સ્ત્રી હદય

(454)
  • 111.5k
  • 19
  • 54.9k

સતત યુદ્ધ નો ત્રીજો દિવસ હતો. અફઘાનિસ્તાન પર્લામેન્ટ દ્વારા હાર માનવા સિવાય બીજો કોઈ ઉપાય બચ્યો ન હતો, કારણ કે અફઘનિસ્તાન સેન્ય પાકિસ્તાની સૈન્ય આગળ ઘણું નબળું પડતું હતું. વળી પાકિસ્તાન ની મદદે ચીન ઊભું હતું તેમનો ઈરાદો કાબુલ ફતેહ કરવાનો હતો, જોકે અફઘાન સૈન્ય કઈ કરે તે પેહલા જ કંદહાર પાકિસ્તાની સૈન્ય ના કબ્જા હેઠળ આવી ચૂક્યું હતું અને કાબુલ હવે દુર ન હતું આથી અફઘાન માટે હવે મદદ ના બધા રસ્તા બંધ થતાં દેખાતા હતા. કમાંડ ઓફિસર પાકિસ્તાની કર્નલ સાથે સમાધાન અને વાટાઘાટ કરવા નીકળી ચૂક્યા હતા પરંતુ તે જ સમયે ભારત સરકાર તરફથી મદદ મોકલવામાં આવી, આર્મી ચીફ શોએબ અને તેમનું સૈન્ય અફઘાનિસ્તાન સૈન્યની મદદે આવી ચૂક્યું હતું. ઇન્ડિયન આર્મી ચીફ શોએબ જાબાઝ સૈનિક અને મેડાલિસ્ટ ઓફિસર હતા. તેમણે દેશ માટે સતત દશ સફળ મિશન પાર પાડ્યા હતા દુશ્મનો ની ચાલ તે બખૂબી ઓળખતા હતા. આથી અફઘાન સૈન્ય ની મદદે તેમને મોકલવામાં આવ્યા હતા. આ મદદ ના મુખ્ય બે મકસદો હતા . એક તો પાકિસ્તાની _ચીની સૈન્ય ની ત્યાં જ અટકાયત ન કરવામાં આવી તો ભારત ની કાશ્મીર દૌરડ લાઈન અફઘાન બોર્ડર થી વધુ દુર ન હતી અને બીજું અફઘાન આપણો મિત્ર દેશ હતો. આપણા દેશના ઘણા રોકાણો ત્યાં કરાયેલા હતા. આથી આ યુદ્ધ બન્ને ના હિત માટે જરૂરી હતું.

New Episodes : : Every Tuesday, Thursday & Saturday

1

સ્ત્રી હદય - 1. યુદ્ધ નું પરિણામ

સતત યુદ્ધ નો ત્રીજો દિવસ હતો. અફઘાનિસ્તાન પર્લામેન્ટ દ્વારા હાર માનવા સિવાય બીજો કોઈ ઉપાય બચ્યો ન હતો, કારણ અફઘનિસ્તાન સેન્ય પાકિસ્તાની સૈન્ય આગળ ઘણું નબળું પડતું હતું. વળી પાકિસ્તાન ની મદદે ચીન ઊભું હતું તેમનો ઈરાદો કાબુલ ફતેહ કરવાનો હતો, જોકે અફઘાન સૈન્ય કઈ કરે તે પેહલા જ કંદહાર પાકિસ્તાની સૈન્ય ના કબ્જા હેઠળ આવી ચૂક્યું હતું અને કાબુલ હવે દુર ન હતું આથી અફઘાન માટે હવે મદદ ના બધા રસ્તા બંધ થતાં દેખાતા હતા. કમાંડ ઓફિસર પાકિસ્તાની કર્નલ સાથે સમાધાન અને વાટાઘાટ કરવા નીકળી ચૂક્યા હતા પરંતુ તે જ સમયે ભારત સરકાર તરફથી મદદ મોકલવામાં આવી, આર્મી ...Read More

