કાલીયજ્ઞ

(468)
  • 40.9k
  • 55
  • 24.8k

એક સુમસામ ગામડાના રસ્તા પર ભૂમિ એકલી ચાલી રહી હતી.એક વિશાલ નદીનાં કાંઠે રસ્તાની પેલી બાજુ એક સુમસામ મંદીર પર તેણીની નજર પડી. મંદીર કઈક અવજ્ઞ અવાજ આવી રહ્યો હતો. મંદીરના મુખ્ય દ્વારની બહાર ત્રીસેક દાદરા હતાં, ભૂમિ હળવેથી એ દાદર ચડી ગઇ અને જુનવાણી દરવાજા ને ધીમેથી ધક્કો માર્યો , દરવાજાના ડરાવનાર અવાજ થી ભૂમિના હ્રદયમા ધ્રાસકો પડ્યો, દરવાજો ખૂલતાજ પંદર-વિસ ચામાંચીડ઼િયા ફડફડ....ફડફડ કરતા ભૂમીની ઉપર થઈ ને મંદીરની બહાર તરફ ઊડી ગયા. ભૂમી જસકિ ગઇ, તેણીએ સાવચેત થઈ પોતાની પાછળ નજર ફેરવી લીધી, અને આગળ જોયું તો આ શુ!! મંદીરની જગ્યા પર વાંસની જેટલી ઉંચે સુધી માત્ર આગ

Full Novel

1

કાલીયજ્ઞ

એક સુમસામ ગામડાના રસ્તા પર ભૂમિ એકલી ચાલી રહી હતી.એક વિશાલ નદીનાં કાંઠે રસ્તાની પેલી બાજુ એક સુમસામ મંદીર તેણીની નજર પડી. મંદીર કઈક અવજ્ઞ અવાજ આવી રહ્યો હતો. મંદીરના મુખ્ય દ્વારની બહાર ત્રીસેક દાદરા હતાં, ભૂમિ હળવેથી એ દાદર ચડી ગઇ અને જુનવાણી દરવાજા ને ધીમેથી ધક્કો માર્યો , દરવાજાના ડરાવનાર અવાજ થી ભૂમિના હ્રદયમા ધ્રાસકો પડ્યો, દરવાજો ખૂલતાજ પંદર-વિસ ચામાંચીડ઼િયા ફડફડ....ફડફડ કરતા ભૂમીની ઉપર થઈ ને મંદીરની બહાર તરફ ઊડી ગયા. ભૂમી જસકિ ગઇ, તેણીએ સાવચેત થઈ પોતાની પાછળ નજર ફેરવી લીધી, અને આગળ જોયું તો આ શુ!! મંદીરની જગ્યા પર વાંસની જેટલી ઉંચે સુધી માત્ર આગ ...Read More

2

કાલીયજ્ઞ - 2

આગળ આપણે જોયું કે, ભૂમિ, અને તેણીના ફ્રેન્ડસ બરડા ડુંગર પાસે પ્રવાસ માટે જાય છે અને રસ્તામા સાધુઓ બસ આવી જતા જોરદાર બ્રેક લાગવાથી સ્વાતિ થોડી ઘવાઈ છે. જ્યારે પેલા સાધુઓ સ્વસ્તિકને ત્યાં જવાથી રોકે છે, અને કહે છે કે યજ્ઞ તુમ સબ કોં નીગલ જાયેગા., હવે આગળ...)સ્વાતિની સારવાર માટે તેને ગ્લુકોઝ પીવડાવવામા આવ્યો, અને ઘાવ પણ વધારે ન હોવાંથી બધાં શાંતિનો શ્વાસ લે છે.એવામા ભૂમિના પપા એડ્રાઇવરને સાદ કર્યો - ભગુભાઈ, ચાલો ,હવે ઉપાડો બસ..., ડ્રાઇવર હા કહી બસમા ચડી ગયો.હાલ બેટા સ્વસ્તિક , કહી એમણે સ્વસ્તિકને પણ બસમા ચડવા ઈશારો કર્યો,. પણ આ તરફ સ્વસ્તિક કઈક અલગ ...Read More

