દાદા હું તમારી દીકરી છું

(22)
  • 33.5k
  • 3
  • 18.1k

સુંદર ખુબસુરત સવાર ખીલી ઉઠી છે. સુરતનો તડકો આજે બહુ શીતળ લાગે છે. સવારમાં એ પક્ષીઓનો મીઠો મધુર કલરવ કાને સંભળાય છે. આ દ્રશ્ય મહુવા તાલુકા નજીક એક ગામમાં રહેતા જ્યંતિભાઈ મેહતા નિહારતા હતા. આજના દિવસે તો એમના ઘરે સોનેરી સવાર ઉગી હોય એવુ લાગે છે. જયંતીભાઈ સવારમાં તડકે બેસીને જુના ગીતોની સાથે તાલ મળાવતાં હતા. તેમના ચેહરા પર એક અલગ જ ખુશી દેખાતી હતી એટલામાં જ તેમના દોસ્ત ભરતભાઈ આવ્યા "અરે શું વાત છે! આજે એટલા વર્ષો બાદ મારાં દોસ્ત ના ચેહરા પર આટલી ખુશી દેખાઈ રહી છે. આજે કઈ ખાસ છે? " સહજ ભાવથી તેમણે પૂછ્યું. જયંતીભાઈ એ વળતો જવાબ આપ્યો " આજે આટલા વર્ષો બાદ મારાં દીકરા અને દીકરાવહુ આવે છે અને તને ખબર છે તેની સાથે મારી નાની ઢીંગલી પણ આવે છે. તે અહીંયા વેકેશન કરવા માટે આવે છે. બાકી તારી ભાભીના ગયા પછી તો જાણે આ ઘર એક ઓરડું જ થઈ ગયું હતું, પણ હવે મારાં દીકરાના આવવા થી આ ઘર ઘર થઈ જશે.

New Episodes : : Every Monday, Wednesday & Friday

1

દાદા, હું તમારી દીકરી છું - 1

સુંદર ખુબસુરત સવાર ખીલી ઉઠી છે. સુરતનો તડકો આજે બહુ શીતળ લાગે છે. સવારમાં એ પક્ષીઓનો મીઠો મધુર કલરવ સંભળાય છે. આ દ્રશ્ય મહુવા તાલુકા નજીક એક ગામમાં રહેતા જ્યંતિભાઈ મેહતા નિહારતા હતા. આજના દિવસે તો એમના ઘરે સોનેરી સવાર ઉગી હોય એવુ લાગે છે.જયંતીભાઈ સવારમાં તડકે બેસીને જુના ગીતોની સાથે તાલ મળાવતાં હતા. તેમના ચેહરા પર એક અલગ જ ખુશી દેખાતી હતી એટલામાં જ તેમના દોસ્ત ભરતભાઈ આવ્યા "અરે શું વાત છે! આજે એટલા વર્ષો બાદ મારાં દોસ્ત ના ચેહરા પર આટલી ખુશી દેખાઈ રહી છે. આજે કઈ ખાસ છે? " સહજ ભાવથી તેમણે પૂછ્યું.જયંતીભાઈ એ વળતો જવાબ ...Read More

2

દાદા હું તમારી દીકરી છું - 2

ભરતભાઈને જેવી આ વાતની જાણ થાય છે કે તરત જ એ જયંતીભાઈને લઇને હોસ્પિટલ જાય છે. અચાનક થી કાર કાર આવતા ભારે અકસ્માત થાય છે. જ્યંતિભાઈ જેવા હોસ્પિટલ પહોંચે છે પોલીસ તેમની પાસે આવે છે અને તમે આમ હિંમત ના હારો તમારી દીકરી અંદર બેઠી છે જે ક્યારની તમારી રાહ જુએ છે.જ્યંતિભાઈ જેમ તેમ હિંમત રાખીને આંચુ પાસે જાય છે, " અરે મારી ઢીંગલી તું આવી ગઈ! તું કેમ રડ છો? હવે હું આવી ગયો છું ને. ચૂપ થઈ જા. "આંચુ રડતા અવાઝમાં બોલે છે " પાપાને હું પરેશાન કરતી હતી એટલે એ મારાથી ગુસ્સે થઈ ગયા ને? "જયંતીભાઈ ...Read More

3

દાદા હું તમારી દીકરી છું - 3

ભરતભાઈ જયંતીભાઈને હાથ પકડી ઉભા કરી ગળે લગાવે છે અને હિંમત રાખવા કહે છે. દીકરા વહુ સાવ નાની ઉંમરમાં થઈ ગયા છે જરાં તેમની સામે જોઈ પોતે આંસુ રોકી લે છે. થોડી હિંમત રાખી સ્મિતાબેન પાસે જાય છે અને તેમને કહે છે, " આમ હિમંત ના હારશો. તમારી સામે તમારી અને આંચુની આખી જિંદગી પડી છે. મને ખબર છે એક જીવનસાથીને ગુમાવવો કેટલું અઘરું છે, એ પણ આટલી નાની ઉંમરમાં!!"આટલું બોલતા જ સ્મિતા જયંતીભાઈને પપ્પા કરીને ગળે લગાવી રડી પડે છે. જ્યંતિભાઈ અને સ્મિતા વચ્ચે સસરા - વહુ કરતા વધુ બાપ - દીકરીનો સંબંધ હતો.આંચુ મમ્મી અને દાદાને ગળે ...Read More