2

સ્ત્રી હદય - 2. જીત મોહબ્બત ની

હેલો...સકીના.....હું __________ શો એબ ... શોએબ નો અવાજ સકીના માટે રાહત નો હતો, એક સુકુન હતું , એક ઠંડી એ ઘણા સમય પછી જાણે દરવાજે દસ્તક દીધી હતી. શોએબ ના અવાજે સકીના ના દીલ ના ધડકનો તેજ કરી દીધા. જે કંઈ આશંકાઓથી મન ઘેરાયેલું હતું તે હવે શાંત થઈ ગયું હતું. પરંતુ શોએબ ના અવાજમાં એક પીડા સ્પષ્ટ સંભળાતી હતી એ પરથી સકીનાને હજી કંઈક દુર્ઘટનાની શંકા થઈ આવી. સામે છેડે શોએબ પાસે વધુ સમય ન હતો તેણે તરત જ પોતાની વાત કરવા ચાહી.હેલો, સકીના મારી વાત ધ્યાન થી સંભાળ! શોએબ તમે કેમ છો? કઈ બાજુ છો ? તમે ...Read More

3

સ્ત્રી હદય - 3. વેશપલટો

પાકિસ્તાનમાં અત્યારે યુદ્ધના માહોલને કારણે ખૂબ જ કટોકટીની પરિસ્થિતિ હતી છતાં પણ જેનિલ ને પોતાના સોર્સેસ પરથી એ જાણકારી ગઈ હતી કે કાબુલ ફતેહ માટેની તમામ યુદ્ધની તૈયારીઓ પેશાવરથી જ થઈ રહી હતી. ચીનના સૈનિકો સાથે ની મીટીંગો, તમામ એજન્ડાઓ અને હથિયારોની તસ્કરી પણ પેશાવરમાં જ થતી હતી એટલે કે અત્યારે આતંકવાદીઓનું મુખ્ય મથક પેશાવર હતું. . જેના લેફ્ટનન્ટ જર્નલ અબુ ખાવેદ હતા. જે એક ખતરનાક સૈનિક ની સાથે દેશ ના ટોચ ના વ્યક્તિ પણ હતા. અબુ ખાવેદ મુલતાન ના રેહવસી છે અને આ શહેર ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર થી ઘણું નજીક છે. આથી જો તેમના ઘર સુધી પહોંચી જવામાં ...Read More

4

સ્ત્રી હદય - 4. મિશન આઝાદ

સકીના લાહોર ની હોસ્પિટલ પોહચી કામે લાગી ગઈ, તેની પાસે માત્ર ચાર કલાક હતા, બધી તૈયારીઓ કરવા માટે કારણ આજે જૂમેરાત હતી અને અબુ ખાવેદ ના અમી આજે જ પોતાના રૂટિન ચેક અપ માટે આવવાના હતા. રિપોર્ટ ની સમજ અને બીજી અન્ય બેઝિક સમજ તેની માટે ખૂબ જરૂરી હતી કારણ કે તે જેના ઘર માં જઈ રહી હતી ત્યાં શંકા કે ભૂલ નું પરિણામ મૌત હતું. એક સૈનિક અને લશ્કરી દળ નો નેતા ,જેની પાસે થી સકીના ને બધી જાણકારી કઢાવવાની હતી. ઘણું અઘરું હતું આ ...પણ સકીના ઘણી જ બહાદુરી દેખાડી રહી હતી. પોતાના શોહર અને દેશ માટે.... ...Read More

5

સ્ત્રી હદય - 5. નાજુક પરિસ્થિતિ

" સાહેદા જમણ તૈયાર કરો ડોકટર સાહેબ અને તેમની સાથી અહી જમશે." બધા ભોજન માટે ટેબલ પર ગોઠવાઈ છે સકીના અને ડૉકટર સાહેબ ને ભોજન ગળા નીચે ઉતર્યું નહિ કારણ કે અમી પાસે પેહલે થી જ એક ખાદીમ ( દાસી) હતી. આથી હવે અત્યારે સકીના ની વાત છેડવી પણ યોગ્ય ન હતી પરંતુ તેનું આ ઘર માં રહવું ઘણું જરૂરી હતું જોકે અત્યારે કોઈ ઉતાવળ દેખાડવી યોગ્ય ન હતી આથી સકીના ને થોડી રાહ જોવી વધુ યોગ્ય લાગી. ડોક્ટર ની દવા પ્રમાણે અમી ને હોશ સવારે જ આવવાનો હતો. આથી ઘરના સૌ કોઈ નિરાતે સૂઈ જાય છે પણ સકીના ...Read More

