજે આ જ વિષય પર ચર્ચા થાય તો કેવું રહેશે..?ડો. અનંત : વાહ.. આ તો ખૂબ સરસ વાત છે.. મને પણ આ સવાલ ...Read More

5

પ્રેમ લગ્ન અને કામકળા વિજ્ઞાન - 5

સોહન : ડોકટર અંકલ ,ગયા સેશન માં મેં એક પ્રશ્ન કર્યો હતો એનો જવાબ આજે મળશે ને ?પીહુ : હા , મને પણ એને જ સંબંધિત પ્રશ્ન છે.. કે આપણી રૂટિન લાઈફ અને સેક્સ લાઈફ બન્ને એકબીજા પર કઈ રીતે અસર કરે છે?ડો.અનંત: પીહુ અને સોહન .. તમે લગ્નગ્રંથિથી જોડાશો અને નવું જીવન શરૂ કરશો ત્યારે સેક્સલાઇફ અને રૂટિન લાઈફ બન્ને માં તમારે થોડા ઘણા એકજેસ્ટમેન્ટ કરવા પડશે.. મેરેજ કાઉન્સેલિંગ માટે આવતા લોકો ને અમે આ જ કહીએ છે.. કેટલાક લોકો માટે હનીમૂન પિરિયડ સુધી બધું જ સારું ચાલે છે.. પણ ઘરે આવ્યા પછી થોડા સમય માં જ રૂટિન ...Read More

6

પ્રેમ લગ્ન અને કામકળા વિજ્ઞાન - 6

આપ સહુ ને ખબર જ હશે કે મારું નામ ડૉ. અનંત ગુપ્તા.. હું એક સેક્સ એક્સપર્ટ, મેરેજ કાઉન્સેલર અને છું. પર્સનલ પર્સનલ વાતો માટે, લોકો મારી સલાહ લેવાનું પસંદ કરે છે.. આ તો થયો મારો ટુંક માં પરિચય.. હવે આપણે વિષય તરફ આગળ વધીએ.. સેક્સ અને મેન્ટલ હેલ્થ...જ્યારે આ બે શબ્દો એકસાથે બોલું છું ત્યારે મને અંદરથી એવું લાગે છે કે આ બન્ને એકબીજા ના પૂરક છે..સેકસ એજ્યુકેશન વિશે આપ સૌને માહિતી હશે એમ જાણીને હું આગળ વધુ છું. જો તમને બેઝિક સેક્સ એજ્યુકેશન વિશે માહિતી ન પણ હોય તો મારા લખેલા પુસ્તક પ્રેમ લગ્ન અને કામકળાવિજ્ઞાન ના પહેલાના ...Read More