પ્રેમ કે આકર્ષણ.

(23)
  • 27.4k
  • 1
  • 16.3k

ભણવાની પરીક્ષા માં અવ્વલ ને પ્રેમ પરીક્ષા માં નિષ્ફળ થયેલો હું એક વિદ્યાર્થી હતો, બધું જ ખબર પડતી હતી પણ એક પ્રેમ ની તલાશ હતી. કોઈ પર વિશ્વાસ જલ્દી કરી લેવો બૌ જ મોટી કમજોરી હતી. પ્રેમ નો ભૂખ્યો બીજું કરે પણ શું ? વાત ડિસેમ્બર ૨૦૧૩ ની છે....એ સમય પર વોટ્સઅપ નો વધારે ક્રેઝ હતો. હું પણ એમાં જોડાયેલો હતો. મારુ નામ ધ્રુવલ છે. મારા માસી ના છોકરા ને એની ફિયોન્સી એ લોકો એ વોટ્સએપ પર એક ગ્રુપ બનાવ્યું હતું જેમાં હું તો હતો જ પણ સાથે સાથે બીજા નવા લોકો પણ હતા જેના થી હું પુરે પૂરો અજાણ હતો..ગ્રુપ માં બધા જોડે વાત થતા થતા ખબર પડતી કે આ કોણ છે. મારી ભાઈ ની ફિયોન્સી સાથે આનો શું રિલેશન છે. વગેરે વગેરે...

Full Novel

1

પ્રેમ કે આકર્ષણ - ભાગ 1

ભણવાની પરીક્ષા માં અવ્વલ ને પ્રેમ પરીક્ષા માં નિષ્ફળ થયેલો હું એક વિદ્યાર્થી હતો, બધું જ ખબર પડતી હતી એક પ્રેમ ની તલાશ હતી. કોઈ પર વિશ્વાસ જલ્દી કરી લેવો બૌ જ મોટી કમજોરી હતી. પ્રેમ નો ભૂખ્યો બીજું કરે પણ શું ?વાત ડિસેમ્બર ૨૦૧૩ ની છે....એ સમય પર વોટ્સઅપ નો વધારે ક્રેઝ હતો. હું પણ એમાં જોડાયેલો હતો. મારુ નામ ધ્રુવલ છે. મારા માસી ના છોકરા ને એની ફિયોન્સી એ લોકો એ વોટ્સએપ પર એક ગ્રુપ બનાવ્યું હતું જેમાં હું તો હતો જ પણ સાથે સાથે બીજા નવા લોકો પણ હતા જેના થી હું ...Read More

2

પ્રેમ કે આકર્ષણ - ભાગ 2

(પાછળ ના ભાગ માં આપણે જોયું કે....રોઝ એ ધ્રુવલ ને પ્રથમ વખત મળવા માટે મોડાસા થી અમદાવાદ આવે છે.)(રોઝ બસ માં થી ઉતરે છે અને હું એની રાહ જોઈ ને ઉભો હોઉં છુ.) (ઉતરી ને ફોન કાઢી ને મને કોલ કરવા નો પ્રયત્ન જ કરતી હોય છે.ત્યારે જ મેં એને ઓળખી લીધી અને તરત જ કીધું....) ધ્રુવલ : રોઝ ?? રોઝ : ધ્રુવલ ?ધ્રુવલ : હા...હું જ છુ. (બંને એક બીજા ની આંખો માં આંખ પરોવી ને જોતા જ રહ્યા....બંને ની નજર એક બીજા થી દૂર થવાનું નામ જ લેતી નથી. અને પછી...) રોઝ : ઓહ્હ હેલો... હવે મને ...Read More