6

સ્ત્રી હદય - 6. શોએબ ની યુદ્ધ નીતિ

યુદ્ધ ની રાત્રે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાથી શોએબ સહિત બધા સૈનિકો જખમી હાલતમાં હતા, પરંતુ બે જ વધુ ગંભીર . ચારે તરફ તેમની જ શોધખોળ હાથ ચાલુ હતી. અફઘાન અને પાકિસ્તાની એમ બને બાજુ ના સૈનિકો શોએબ અને તેની ટીમ ને શોધતા હતા પણ કુલ કેટલા સૈનિકો પ્લેન ક્રેશ માં છે તે માત્ર અફઘાન સૈનિકો ને જ ખબર હતી. પાકિસ્તાની સૈનિકો એ પોતાના અધિકૃત વિસ્તારમાં ચોકી બનાવી લીધી હતી. તેમના વિસ્તારમાંથી થતાં કોલ ઉપર અને અન્ય ગતિવિધિ ઉપર પણ તેમની નજર હતી પરંતુ એક વાત એ થઈ કે શોએબ અને તેની ટીમ કંદહાર ના જંગલ નજીક એક કબીલા માં ...Read More

7

સ્ત્રી હદય - 7. ખુફિયા મીટીંગ

શોએબ અને સકીના નો દેશ પ્રેમ અદભુત હતો. બને પોતપોતાની જાન નો જોખમ ઉઠાવીને દેશ માટે કુરબાની આપવા પણ હતા. એક તરફ સકીના વેશપલટો કરી દુશ્મન ના ઘરમાં રહેતી હતી જ્યારે શોએબ દુશ્મનોની છાવણી ઉપર નજર રાખવા દેશ ની બોર્ડર ઉપર. જોકે બંનેના દેશ પ્રેમ ની સાથે સાથે બને ને પોતાના પ્રેમની અતૂટ મંઝિલ મળી ગઈ હતી સકીના અને શોએબ આ જ રીતે એક મીશન ઉપર સાથે હતા અને બંનેને એકબીજાથી પ્રેમ થઈ ગયો, બને એ એકબીજાની દેશભક્તિ સ્વીકારી હતી અને કામ ને પણ , આ મિશનમાં પણ બને સાથે ન હોવા છતાં એક સાથે એક કામ ઉપર આવી ...Read More

8

સ્ત્રી હદય - 8. જોન બર્ગ સાથે મુલાકાત

મીટીંગ નો દિવસ..... મીટીંગ ના દિવસે જ ઘરમાં અમી ની તબિયત સારી થઈ જાય તે માટે મજલીસ રાખવામાં આવી અને આ માટે ઘણા કબીલાના ,કુટુંબ ના અને અન્ય સભ્યો ને આમંત્રિત કરવામાં આવ્યા હતા , આ સાથે જમણવાર પણ હતું. ગઈ રાત સુધી આવી કોઈ ચર્ચા પણ ન હતી અને આ એકા એક આ મજલીસ કઈ સમજાતું ન હતું સકીના ને ... શું પ્લેન અબુ સાહેબ ના મગજ માં ચાલી રહ્યો છે ? તે સકીના ને સમજાતું ન હતું. પણ એ ખાતરી થઈ ગઈ કે આ મીટીંગ ને ગુપ્ત રાખવાનો જ આ પ્રકાર નો પ્રયત્ન થઈ રહ્યો છે મજલીસ ...Read More

9

સ્ત્રી હદય - 9. નરગીસ ની ધમકી

. મોડી રાત્રે એકા એક સકીના સફાળી બેઠી થઇ ગઇ, સવાર વાળો ચેહરો તેના મગજ માં વારંવાર ઘૂમવા લાગ્યો, સાહેબ નું તેમની સાથે હસવું, ભેટવું, હાથ મિલાવી અંદર જવું બધું જ તેને યાદ આવવા લાગ્યું...અને તેનો હાથ અચાનક તેના મોઢે ફરી ગયો.ઓહ નો.....જોન બર્ગ ..... શું તે જોન બર્ગ હતો ??...ઓહ હા....તે જોન બર્ગ જ હતો. જોન બર્ગ એક બિઝનેસમેન હતો, જે આધુનિક હથિયારો નો મેન્યુફેકચરિંગ કરતો હતો પણ તે પોતાના ધંધા અને પૈસા માટે ઘણો ચોકસાઈ પૂર્વક ના કામ અને લોકો સાથે વાત કરતો, આ સાથે કેટલીક ખુફિયા જાણકારી પણ તે એકબીજા દેશ ને શેર કરતો આથી ઘણી ...Read More

