આજે કૉલેજ ના ૨૦ વર્ષ પૂરા થવાના હતા એટલે કોલેજ એક મોટા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ બધા જૂના પાસ થયેલા વિદ્યા્થીઓ ને પણ આમંત્રણ આપવા માં આવીયું હતું, એટલે બધા પ્રોગ્રામ માં હજાર હતા. બધા વિધાર્થી ઓ પોતાની જૂની યાદો ને ખંખેરતા હતા, જાણે જૂની પડેલી બુક માંથી ધૂળ સાફ કરતા હોય, તેમ બધા પોતાની સારી તેમજ ખરાબ યાદો ખંખોળી રહ્યા હતાં. એક ગ્રુપ બધાની ની જેમજ પોતાની યાદો ને ફરીથી તાજી કરી રહ્યું હતુ.
New Episodes : : Every Tuesday, Thursday & Saturday
LOVE AND LIE - 1
આજે ઘણા સમય બાદ લાખવાનું ફરી થી સ્ટાર્ટ કરીયું, હવે કદાચ આપડે લોકો મળતા રહચું તેવી આશા સાથે એક સ્ટોરી આપના સમક્ષ રજૂ કરી રહ્યો છીએ આશા રાખું શું કે તમને બધા ને પસંદ આવશે..... ...Read More
LOVE AND LIE - 2
કોલેજ નો પ્રથમ દિવસ મારી કૉલેજ લાઈફ ની શરૂવાત થઈ ગઈ હતી,જેટલું પણ વિચાર્યું હતું તેના કરતાં બધું ઊંધુજ બધા લોકો પાસે સાંભળયું હતું કૉલેજ વિશે બધુંજ ખોટું પડી રહ્યું હતું. બધા ની જેમજ મે પણ કૉલેજ વિશે પોતાની કલ્પના કઈક વધારે કરી લીધી હતી, મને તો એમ હતું કે મારી કૉલેજ લાઈફ જાણે કોઈ ફિલ્મ માં બતાવવા માં આવતી હીરો ની સ્ટોરી હોય, પણ હું એતો ભૂલીજ ગયો હતો કે ના તો હું હીરો હતો ના તો આ કોઈ ફિલ્મ ની સ્ટોરી. મે ધાર્યા જેવી ના નીકળી પણ કૉલેજ ની મજા કઈક અલગ હતી જેની સમજ મને ત્યારે ...Read More
LOVE AND LIE - 3
Friendship દુનિયા ની બધીજ બીમારી મને હોય તેવું મને લાગી રહ્યું હતું,૧૨ મુ પૂરું કર્યા બાદ મને એમ કે રજાઓ એન્જોય કરીશ. મે એન્જોય પણ કરી જાણે વધરેજ એન્જોય કરી લીધી હોય તેવું લાગ્યું બસ રાજા પૂરું થતાં થતાં હું પણ પૂરી થઈ ગઈ કોલેજ માં એડમીશન લીધું બસ ત્યાર ની મારી કિસ્મત મારી પાસે કઈક અલગજ ઈચ્છતી હતી. હું બીમાર પડી ગઈ એટલી બીમાર કે બહાર જવા માટે શરીર શક્તિ ના હતી. તેના કારણે હું કૉલેજ માં પણ મોડી જોઈન કરી શકી. પણ હવે થઈ ગયું તેને કોણ બદલી શકે, બસ તે રજાઓ વધારે એન્જોય કરી લીધી. એમ ...Read More
LOVE AND LIE - 4
મારા વિચારો બધા ની જેમ હું એક એવરેજ સ્ટુડન્ટ હતો એમ માત્ર કહેવા માટે એવરેજ ખાલી એક્ઝામ ની રાત્રે ને હું પાસ થઈ જતો. હા હું લાસ્ટ બેંચર હતો પણ બીજા ની જેમ નહિ હું ભણવા માં પણ હોંશિયાર હતો. એટલા માટે હું શિક્ષક માટે માથાના દુખાવા સમાન હતો. મારી સ્કૂલ લાઈફ નોર્મલ રહી બસ ખાલી ૨-૩ ગર્લ ફ્રેન્ડ હતી અને સ્કૂલ માં ટોપ ૧૦ માં નંબર બસ બીજું કાઈ નહતું જિંદગીમાં આ વાત મારા માટે નોર્મલ હતી કેમકે હું રમત-ગમત માં સ્ટડી માં કહુ તો બધા માં સારો હતો એવરેજ કરતા વધારે અત્યાર સુધી હું મારા ગ્રુપ માં ...Read More