3

પ્રેમ કે આકર્ષણ - ભાગ 3

(બીજે દિવસે સવારે હું એસ.ટી. બસ સ્ટેન્ડ પરમોડાસા થી અમદાવાદ જવા માટે બસ ની રાહ જોઈ રહ્યો હતો.....મેં રોઝ મેસેજ કર્યા પણ એને મને એનો કોઈ જવાબ ના આપ્યો. ફોન પણ કર્યા એને ઉપાડ્યો નહીં. મારુ મન અંદર થી ઘભરાવા લાગ્યું કે એવું તો શું બન્યું હશે કે એ મને કોઈ જવાબ નથી આપતી ?હું બસ માં બેસી ગયો અને થોડી વાર રહી ને એનો રિપ્લાય આવ્યો.) ધ્રુવલ : કેમ કોઈ જવાબ નતી આપતી તું ? રોઝ : બસ એમ જ....ધ્રુવલ : શું એમ જ...તને ખબર છે મને કેટલું ટેન્સન થઇ ગયું હતું. રોઝ : કાલે જે પણ થયું ...Read More

4

પ્રેમ કે આકર્ષણ - ભાગ 4

(પાછળ ભાગ માં આપણે જોયું કે હવે રોઝ ના ઘરે ધ્રુવલ અને રોઝ ની વાત કરવાની હતી. જેથી બંને રેડ સિગ્નલ મળી જાય.) (ઘણા દિવસો થઇ ગયા કોઈ વાત એના ઘરે પહુંચી નહિ. છેવટે રોઝે એના પપ્પા ને વાત કરી કે....) રોઝ : પપ્પા....એક છોકરો છે આપણી જ્ઞાતિ નો જ છે. અને આપણા ફેમિલી રિલેશન માં જ છે.રોઝ ના પપ્પા : છોકરો આપણી જ્ઞાતિ નો છે...એતો બરોબર છે. પણ ફેમિલી બેકગ્રાઉન્ડ કેમનું છે એ બધું જાણવું બૌ જ જરૂરી છે. રોઝ : હા.....તો તમે એના માટે આપણે ભાભી ના બહેન છે ને એમની સાસરી માં પૂછી શકો છો. એ ...Read More

5

પ્રેમ કે આકર્ષણ - ભાગ 5

(પાછળ ભાગ માં જોયું કે ધ્રુવલ અને રોઝ બંને વાત કરી રહ્યા હતા....) ધ્રુવલ : તું જ વિચાર હું કરીશ ? તારી સાથે વાત કર્યા વગર હું રહી પણ નહિ શકું. મારો દિવસ જ નહિ જાય. રોઝ : શીખવું પડશે તારે મારા વગર રહેતા.ધ્રુવલ : તું શીખી લઈશ ? રોઝ : મારે પણ શીખવું પડશે. ધ્રુવલ : મને તો તારી સાથે કાલ થી વાત નથી કરવાની એ વિચાર માત્ર થી જ શરીર ના અંગ ઢીલા પાડી રહ્યા છે. તો તારા વગર ની આદત હું કેમનો પાડીશ ? રોઝ : મારે તને એક વાત પુછવી છે. ધ્રુવલ : ટોપિક ચેન્જ ...Read More

6

પ્રેમ કે આકર્ષણ - ભાગ 6

ધ્રુવલ : તું વાત કરી રહી છે..એ તો બરોબર પણ તારા સમ નું શું થયું ? રોઝ : હા તને કહું છું...થોડી ધીરજ તો રાખ.ધ્રુવલ : ધીરજ રખાય એમ જ નથી...જ્યા સુધી તું મને કહીશ નહિ ત્યાં સુધી.રોઝ : બાપ રે....તો સાંભળ..કાલે આપણે બંને ફોન પર વાત કરી રહ્યા હતા....તું બોલી ને અને હું સાઇલેન્ટ માં...ત્યારે મારા ભાઈ ને ખબર પડી ગયી. થોડી વાર રહી ને એ મારા રૂમ માં આવ્યો... (રોઝ નો ભાઈ : રોઝ....તું સાચ્ચે પેલા ને વાત નથી કરતી ને ? રોઝ : હા ભાઈ હું સાચ્ચે વાત નથી કરતી..!રોઝ નો ભાઈ : એને ફોન પણ ...Read More