10

સ્ત્રી હદય - 10. યુદ્ધ ના અણસાર

"જો સકીના એક વાત બરાબર ધ્યાન માં રાખી લેજે આ ઘર માં તું બેગમ સાહેબા ની તીમારદારી વાસ્તે છે બીજે ધ્યાન આપીશ નહિ મને તારી બધી ચાલ બરાબર દેખાઈ છે , કઈ વસ્તુ આમ થી આમ થઈ છે તો ધ્યાન રાખજે હું....." સકીના ને નરગીસ ની ધમકી ઉપર હસવું આવી ગયું , તે જે રીતે ધમકી આપી રહી હતી તેમાં તે ઘણી ખતરનાક લાગી રહી હતી. ઘરના લોકો પ્રત્યે તે વફાદાર હતી અને ખાસ તો તે પોતાની બેગમ સાહેબા ની લાઇફ માં રહેલી જગ્યા ને લઈ ને , પરંતુ આ બધામાં ઇબ્રાહિમ અને અબુ સાહેબ ક્યાંક નીકળી ગયા. આખરે ...Read More

11

સ્ત્રી હદય - 11. બેગમ નો રિપોર્ટ

આજે લાહોર થી ડોક્ટર રેશમ બેગમ ના ચેક અપ માટે આવવાના હતા. બધી તપાસ એક નોર્મલ રૂટિન ચેક અપ જ હતી, માત્ર તેની કમજોરી એ જ રીતે કાયમ હતી જેટલી તેમણે સકીના ને રાખવા નું કહ્યું હતું. બધું વ્યવસ્થિત જ હતું , રેશમ બેગમ ના રિપોર્ટ અનુસાર તેમણે દવા અને વિટામિન્સ પણ બદલી આપ્યા પરંતુ આ સાથે હજી આરામ ની જરૂર છે તે કેહવુ જ તેમને યોગ્ય લાગ્યું કારણ કે હજી સકીના માટે આ જ જરૂરી હતું કે રેશમ બેગમ અહી આ જ પરિસ્થિતિ માં રહે. સકીના , વેલ ડન તું ખૂબ જ સરસ રીતે બધું સાંભળી રહી છે. ...Read More

12

સ્ત્રી હદય - 12. દુશ્મનનો પલટવાર

રો ઓફીસ ઇન્ડિયા.... મોર્નિંગ ટાઇમ આજે દેશ ની દરેક ન્યુઝ ચેનલ પાસે અત્યાર ની એક જ બ્રેકિંગ ન્યૂઝ હતી. દરમિયાન દુશ્મનો દ્વારા બોર્ડર ઉપર થયેલી ફાયરિંગ નો આપણા જવાનો દ્વારા મુહ્ તોડ જવાબ આપવામાં આવ્યો હતો., દુશ્મનના પાંચ આતંકી મોત ને ઘાટ ઉતરી ગયા અને અન્ય જખમી હાલતમાં છે જ્યારે આપણા સૈનિકો દ્વારા તેમની બે ચોકીઓ ને પણ બ્લાસ્ટ કરી થાર ઉતારી દીધી છે. દેશ ના જવાનો દ્વારા બોર્ડર ઉપર બતાવેલી આ બહાદુરી ઘણી પ્રશંશનીય હતી. સમગ્ર દેશ માં આ ગૌરવ અને પ્રસંતા નો માહોલ હતો પરંતુ રો ઓફિસ માં સન્નાટો હતો કારણ કે આ ઘટના માં રાજનીતિ રમાઈ ...Read More

13

સ્ત્રી હદય - 13. રાજનૈતિક હલચલ

પોતાના સૈનિકો ની મોત ને કારણે દેશ માં અને રાજનૈતિક દળો માં ઘણી હલ ચલ થઈ ગઈ હતી. " નેતા શું પોતાના જ સૈનિકો ને મારી રહ્યા છે "તેવા સવાલો અને આરોપો લોકો દ્વારા થોપવામાં આવી રહ્યા હતા. મુખ્ય પ્રધાન ના ઘરની બહાર નારા લગાવતા લોકો ના ટોળા હતા. વળી પાકિસ્તાન માં ચૂંટણી ઘણી નજીક હતી અને તે સમયે આ રીત નો માહોલ સત્તા પક્ષ માટે ઘણો જોખમી જણાતો હતો મુખ્ય પ્રધાન એહમદ સાહેબ ઘણી મૂંઝવણ માં હતા. ચારે તરફ ન્યુઝ અને છાપાઓ માં મુખ્ય આ જ સમાચાર હતા. લોકો ના તેમના ઉપર આરોપો તેમની મુશ્કેલી વધારી રહ્યા હતા. ...Read More