4

દાદા હું તમારી દીકરી છું - 4

જયંતીભાઈ સ્મિતાબેનને બોલવા લાગ્યા જેથી સ્મિતાબેનને ખુબ દુઃખ થયું. તે રડવા લાગ્યા. આ જોઈ ભરતભાઈ જયંતીભાઈની વાત સમજી ગયા સ્મિતાબેનને સમજાવ્યું કે જ્યંતિભાઈ ની વાત સાચી છે. આટલી નાની ઉંમરમાં તમારે સફેદ સાડી અને શોક પાળવાની જરૂર નથી. જયારે તમારા સસરા જ તમારા પક્ષમાં છે તો તમે દુનિયાની ચિંતા શા માટે કરો છો. બધી ચિંતા ચોડી દરરોજ પહેરતા હો એ કપડાં પહેરવા લાગો.ધીમે ધીમે સમય જતા રાહુલની ઉત્તર ક્રિયા પણ જતી રહી. એ દિવસ પછી જયંતીભાઈએ સ્મિતાબેનને પોતાની દીકરી બનાવી લીધી. સફેદ કપડાં અને રૂઢિઓ પાળવાની ના પાડી દીધી. સ્મિતાબેન દરરોજની જેમ સવારે જાગ્યા પણ તેના મનમાંથી રાહુલની યાદો ...Read More

5

દાદા હું તમારી દીકરી છું - 5

સ્મિતા આંચુને ત્યાં ના જોતા ગભરાઈ ગયા. પછી તેમને યાદ આવે છે કે રાહુલ હંમેશા મને વાત કરતો હતો તેને આંચુંને લેવા જવામાં મોડું તગાય તો તે આઈસ્ક્રીમ અથવા ચોકલેટ આંચુંને ખવડાવવા લઇ જતો હતો. સ્મિતાને લાગ્યું આંચુ પાક્કું ત્યાં જ ગઈ હશે એટલે તે તરત જ તેની સ્કુટી શરુ કરે છે અને ત્યાં જાય છે. ત્યાં જઈ તે આજુબાજુમાં બધે જુએ છે કે આંચુ ત્યાં છે કે નહિ, પણ તેને ત્યાં ક્યાય આંચું દેખાતી નથી. તે બહુ ડરી જાય છે અને ત્યાં તે આઈસ્ક્રીમની દુકાને ઉભા રહેલ વ્યકિતને આંચૂનો ફોટો દેખાડી પૂછે છે કે, આ છોકરી મરી દીકરી ...Read More

6

દાદા હું તમારી દીકરી છું - 6

આગળ આપણે જોયું કે સ્મિતા અને રીન્કુ બંને આંચુંને શોધવા માટે નીકળે છે, પણ આંચુ ક્યાંય મળતી નથી. સ્મિતાને હોય છે કે ક્યાંક આંચું કિડનેપ તો થઈ નથી ગઈ ને!!સ્મિતા આના માટે પોતાને જિમ્મેદાર માને છે કે તેને આવવામાં મોડું થયું એટલે આ બધું થયું. જો તે વહેલી આવી જોત તો આ બધું ના થાત. રાહુલની જગ્યા તે ક્યારેય નહિ લઇ શકે. આંચુ માટે તે માઁ અમે બાપ બંનેની ફરજ નહિ નિભાવી શકે. તે હારી ગઈ છે આ પરિસ્થિતિ થી, તે રાહુલને યાદ કરી રડે છે.જયંતીભાઈને યાદ આવે છે કે રાહુલને હું કોલ કરતો ત્યારે તે ધણી વાર સ્કૂલની ...Read More

7

દાદા હું તમારી દીકરી છું - 7

જ્યંતિભાઈ સ્મિતાને હવે બધું ભૂલી જવાનુ કહ્યું. Je થવાનું હતું તે થઈ ગયું હવે તમે થોડુંક જમી લ્યો નહિ તમારી તબિયત ખરાબ થઈ જશે, પણ સ્મિતા જમવાની ના પાડે છે. અંતે જયંતીભાઈ તેમને જમવા માટે બહુ કેહતા નથી. આ બધાના અવાઝથી આંચું જાગી જાય છે અને બધું સાંભળતી હોય છે. તેના મનમાં શું ચાલે છે એ કોઈને ખબર નથી હોતી.નિક થોડી વાર પછી ઘરે જતો રહે છે. રિંકુ ત્યાં જ રોકાઈ છે. સૌ રાતના સુઈ જાય છે.બીજે દિવસે સોનેરી સવાર ઉગે છે. આજ તો આંચું પોતાની રીતે જાગી જાય છે અને તૈયાર પણ પોતાની રીતે થતી હોય છે. રિંકુએ ...Read More