7

પ્રેમ કે આકર્ષણ - ભાગ 7

(રોઝ નો જન્મદિવસ આવ્યો....એને એના પરિવાર સાથે ધામધૂમ થી એની ઉજવણી કરી.) "આજ નો દિવસ શું કયામત લાવશે, મારો મારો થાશે કે એકાંત ની સુનામી લાવશે" "ભગવાન પણ પેહલા થી જ લખી ને બેઠો હશે,એ આવશે કે એના વગર આ જીવન મારુ કોરું જાશે""આવી તો ઠોકર ના આપે એ ઠાકર મને આ જીવન માં,કોઈ મને મળ્યું છે પ્રેમ કરવા વાળું થોડી પરીક્ષા તો જરૂર થાશે" (જીવન માં એટલી પરીક્ષા મેં આપી હશે...પણ ક્યારે નિષ્ફળ નથી ગયો...આજે મારા પ્રેમ ની પરીક્ષા છે. ભગવાન નું નામ લઇ ને મેં એ કામ ભગવાન પર છોડ્યું છે.) (રોઝ એના મમ્મી પપ્પા સાથે ...Read More

8

પ્રેમ કે આકર્ષણ - ભાગ 8

(પાછળ ના ભાગ માં આપણે જોયું કે રોઝ અને ધ્રુવલ બંને હવે એક બીજા થી જુદા થઇ રહ્યા છે....એના પછી મારા આંસુ સુકાયા નથી....આજ હાલત એની પણ હતી અને લોકો કે છે આ પ્રેમ નથી એક પ્રકાર નું આકર્ષણ છે.)(અમદાવાદ આવ્યા પછી મારુ મન માનવા તૈયાર જ ન હતું કે હવે અમે બંને એક નથી રહ્યા...બે થી ત્રણ દિવસ મારી અને એની કોઈ વાત જ ના થઇ....અને પછી એનો એક દિવસ ફોન આવ્યો.) રોઝ : હેલો....ધ્રુવલ ? ધ્રુવલ : મને હતું જ કે તું મને આજે નહિ તો કાલે ફોન કરીશ જ. મને પણ ખબર છે કે તું મારા ...Read More

9

પ્રેમ કે આકર્ષણ - ભાગ 9

"એક એક પળ હવે ઝહેર લાગી રહ્યો છે,એની વગર તો હવે શ્વાસ પણ ઓછો લાગે છે.""જીવન માં તું મારી એ તો ખબર નથી..,તું થયેલી મારી હવે મારા થી દૂર લાગે છે..."(એવા દિવસો આવી ને ઉભા હતા...એની વગર ના ખોરાક ભાવે કે ના નીંદર આવે...ચેહરા પર નું સ્મિત જાણે ખોવાઈ ગયું હતું. જીવન જાને મને બેકાર લાગી રહ્યું હતું...એ જૂની યાદો ખુલ્લી આંખે સામે આવી રહી હતી...પોતાની જાત પર ગુસ્સો આવી રહ્યો હતો...કે કેમ થયો મને આ પ્રેમ..એને નફરત કરી ને ભૂલવાની કોઈ યાદો મારી જોડે હતી જ નહીં...મારા મિત્રો એ મને બૌ જ સમજાવ્યો મને બહારપણ લઇ ગયા મારુ ...Read More

10

પ્રેમ કે આકર્ષણ - ભાગ 10 (અંતિમ ભાગ)

(હવે મેં પણ એને ભૂલી જવાનું વિચારી લીધું હતું...એક છેલ્લી મુલાકાત અને મારે રોઝ ની બધી યાદો મિટાવી દેવી તો... "બસ પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ છે...મારા જીવન માં તારી આટલી હાજરી પણ બહુ છે...""પ્રેમ પૂરો થયો કે અધૂરો રહ્યો વાત એ નથી...પણ તને પ્રેમ કરવાનો અવસર મળ્યો એ જ બહુ છે..." (રોઝ લાલદરવાજા આવી જાય છે...હું બસ એની રાહ જોઈ ને બેઠો હતો એ એક છેલ્લી મુલાકાત...અને અમારા પ્રેમ નો અંત પણ ત્યારે જ હતો...)(અમે બંને રીક્ષા માં જઈએ છીએ..લો ગાર્ડન તરફ...અને એકાંત માં બેઠા છીએ...)ધ્રુવલ : હવે, આજ નો દિવસ પૂરો ના થાય તો સારું ...Read More