14

સ્ત્રી હદય - 14. રહીમ કાકાનો શક

હજી તો સકીના ખુફિયા ઓફિસ માંથી બહાર નીકળવાનું વિચારી જ રહી હતી કે કોઈના પગરખાં નો અવાજ તેને ઓફિસ દિશા તરફ આવતો સંભળાયો, અત્યારે સકીના ને ગમે તેમ કરી બહાર નીકળવાનું હતું, તે ઉતાવળે બહાર નીકળી પણ ઉતાવળ માં તેના થી ઓફિસ નું તાળું બરાબર લાગ્યું નહી અને તે ખુલ્લું રહી ગયું, સકીના ને ભાગવાનો સમય પણ મળ્યો નહિ અને તે ત્યાં મૂકેલા મોટા પૂતળાં ની પાછળ બેસી ગઈ , તે આવનાર વ્યક્તિ બીજું કોઈ નહિ પણ રહીમ કાકા જ હતા. રહીમ કાકા અબુ સાહેબ ના વફાદાર અને ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ હતા. તેઓ આ ઘટના પરથી કોઈના આ ...Read More

15

સ્ત્રી હદય - 15. સકીના એક જાસૂસ

સકીના ના પગ માં દીવાલ ઓળંગવાને લીધે વાગી ગયું હતું તકલીફ એટલી બધી હતી કે તે રડી પણ શકતી હતી અને તે કોઈ ને આ જણાવી શકતી પણ ન હતી. જોકે તે એમ કમજોર પડે તેટલી નબળી તો ન હતી પરંતુ તેની ચાલ માં થોડો ફરક આવી ચૂક્યો હતો. જખમ તાજા હોવા ને લીધે ચાલવા થી તેને તકલીફ થતી હતી અને આ તકલીફ ના કારણે લોહી બંધ થતું ન હતું. સકીના એ ઘણી સાવચેતી રાખી હતી પરંતુ રહીમ કાકા ની ચકોર નજર થી આ જખમ ને બચાવી શકી નહિ. પણ સકીના તો દાવત માં ગઈ હતી. તો આ જખમ ...Read More

16

સ્ત્રી હદય - 16. તલાશી

સકીનાને જે ખુફિયા ઓફિસમાંથી હથિયારો થી ભરેલા કબાટો, પૈસાના લોકરો અને ડોક્યુમેન્ટો મળ્યા હતા તે એ સાબિત કરતા હતા બોર્ડર ઉપર થયેલો હુમલો પોતાના જ દેશમાં તોફાન કરાવવાના ઈરાદા થી થયેલો છે. સકીના જેમ જેમ પોતાના મકસદ માં આગળ વધતી હતી તેમ તેમ તેની મુશ્કેલી પણ વધતી જતી હતી. રહીમ કાકા ની સખત પેહરી તેના ઉપર હતી. દરગાહ સુધી પણ રહીમ કાકા તલાશી લેવા તેની પાછળ પાછળ આવ્યા હતાં, જોકે સકીના એ બરાબર જાણતી હતી કે આવું કઈક થશે જ આથી તે પોતાની બાજી કેમ મારવી તે બરાબર જાણતી હતી. બને જના ઘડી ના છઠ્ઠા ભાગ માં ત્યાંથી ગાયબ ...Read More

17

સ્ત્રી હદય - 17. સકીના નું કવચ

સકીના ની સાદગી , તેની સેવા ,તેની બંદગી, તેનું કામ, તેની સમજદારી બધું જ અમર ને પસંદ આવવા લાગ્યું ચોરી છુપે તેની નજર સકીના ઉપર જ રહેતી. એક નાદાન ,એક માસૂમ છોકરી તેને સકીના માં નઝર આવતી. ઘરના દરેક સભ્યો સાથે તે એ રીતે હળી મળી ગઈ હતી કે જાણે તે આ ઘર ની જ સભ્ય ન હોઈ. સકીના ને પણ અમર ના જઝબાત નઝર આવતા. આખરે એક જાસૂસ સૈનિક હતી તે , તેનામાં ચપળતા અને એક સ્ત્રી તરીકે જાગૃતતા સહજ હતી . એક મિત્ર તરીકે અમર ખૂબ સારો હતો. ઘણી વખત તે પણ એવી કેટલીક વાતો જણાવી દે ...Read More