8

દાદા હું તમારી દીકરી છું - 8

આંચુ ના આવા જવાબથી સ્મિતાને થોડું દુઃખ થાય છે પણ પછી તે નજરઅંદાજ કરી દે છે. બંને પછી ઘરે રહે છે. ઘરે જાય છે તો જયંતીભાઈનો ફોન આવે છે કે, " હું કાલે જ ત્યાં રહેવા આવી જાવ છું. મને તમારી અને ભરતભાઈની વાત સાચી લાગી. "સ્મિતા અને આંચું બંને ખુશ થઈ જાય છે. આંચુ તો જયંતીભાઈને ચોકલેટ અને નાસ્તો લઇ આવવા કહે છે. સ્મિતા આજે આંચું નું મનપસંદ જમવાનું બનાવે છે. આંચુ જમી લે છે પણ કંઈ પણ બોલતી નથી. જયારે સ્મિતા તેને પૂછે છે કે, " આજે જમવાનું કેવું હતું? " તો તે મસ્ત એવો જવાબ આપે ...Read More

9

દાદા હું તમારી દીકરી છું - 9

આગળ આપણે જોયું કે સ્મિતાને આંચુ ના ટીચર સ્કૂલ એ બોલાવે છે તો સ્મિતા સવારે ટીચરને માપવા માટે જાય :)સ્મિતા તેની સ્કુટી બહાર પાર્ક કરે છે અને અંદર જાય છે. આંચું ના ટીચર બહાર જ ઉભા હોય છે. સ્મિતા અંદર જતા જ ટીચર આંચું વિશે પૂછે છે કે, " તે કેમ ના આવી?. "સ્મિતા : આજે તેના દાદા આવ્યા છે એટલે એક દિવસ તેની સાથે રહેવા માંગે છે એટલે તે ના આવી.આંચુ ના ટીચર ઓકે કહે છે અને સ્મિતાને તેની સાથે આવવા માટે કહે છે. તે સ્મિતાને પ્રિન્સિપાલની રૂમમાં લઇ જાય છે. પ્રિન્સિપાલ આંચું ના વર્તન અને ભણવા વિશે ...Read More

10

દાદા હું તમારી દીકરી છું - 10

હેલો હું છું પ્રિયા તલાટી અને આજે આપણે જોશું દાદા હું તમારી દીકરી છું એપિસોડ નંબર 10. આગળ આપણે કે સ્મિતાનો એક્સિડન્ટ થઈ જાય છે અને પોલીસ જેન્તીભાઈ ને કોલ લગાવે છે. હેલો જયંતીભાઈ બોલે છે. અહીંયા એક બેન સ્કુટી લઈને આવતા હતા સ્કુટી નો નંબર છે Xyzz તેઓનું એક્સિડન્ટ થઈ ગયું છે. તેઓ તમારે કાંઈ રિશ્તેદાર થાય છે? હા સર એ મારા દીકરાની વહુ છે. તેમને કયા હોસ્પિટલમાં એડમિટ કર્યા છે? તેમને આપણે નજીકના જ સરકારી હોસ્પિટલમાં એડમીટ કર્યા છે તો તમે જલ્દીથી આવી જાઓ. જયંતીભાઈ તરત જ હોસ્પિટલએ જાય છે અને આંચુ ને પાડોશીના ઘરે મૂકીને આવે ...Read More

11

દાદા હું તમારી દીકરી છું - 11

કહેવાય છે ને સમય ને જતા વાર નથી લાગતી. સમય જતા તમામ ઘા રૂઝાઈ જાય છે.નમસ્કાર મિત્રો હું છું તલાટી. આજે આપણે દાદા હું તમારી દીકરી છું ને 11 મોં ભાગ જોઈશું.જો હું ફૂલ છું તો તમે ફૂલ નો બગીચો છો દાદા જો હું સફળતા છું તો તમે ત્યાં સુધી નો રસ્તો છો દાદા જો હું સંસ્કારી છું તો તમે એ સંસ્કાર નવો સિંચન કરનાર છો દાદા જો હું દીકરી છું તો તમે મારા દાદા છોદાદા અને દીકરીના પ્રસંગો તો બહુ જુના વર્ષોથી ચાલ્યા જ આવે છે.એક દીકરીમાં સંસ્કારનું સિંચન કરનાર હોય છે દાદા,ઘરનું વડીલરૂપી વૃક્ષ હોય છે દાદા,એક ...Read More