ગ્રીનકાર્ડ

(60)
  • 20.9k
  • 10
  • 11.8k

અમદાવાદના એરપોર્ટ પર ચહલપહલ હતી. સોફિયા ન્યૂયોર્ક ની ફ્લાઈટની રાહ જોઈ રહી હતી. ફ્લાઈટ બોર્ડિંગ એનાઉન્સમેન્ટ થાય એટલે હું ફ્લાઈટમાં જવા નીકળું એટલી વારમાં સોફિયાના નામની એનાઉન્સમેન્ટ થયું જેમ તેને ચેક-ઈન કાઉન્ટર પર રિપોર્ટિંગ કરવાનું જણાવ્મા આવી રહ્યું હતું. પોતાના નામની એનાઉન્સમેન્ટ સાંભળી સોફિયા ચેક-ઈન કાઉન્ટર પહોંચે છે. તેવી જ ગુજરાત ક્રાઇમ બ્રાન્ચના ઓફિસરસબઇન્સ્પેક્ટર પાટીલ તેની અટકાયત કરી લે છે. અને લેડી કોન્સ્ટેબલે તેને પકડી ને પોલીસ જીપમાં બેસાડી દે છે સોફિયા તેનો વિરોધ કરે છે પણ તેનું કઈ ચાલતું નથી. તે પૂછે છે કે શા માટે રીતે તેની અટકાયત કરવામાં આવી છે. જવાબમાં પાટીલ કહે છે. ચિરાગ મહેતા નું ખુન કરવા માટે તમારી ધરપકડ કરવામાં આવી છે. એ ખુનના પહેલા સસ્પેક્ટ તમે છો કારણ એની લાશ હોટેલના જે રૂમમાંથી મળી છે.

Full Novel

1

ગ્રીનકાર્ડ - ભાગ 1

અમદાવાદના એરપોર્ટ પર ચહલપહલ હતી. સોફિયા ન્યૂયોર્ક ની ફ્લાઈટની રાહ જોઈ રહી હતી. ફ્લાઈટ બોર્ડિંગ એનાઉન્સમેન્ટ થાય એટલે હું જવા નીકળું એટલી વારમાં સોફિયાના નામની એનાઉન્સમેન્ટ થયું જેમ તેને ચેક-ઈન કાઉન્ટર પર રિપોર્ટિંગ કરવાનું જણાવ્મા આવી રહ્યું હતું. પોતાના નામની એનાઉન્સમેન્ટ સાંભળી સોફિયા ચેક-ઈન કાઉન્ટર પહોંચે છે. તેવી જ ગુજરાત ક્રાઇમ બ્રાન્ચના ઓફિસરસબઇન્સ્પેક્ટર પાટીલ તેની અટકાયત કરી લે છે. અને લેડી કોન્સ્ટેબલે તેને પકડી ને પોલીસ જીપમાં બેસાડી દે છે સોફિયા તેનો વિરોધ કરે છે પણ તેનું કઈ ચાલતું નથી. તે પૂછે છે કે શા માટે રીતે તેની અટકાયત કરવામાં આવી છે. જવાબમાં પાટીલ કહે છે. ચિરાગ મહેતા નું ...Read More

2

ગ્રીનકાર્ડ - ભાગ 2

એડવોકેટ મી.બાટલીવાલા પોલીસ સ્ટેશન આવી પહોંચે છે પાટીલ તેમને ઇન્સ્પેક્ટર રાણા ની ચૅમ્બરમાં મોકલે છે. એડવોકેટ પોતાની ઓળખ સોફિયાને છે. અને તેનું અભિવાદન કરે છે ઇન્સ્પેક્ટર રાણા સાથે તેની ઓળખાણ તો હોય જ છ. રાણા અને મિ.બાટલીવાલા એક બીજા નું અભિવાદન કરે છે. રાણા બાટલીવાલા ને હોટેલમાં બનેલી ઘટના વિષે કહે છે અને સોફિયાને સમજાવી કો-ઓપરેટ કરવા સમજાવા કહે છે. બાટલીવાળા સોફિયાને તે જ્યારથી ઇન્ડિયા આવી હોય છે ત્યારથી તેની સાથે જે બન્યું હોય તે જણાવે તેથી તેની નિર્દોષતા સાબિત કરી શકાય. સોફિયા પોતાની વાત કહેવાનું શરુ કરે છે પોતે આજથી વિસ દિવસ પહેલા ઇન્ડિયા આવી હતી તેણે પોતાનું ...Read More

