નથી ભારો એ સાપ નો દીકરી છે દરિયો વ્હાલ નો. દીકરી દિવ્ય વારસો એક એવી વાર્તા કે જ્યાં બાપ દ્વારા તરછોડાયેલી દીકરી વીર પોતાનો વારસો દિવ્ય બનાવે છે. વાર્તા વાંચી પ્રતિભાવ જરૂરથી આપશો જી
New Episodes : : Every Thursday
દીકરી દિવ્ય વારસો
લગભગ સાંજ નો સમય હતો.મલય તેના મમ્મી પપ્પા સાથે હોસ્પિટલ ના ઓપરેશન થીએટર ની બહાર બેેેેઠો હતો. બધાના પર એક અવર્ણનીય ભાવો રેલાતા હતા.અચાનક અંદર થી નર્સ આવી દીકરી જન્મ ના વધામણાં આપે છે . બધાના ચહેરા પર ખુશી છે સિવાય એક એ છે એના પિતા મલય.. એ પિતા તો જાણે બોજ પોતાના ઘરે આવી ગયો હોય એવા ભાવ સાથે સ્વીકારવા તૈયાર જ નથી કે પોતે એક દીકરી ના પિતા બન્યા છે. બીજી તરફ ઓપરેશન થિયેટર માંથી નિત્યા ની ખુશી નો કોઈ પાર નથી .. લગન જીવન ના ૮ ૮ વર્ષો ...Read More
દીકરી દિવ્ય વારસો ભાગ 2
વીર.. ઓ વીર... ઉઠ બેટા,. જો તો ઘડિયાળ માં કેટલા વાગ્યા છે? સ્કૂલે જવાનુ મોડું થાય છે. જલદી કર એ હા.. મારી બા..હા.. ઉઠું છું વીર જવાબ આપે છે. પરંતુ માં કે દાદી ને નહી. અનાથાલાય નાં ભૂરી બા ના....હા, અનાથ આશ્રમજઈએ કેટલાક વર્ષ પાછળ . વીર નું જીવનચક્ર નિત્યક્રમ પ્રમાણે ચાલતું હતું. ત્યાં અચાનક કુદરત નો કાળ વીરના દાદા દાદી ને માં ને ભરખી જાય છે. પરિવાર સાથે ફરવા નીકળેલી વીર પાછા ફરતી વખતે અકસ્માત નો ભોગ બને છે. એક કાળમુખો ટ્રક ટેક્ષી ને ટક્કર મારી જાય છે. સાથે જ ટક્કર લાગે છે વીર નાં જીવન ને. મલય નાં ...Read More
દીકરી દિવ્ય વારસો ભાગ 3
દીકરી દિવ્ય વારસો ભાગ 3( આગળ જોયું એ પ્રમાણે દીકરી જન્મ ને બોજ ગણતો મલય નિત્યા અને માતા પિતા મૃત્યુ પછી વીર ને અનાથ આશ્રમ માં મૂકી આવે છે. ત્યાં ફાધર ડે ના દિવસે દીકરી વીર દ્વારા લખાયેલો પપ્પા ને પત્ર રજૂ કરવામાં આવે છે . હવે આગળ.....)ટ્રી ન.... ટ્રી ન.... ટ્રી ન...! ફોન ની રીંગ વાગે છે. મલય અચાનક જાગી ફોન ઉપાડે છે. " હેલ્લો સર, આજે તમારે 10 વાગે મીટીંગ છે તો વહેલા આવવું પડશે" ઓફિસે થી સેક્રેટરી રિયા નો ફોન છે. " હાં હમણાં આવું છુ...". એમ કહી ફોન મૂકી મલય ઘડિયાળ માં જુએ છે તો ...Read More
દીકરી એક દિવ્યતા ભાગ 4
દીકરી એક દિવ્યતા ભાગ 4( આગળ નાં ભાગ માં જોયું એ પ્રમાણે અનાથ આશ્રમ માં તરછોડાયેલી દીકરી વીર નો મિલાપ થાય છે એના પિતા મલય સાથે... પરંતુ આ વખતે પિતૃ લાગણી થોડીક જાગી છે. હવે આગળ....)બોર્ડિંગ સ્કૂલમાં ભણવા માટે ગયેલા સ્મિત અને વીર બંને અભ્યાસ માં ખુબ જ હોશિયાર છે. હંમેશા અવ્વલ નંબરે જ આવે છે. બંને સારા મિત્રો પણ બની ગયા છે . પોતાના સ્વપ્ના ને સાકાર કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે . સ્કુલ દરમિયાન નો મોટા ભાગ નો સમય સાથે જ વિતાવે છે. સ્મિત પણ માતા પિતા ને વીર વિશે બધુ જણાવે છે. કંઇક તો ...Read More
દીકરી દિવ્ય વારસો ભાગ ૫
( મલય અને વીર ને પિતા પુત્રી હોવાની જાણ થાય છે. જાણ થતાં વીર પોતાને રૂમ માં બંધ કરી છે. મલય વીર ની રાહ જોતો ત્યાં જ બેસી જાય છે. હવે આગળ....) દીકરી એક દિવ્યતા ભાગ 5 "ટક.... " દરવાજો ખૂલ્યો અને વીર બહાર આવી. મલય વીર ને જોતા જ ઉભો થઇ ગયો. આજીજી કરીને માફી માગે છે વીર ને પોતાની સાથે આવવા મનાવવા પ્રયત્ન કરે છે. વીર ચૂપચાપ ઊભી રહી બધું સાંભળી રહી છે. પરંતુ તેના મોઢા માંથી એક પણ શબ્દ નીકળતો નથી. અંતે પિતાને એક પ્રશ્ન કરે છે" પપ્પા , શું ખરેખર તમે મારા પપ્પા છો?" બસ ...Read More