અતિતનું સ્વરૂપ, ટીવી નું ભયાનક રૂપ

(3)
  • 5.8k
  • 0
  • 2.5k

પહેલાં ક્યારેય આવું મેં ફીલ જ નહોતું કર્યું. કોઈ આકૃતિ જાણે કે ટીવીમાં થી બહાર આવી રહીં હતી! એકદમ જ એ મારી એકદમ નજીક આવી ગઈ તો હું હેબતાઈ ગયો. ડર અને આશ્ચર્યની લાગણીઓથી હું ઘેરાઈ ગયો. ચાદર હટાવી તો ખબર પડી મને કે આ તો એક સપનું જ હતું. હા, જાણે કે હકીકત જ હોય એમ આ સપનાએ મને બહુ જ ડરાવી દીધો હતો! ડર ને લીધે ગળું સુકાઈ ગયું હતું, પાણીની જરૂર લાગતા મારા પગ કિચન તરફ જવા લાગ્યા. કિચન નું દૃશ્ય જોઈને મારો ડર સો ગુણાં વધી ગયો! બધી જ વસ્તુઓ અસ્તવ્યસ્ત હતી. ફ્રીજનો દરવાજો ખુલ્લો હતો,

Full Novel

1

અતિતનું સ્વરૂપ, ટીવી નું ભયાનક રૂપ - 1

પહેલાં ક્યારેય આવું મેં ફીલ જ નહોતું કર્યું. કોઈ આકૃતિ જાણે કે ટીવીમાં થી બહાર આવી રહીં હતી! એકદમ એ મારી એકદમ નજીક આવી ગઈ તો હું હેબતાઈ ગયો. ડર અને આશ્ચર્યની લાગણીઓથી હું ઘેરાઈ ગયો. ચાદર હટાવી તો ખબર પડી મને કે આ તો એક સપનું જ હતું. હા, જાણે કે હકીકત જ હોય એમ આ સપનાએ મને બહુ જ ડરાવી દીધો હતો! ડર ને લીધે ગળું સુકાઈ ગયું હતું, પાણીની જરૂર લાગતા મારા પગ કિચન તરફ જવા લાગ્યા. કિચન નું દૃશ્ય જોઈને મારો ડર સો ગુણાં વધી ગયો! બધી જ વસ્તુઓ અસ્તવ્યસ્ત હતી. ફ્રીજનો દરવાજો ખુલ્લો હતો, ...Read More

2

અતિતનું સ્વરૂપ, ટીવી નું ભયાનક રૂપ - 2 (છેલ્લો ભાગ - કલાઈમેક્સ)

કહાની અબ તક: મને બહુ જ વિચિત્ર સપનું આવ્યું હતું, હું બહુ જ ડર અનુભવી રહ્યો હતો. કિચનમાં પાણી હું ગયો ત્યારે ત્યાં કોઈ એ આઇસ્ક્રીમ ખાધી હોય એવું લાગી રહ્યું હતું, હું વધારે ડરી ગયો અને ફરી મારા રૂમમાં આવીને ટીવી જોઈ રહ્યો, હા, ટીવીને મેં બંધ કરી હતી તો પણ એમાં મારો જ ભૂતકાળ હું જોઈ રહ્યો હતો. ગીતા મને કહી રહી હતી કે પોતે મને પ્યાર નહિ કરતી અને એને દસ વર્ષનો છોકરો પણ છે! પણ હું એને કહી રહ્યો હતો કે હું એને બહુ જ પ્યાર કરું છું! હવે આગળ: હું એ કઈ જ નહિ ...Read More