18

સ્ત્રી હદય - 18.સકીના નો બચાવ

નરગીસ ની નઝર કેટલા એ દિવસ થી સતત સકીના ઉપર હતી .તે કેટલાક સબૂતો એકઠા પણ કરી ચૂકી હતી. ની આ બધી હરકતો તેને અજીબ લાગતી હતી. તે એટલું તો સમજવા લાગી હતી કે સકીના કઈક ખતરનાક ઈરાદાઓ ધરાવે છે, અને હવે ખાતરી પૂર્વક ના સબૂત મેળવી તેને રંગે હાથ પકડવા માંગતી હતી. તેણે બીજે જ દિવસે સાંજ ના સમયે સકીના ની ગેરહાજરી માં તેના સમાન ની તપાસી લેવા ચાહી, અને આ વખતે તે ખાલી હાથ નીકળી નહિ, તેને સકીના ના સમાન માં કેટલાક એવા ઉપકરણો મળી આવ્યા જે તેણે ક્યારેક અબુ સાહેબ કે ઇબ્રાહિમ સાહેબ ના હાથ માં ...Read More

19

સ્ત્રી હદય - 19. નરગીસ ની તપાસ

નરગીસ નું એક્સિડન્ટ એટલું ભયાનક થયું હતું કે ઘર માં કોઈ પણ બેગમ સાહેબા ને આ ઘટના ની જાણ પણ કોઈ હિંમત કરી શકતું ન હતું. કારણ કે તે રેહમત બેગમ ની ઘણી જ ખાસ બંદી હતી , આ બાજુ બેગમ સાહેબા પણ માત્ર આ ઘટના ના ડર થી જ સદમાં માં આવી ગયા હતા. તે વારંવાર નરગીસ નરગીસ કહીને બૂમો પાડી રહ્યા હતા પણ કોઈ તેની વાત સમજવાની તકલીફ લેતું ન હતું. સકીના નું કામ આમ જ સેહલું થઈ ગયું, તેણે બેગમ સાહેબા ને એટલા બધા ડરાવી ધમકાવી દીધા કે તે ખૂબ ઊંડા સદમા માં આવી ગયા, આમ ...Read More

20

સ્ત્રી હદય - 20. દાવત અને જશ્ન

ઇબ્રાહિમ હવે કર્નલ બની ચૂક્યો હતો, તેની પાસે હવે પોતાની એક ટીમ અને તેનો સ્પેસિફિક એરીઓ હતો પોતાના નિર્ણયો અને તેનો અમલ કરાવવાની તેની પાસે પરવાનગી હતી, આથી ઘરમાં ઇબ્રાહિમ સહિત અબુ સાહેબ પણ ઘણા ખુશ હતા , આખરે તેમને હવે નેતા બનવું હતું પણ પોતાની અત્યાર ની સત્તા પણ કોઈ બીજા ને આપવી ન હતી. આથી પોતાનો દીકરો જ હવે તે ખુરશી સંભાળી રહ્યો છે તેમની તેને ઘણી ખુશી હતી, ઘરે એક મોટી દાવત નું આયોજન કરવામાં આવ્યું, ઘરના બહાર લોન્ચ માં બધી સગવડતા કરવામાં આવી , મોટા જર્નલ, લેફ્ટેન્ટ કર્નલ ,બ્રિગેડિયર જેવા દરેક હોદેદાર ને બોલાવવા માં ...Read More

21

સ્ત્રી હદય - 21. સકીના ની બેઇજ્જતી

નરગીસ ની મૌત થી ઘર નો માહોલ બદલાઈ ગયો હતો,એક દમ શાંતિ નો માહોલ બદલાઈ ને સન્નાટો બની ગયો પરંતુ સકીના જાણતી હતી કે આ સન્નાટો કદાચ કોઈ તોફાન લઈને આવશે તેના મનમાં પણ ડર હતો તે ઇચ્છતી ન હતી કે પરિસ્થિતિ આ રીતે બગડે પરંતુ હાલાત જ એ રીતે ઉભા થઈ ગયા કે નરગીસ ને આ રીતે રસ્તા પરથી હટાવી તેના માટે જરૂરી થઈ ગઈ પરંતુ સપનાને આ રીતે ઘરના લોનમાં ચોરી છુપે કંઈક દાટતા જોઈને સકિના હેરાન હતી તેને સમજાતું ન હતું કે હવે સપનાનો શું રાજ હોઈ શકે? આ માટે તેણે બીજા દિવસે જ સપના ઉપર ...Read More

