ગુનાઓની ગૂંચવણ, રહસ્ય પળ પળ

(48)
  • 16.8k
  • 10
  • 9k

ગુનાઓની ગૂંચવણ, રહસ્ય પળ પળ "સર, ફોરેન્સિક લેલની રિપોર્ટ આવી ગઈ છે!" સબ ઇન્સ્પેક્ટર રાઘવ એ ચીફ ઇન્સ્પેક્ટર મિસ્ટર કેતન ચાવડાને કહ્યું. "ઓહ વાઉ! ગ્રેટ, શું સામે આવ્યું છે, આ રિપોર્ટથી?!" એમને કહ્યું અને એ રિપોર્ટ ના પાણાં ફેરવવા લાગ્યા. "જ્યારે મિસ્ટર ઍન્ડ મિસેસ સિંઘ ના ઘરેથી મિસેસ સિંઘ નું કીડનેપિંગ થઈ રહ્યું હતું, ત્યારે જ એ કીડનેપરના ફિંગર પ્રિન્ટ ના નિશાન ચેર અને સોફા પર રહી ગયા હતા!" રાઘવ એ વાત જણાવી. "ઓકેકેકેકેકેકકે!" એક ઊંડા વિચાર ના ભાવ સાથે કેતન ચાવડા બોલી ગયો. "સર... પણ જેના ફીંગર પ્રિન્ટ મેચ કરે છે, એ વ્યક્તિનું નામ સાંભળી તમે ચક્કર જ ખાઈ જશો!" રાઘવ એ ચેતવ્યું! "ઓહ... કોણ છે એ વ્યક્તિ?!" કેતન એ ઉત્સુકતાથી પૂછ્યું. "એમની પોતાની જ પુત્રવધૂ... મિસ ગાયત્રી સિંઘ!" રાઘવ બોલ્યો તો એક વાર કેતન ને તો યકીન જ ના થયું. "વૉટ ધ હેલ!" એ બોલી ગયો અને એણે જોરથી રિપોર્ટ ને વાળી લીધી! "આ મિસ ગાયત્રીની કુંડળી કાઢો?! એની હિસ્ટરી જોઈએ મારે!" કેતન એ રૂઆબ બતાવતાં કહ્યું.

Full Novel

1

ગુનાઓની ગૂંચવણ, રહસ્ય પળ પળ - 1

ગુનાઓની ગૂંચવણ, રહસ્ય પળ પળ "સર, ફોરેન્સિક લેલની રિપોર્ટ આવી ગઈ છે!" સબ ઇન્સ્પેક્ટર રાઘવ એ ચીફ ઇન્સ્પેક્ટર મિસ્ટર ચાવડાને કહ્યું. "ઓહ વાઉ! ગ્રેટ, શું સામે આવ્યું છે, આ રિપોર્ટથી?!" એમને કહ્યું અને એ રિપોર્ટ ના પાણાં ફેરવવા લાગ્યા. "જ્યારે મિસ્ટર ઍન્ડ મિસેસ સિંઘ ના ઘરેથી મિસેસ સિંઘ નું કીડનેપિંગ થઈ રહ્યું હતું, ત્યારે જ એ કીડનેપરના ફિંગર પ્રિન્ટ ના નિશાન ચેર અને સોફા પર રહી ગયા હતા!" રાઘવ એ વાત જણાવી. "ઓકેકેકેકેકેકકે!" એક ઊંડા વિચાર ના ભાવ સાથે કેતન ચાવડા બોલી ગયો. "સર... પણ જેના ફીંગર પ્રિન્ટ મેચ કરે છે, એ વ્યક્તિનું નામ સાંભળી તમે ચક્કર જ ખાઈ ...Read More

2

ગુનાઓની ગૂંચવણ, રહસ્ય પળ પળ - 2

કહાની અબ તક: મિસેસ સિંઘ લાપતા છે, ચીફ ઓફિસર રાઘવને પૂછે છે ત્યારે રાઘવ કેસ નું સ્ટેટ્સ એને જણાવે એમની જ પુત્રવધૂ મિસેસ ગાયત્રીના ફિંગરપ્રિંટ જ ચેર અને સોફા પર મળી આવ્યા હોવાનું કહે છે. વધુમાં જણાવે છે કે મિસ્ટર સિંઘ નું અફેર સામે ના મિસેસ રાયચંદ સાથે ચાલતું હોવાનું ખબર પડી છે. બંને ફરી નવોદય સોસાયટીમાં વધારે તપાસ માટે જાય છે ત્યારે મિસ્ટર સિંઘની હાલત ખરાબ હોય છે, હેમા કે જે મિસ્ટર રાયચંદ ની છોકરી છે એ ત્યાં જ હોય છે. હવે આગળ: આ કેસ પણ તો હેમા ના દમ પર જ તો કરાવાયો હતો... હેમા એ જ ...Read More

3

ગુનાઓની ગૂંચવણ, રહસ્ય પળ પળ - 3

ગુનાઓની ગૂંચવણ, રહસ્ય પળ પળ - 3 કહાની અબ તક: મિસેસ સિંઘ ગાયબ છે અને કેસમાં હમણાં સુધી તો જ જાણ થઈ શકી છે કે પોતે મિસ્ટર સિંઘ નું સામે રહેતા મિસેસ રાયચંદ સાથે અફેર છે, હેમા કે જે મિસ્ટર રાયચંદ ની જ છોકરી છે એ ને જ ઇન્સ્પેક્ટર ચેતન ને કોલ કરી ને આ બધું જણાવ્યું હતું. ચેર અને સોફા પર મિસ્ટર સિંઘ ની પુત્રવધૂના ફિંગરપ્રિન્ટ પણ મળી આવ્યા નું ખબર પડી છે. હેમા સાથે ઇન્સ્પેક્ટર ચેતન ડિનર માટે જાય છે અને વધારે જાણકારી લેવા પ્રયત્ન કરે છે. હવે આગળ: "બાય ધ વે, તું આ બ્યુટીફુલ રોઝ પિન્ક ...Read More

4

ગુનાઓની ગૂંચવણ, રહસ્ય પળ પળ - 4 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

ગુનાઓની ગૂંચવણ, રહસ્ય પળ પળ - 4 (અંતિમ ભાગ - કલાઇમેક્સ) કહાની અબ તક: મિસેસ સિંઘ ગાયબ છે અને હમણાં સુધી તો એટલી જ જાણ થઈ શકી છે કે પોતે મિસ્ટર સિંઘ નું સામે રહેતા મિસેસ રાયચંદ સાથે અફેર છે, હેમા કે જે મિસ્ટર રાયચંદ ની જ છોકરી છે એ ને જ ઇન્સ્પેક્ટર ચેતન ને કોલ કરી ને આ બધું જણાવ્યું હતું. ચેર અને સોફા પર મિસ્ટર સિંઘ ની પુત્રવધૂના ફિંગરપ્રિન્ટ પણ મળી આવ્યા નું ખબર પડી છે. હેમા સાથે ઇન્સ્પેક્ટર ચેતન ડિનર માટે જાય છે અને વધારે જાણકારી લેવા પ્રયત્ન કરે છે. ઇન્સ્પેક્ટર ચેતન પર રાઘવનો કોલ આવ્યો ...Read More