3

ગ્રીનકાર્ડ - ભાગ 3

ઇન્સ્પેક્ટર રાણા પોતાની ચેમ્બર છોડી બાજુના રૂમમાં જ્યાં અદિતિને બેસાડવામાં આવી હોય છે. રાણા અદિતિને ચિરાગની મોતના સમાચાર આપે રાણાની વાત સાંભળીને અદિતિ ભાંગી પડે છે અને રડવા લાગે છે. તેન રડતી જોઈ ખૂણા ઉભી રહેલી લેડીઃ કોન્સ્ટેબલ આવે છે અને અદિતિને આપણી પીવડાવીને શાંત કરે છે. રાણા કહે છે હું તમારું દુઃખ સમજી શકું છું. પણ મારે મારી કડવી ફરજ નિભાવી પડશ. અને તમે પણ ઇચ્છતા હશોકે ચિરાગની હત્યા કરનાર ઝડપાઇ જાય માટે તમારે અમને સહયોગ કરવો પડશે તો હું પૂછું તે વિગતો તમારે મને જણાવવી પડશે. અદિતિ કહે છે સાહેબ તમારે જે પૂછવું હોય તે પુછી શકો ...Read More

4

ગ્રીનકાર્ડ - ભાગ 4

ઇન્સ્પેક્ટર રાણાએ હોટેલ સિટી-ઈંનમાં કોલ કરી કાલે સવારે છેલ્લા બે દિવસની બધા સિસિટીવી ની ફૂટેજ તૈયાર રાખવા સૂચના આપી કોન્સ્ટેબલે આવીને કલેક્ટ કરી જશે. તેને પાટીલને પણ ઘરે જવા સૂચના આપી કાલે સવારે વહેલા આવી જવા કહ્યું. અદિતિ અને સોફિયાના સ્ટેટમેન્ટમાં ધણી સમાનતા છે એટલે હવે કાલે ફોરેન્સિક રિપોર્ટ આવી જાય પછી એ દિશામાં આગળ વધીએ.એટલું કહી પોતે પણ ઘરે જવા નીકળી ગયો. આ તરફ સોફિયા પણ હોટેલ સિટી-ઈંન પર પાછી ફરી હતી. ત્યાંતેને બીજો રૂમ અલોટ કરવામાં આવ્યો જ્યાં તેને ચેક ઈન કર્યું હતું એ તે જે રૂમ 215માં હતી તે પોલીસ દ્વારા સીલ કરવામાં આવ્યો હતો કારણ ...Read More

5

ગ્રીનકાર્ડ - ભાગ 5

બીજે દિવસે સવારે ઇન્સ્પેક્ટર રાણા અને પાટીલ સાડા આઠ થતા જ પોલીસ સ્ટેશન આવી પહોંચે છે કારણ તેઓએ બધા નવ વાગ્યે પોલીસ સ્ટેશન હાજર થઇ જવા સૂચના આપી હોય છે તેથી તેઓ અડધી કલાક વહેલા પોલીસ સ્ટેશન આવી પહોંચે છે. નવ વાગતા જ બધા લોકો ની પોલીસ સ્ટેશન આવવાની શરૂઆત થઇ જાય છે સૌ પ્રથમ અદિતિ આવી પહોંચે છે. તે આવતા ની સાથે જ પૂછે છે કે સોફિયા જ મારા ચિરાગની કાતિલ છે ને ? રાણા એને ધીરજ રાખવા કહે છે. સમય આવ્યે ખબર પડી જશે તમને હવે એ સમય દૂર નથી હું બધા આવી જાય પછી બધાની સામે ...Read More