22

સ્ત્રી હદય - 22. અમર ની પૂછતાછ

સકીના પોતાના સાથી અને બોસ પાસે થી ઠપકો મળ્યા પછી ઘરે પરત આવી, પેહલી વખત તેને આ રીતે ઠપકો હતો તેણે આ જ સુધી કોઈ ગફલત કરી ન હતી, તેના દરેક નિર્ણયો અત્યાર સુધી યોગ્ય નિશાને જ લાગ્યા હતા, અને આ વખતે પણ તે ને પોતાનો કોઈ કદમ ગલત લાગતો ન હતો , કારણ કે અમર અને સપના ની શાદી એક રાજનૈતિક સંબંધ હતો, અને સપના પણ એક બ્રિગેડિયર ની દીકરી હતી , જે બ્રિગેડિયર અત્યારે દૌરોડા બોર્ડર ઉપર તેહનાત હતા. સકીના હવે ઘણી પ્રેશર માં હતી. કારણ કે તેને ઝડપથી કોઈ ઉપયોગી અને મહત્વની જાણકરી પાસ કરવાની હતી, ...Read More

23

સ્ત્રી હદય - 23. ઘર વાપસી

બને દેશોની બોર્ડર ઉપર ઘણી કટોકટી હતી. જવાનો દિવસ રાત દેશ ની હિફાજત માટે તેહનાત હતા. યુનાઈટેડ દ્રારા ઘણા લાદવામાં આવી રહ્યા હતા, છતાં કોઈને કોઈ ને હરકતો પાકિસ્તાની સૈનિકો ની સતત ચાલુ હતી, શું ઇરાદા હતા તેમના તે જાણી શકાતું ન હતું, એજન્સી નું કેહવુ એ હતું કે પાકિસ્તાન માત્ર આપણું ધ્યાન બીજે કરવા આ ફાયરિંગ અને હ્મલાઓ કરી રહ્યું છે, પણ અસલમાં તેમનો ઈરાદો બીજો જ કઈક છે. આ બાજુ શોએબ બારામુલ્લા બોર્ડર નજીક પોતાની ટીમ સાથે છૂપાયેલો હતો. કબીલા ના લોકો દ્વારા તેમને વેશપલટો કરી ત્યાં સુધી પોહચાડવા માં આવ્યા હતાં. કબીલા ના લોકો ઘણાં સામાન્ય ...Read More

24

સ્ત્રી હદય - 24. કપરી પરિસ્થિતિ

શોએબ અને તેના સૈનિકો બાવીસ માં દિવસે ઘરે પરત આવ્યા હતા. આર્મી નિયમ અને પ્રોસિઝર મુજબ સૌ પ્રથમ બધાના રિપોર્ટ કરવામાં આવ્યા, ત્યારબાદ વારાફરતી દરેક ને ઇન્ટ્રોગેટ કરવામાં આવ્યા, આ એક નેશનલ પ્રોસીઝર હતી , કારણ કે આ સૈનિકો નું હેલિકોપ્ટર દુશ્મનના હાથે ક્રેશ થયું હતું અને ત્યાર બાદ માત્ર બે વખત શોએબ સાથે કોન્ટેક્ટ થયો હતો પછી આ સૈનિકો ક્યાં હતા, શું થયું તેમની સાથે તે જાણી તેમની યોગ્ય તપાસ જરૂરી હતી. આ રિપોર્ટ અને તપાસ માં ઘણો સમય પસાર થઈ ગયો હતો. મિસ્ટર ઐયર હવે શોએબ સાથે ચર્ચા કરવા ઉતાવળા થઈ રહ્યા હતા.કારણ કે ત્યાં બોર્ડર પાર ...Read More

25

સ્ત્રી હદય - 25. યુદ્ધ નીતિ

રો ઓફિસ, મિસ્ટર ઐયર ની કેબિનમોર્નિંગ , 4.00 am રો ઓફિસ માં ઇન્ટ્રોગેટ પત્યા પછી ના બે દિવસ પછી ક્લીન ચીટ થઈ ને મિસ્ટર ઐયર સાથે ચા પીવા બેઠો હતો. શોએબ એક આર્મી ઓફિસર હતો. બોર્ડર ઉપર લડી ને બહાદુરી દેખાડી દુશ્મનને ખાક માં મેળવવાના ઈરાદાઓ ધરાવતો હતો ,અને હવે જ્યારે તે મિશન આઝાદ માટે તે મિસ્ટર ઐયર ને સાથ આપવા અને તેમની સાથે કામ કરવા સિલેક્ટ થયો હતો ત્યારે તેની માથે માત્ર બોર્ડર ની જ નહીં પણ દેશ ની આમ જનતા ની સુરક્ષા ની પણ જવાબદારી હતી. મિસ્ટર ઐયર હવે કોઇ પણ સમય વેડફવા માંગતા ન હતા. કારણકે ...Read More