3

કાલીયજ્ઞ - 3

(આગળ આપણે જોયું કે બિલનાથ મંદીરમા આયોજિત કાલીયજ્ઞની સમાપ્તિ પહેલા જ એક વ્યક્તિનાં ધડમાથી યજ્ઞમા લોહી રેડાયું, આ વ્યક્તિને કોઈ ઓળખતા હતાં. આ જોઇ હાજર સ્ત્રીઓની ચીસોથી મંદીરની દિવાલો ગુંજી ઉઠી.) આટલી આશ્ચર્યજનક ઘટના બાદ બધાં જેન્તિભાઈના ફાર્મહાઉસમા ઉદાસ હતાં. ભૂમિ અને તેનાં મિત્રોની માતઓ તો આ આઘાત સહન ન કરી શકી. આથી બધાંના મમીપપા તો તેં જ સાંજે ઘરે રાજકોટ ચાલ્યા ગયા. પણ યંગસ્ટંર્સની જીદ થી તેઓએ ભૂમિ અને તેણીના મિત્રોને અહીં રોકાવા દીધાં. જોકે સ્વસ્તિકના મમી-પપા , મનીષભાઈ અને ઈલાબેન અહિ રોકાણા હતાં. (મનીષભાઈ અને ઈલાબેનના રુમ મા..... ) મનીષ ભાઈ એ કહ્યુ- ઈલા , આ ...Read More

4

કાલીયજ્ઞ - 4

( આગળનાં ત્રણેય ભાગોને સારો પ્રતિભાવ આપવા બદલ આપ સૌનો આભાર, હવે વાંચો સસ્પેન્સ અને થ્રીલરથી છલોછલ હોરર વાર્તાનૉ ભાગ કાલીયજ્ઞ 4 )(આગળ આપણે જોયું કે ભગુભાઈના મૃત્યુ વિષયક વાતો કરતાં સ્વસ્તિકનાં મમ્મીપપા મનીષભાઈ અને ઈલાબેનની વાતો કોઈ સાંભળતું હતુ., આ તરફ ભૂમિ અને સ્વસ્તિકને મોજપૂરનાં કિલ્લાની એક દીવાલ નીચે એક પેટી મળી આવી હતી. પરંતું એ પેટીને તાળુ હતુ,, જ્યારે નિસર્ગ ફોરેન્સિક રિપોર્ટ લાવવાનૉ હતો., હવે આગળ) જેન્તિભાઈના ફાર્મહાઉસનાં એક રૂમ મા..... ભૂમિ બોલી:- (પેલી પેટીને દર્શાવી ને આ પેટીનો કઇંકતો સંબંધતો છે ડ્રાઇવરનાં મૃત્યુ પાછળ.., હા નિસર્ગ ફોરેન્સિક રિપોર્ટ શુ આવ્યાં. નિસર્ગ :- ફોરેન્સિક રિપોર્ટમા એક પણ ...Read More

5

કાલીયજ્ઞ - 5

(આગળ આપણે જોયું કે બિલનાથ મંદીરમા પુન: યોજાયેલ કાલિયજ્ઞ દરમિયાન અવિનાશનું ભયંકર રીતે મૃત્યુ થાય છે અને અવની ત્યાંજ થાય છે. હવે આગળ..) અવિનાશના ભયંકર રીતે થયેલ મૃત્યુ બાદ અવનિ, ભૂમિ, સ્વસ્તિક ,સ્વાતિ અને ધેર્યાંનાં મમીપપા આ બધાને પાછા ઘરે રાજકોટ લઇ ગયા, કારણકે હવે આ સ્થળ તેઓને સુરક્ષિત લાગતું નથી. પરંતું બધા મિત્રોને આ દુઃખદ ઘટનાં સહન થઈ નહીં. અવનીએ તો ગુસ્સામા આવીને પ્રણ લઇ લીધુ હતુ કે તેણી તેનાં ભાઈનાં કાતિલને પકડીને જ રહેશે. હવે જ્યારે અવનીને ખબર મળ્યા કે બિલેષ્વર મા આવતી પૂનમે ફરી કાલીયજ્ઞ થવાનો છે.. એની જીદે ભૂમિ, સ્વાતિ અને ધેર્યાં પણ તેમની સાથે ...Read More