26

સ્ત્રી હદય - 26. શોએબ ની ચિંતા

રો ઓફિસ,મિસ્ટર ઐયર અને શોએબ શોએબ મિશન આઝાદ માટે મિસ્ટર ઐયર સાથે કામ કરવાનો હતો. બન્ને છેલ્લા દિવસો માં એ જોએલા બનાવો ની ચર્ચા કરી આગળ ના મિશન ની તૈયારી કરતા હતા." મિસ્ટર ઐયર હવે તમે મને મારું કામ જણાવો. હું કઈ રીતે તમારી અને તમારી ટીમની મદદ કરી શકું ? " ઓકે શોએબ, તો હવે તું એ જણાવ કે તે બોર્ડર ઉપર શુ શુ જોયેલું હતું ? ત્યાંની પોઝિશન કઈ રીતની હતી? શું દુશ્મનના ઇરાદાઓ ચોકસાઈ પૂર્વકના છે ખરા ? અને આ પાછળ નો મુખ્ય વ્યક્તિ કોણ છે ? " "જ્યાં સુધી મેં બોર્ડર ઉપર તૈયારી જોઈ છે ...Read More

27

સ્ત્રી હદય - 27. ફંડ ક્યાંથી ??

મિસ્ટર ઐયર દ્વારા પોતાના દરેક એજન્ટ ને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા કારણ કે તે જાણતા હતા કે જ્યાં પાકિસ્તાની માફિયાઓ રહે છે ત્યાંથી જ અત્યારના આ મિશન માટે તેમને ફંડ મળવાનું હશે પરંતુ ક્યાંથી અને કોણ પૂરું પાડવાનું છે તે કોઈ જાણતું ન હતું આથી દરેક જગ્યાએ પોતાના જાસૂસ ને એલર્ટ કરી દીધા હતા ,વળી શોએબ પાસેથી પણ દરેક પ્રકારની જાણકારી એકઠી કરીને તેઓ દરેક પાસા જોડવાની કોશિશ કરી રહ્યા હતા. છેલ્લા આ પાંચ દિવસની અંદર મિશન આઝાદના કામમાં ઘણા ફેરફારો થઈ ગયા હતા પરંતુ સકીના પાસેથી હજી સુધી નવી કોઈ જાણકારી મળી ન હતી. આથી હવે મિસ્ટર ...Read More

28

સ્ત્રી હદય - 28.સકીના ની ચિંતા

અબુ સાહેબ ના ઘરમાં લોકલ પોલીસ ની તપાસ નો દિવસ.... અબુ સાહેબ ના ઘરમાં આજે તપાસ માટે લોકલ પોલીસ હતી જે નરગીસ ની મોતની સૌ કોઈ પાસેથી જાણકારી મેળવી રહી હતી અને બધાની પૂછતાજ કરી રહી હતિ આ માટે બેગમ સાહેબા ને પણ હોલમાં લાવવામાં આવ્યા હતા સકીના ઘડી ભેર માટે તો બેગ સાહેબા ને તાકી રહી કારણ કે તે નરગીસના મોતનું કારણ અને ખૂની એમ બને ને જાણતા હતા પણ આ પેરાલાઇસિસ ની અસર ને કારણે ન તે બોલી શકતા હતા કે ન કોઈ હલચલ કરી શકતા હતા, આથી સકીના ને તેની ચિંતા ન હતી પણ રહીમ કાકા ...Read More

29

સ્ત્રી હદય - 29. સકીના નો બચાવ

પોલીસ ત્યાંથી જતી રહે છે પરંતુ રહીમ કાકા નો શક હજી ત્યાંજ અટકી જાય છે. સકીના સમજી ગઈ હતી તેને હમણાં ઘણી સાવચેતી રાખવી પડશે અને ખાસ તો બેગમ સાહેબા ઉપર નજર રાખવી પડશે કારણ કે રહીમ કાકા ને કંઈક અંદાજો આવી ગયો છે અને તેની ગેરહાજરીમાં તે બેગમ સાહેબા ને મળવાનો પૂરતો પ્રયત્ન કરશે. સકીના પોતાના તમામ કામ મૂકીને અત્યારે બેગમ સાહેબા ની ખીદમત માં 24 કલાકની પોતાની હાજરી ગોઠવી દે છે. તે જાણતી હતી કે અત્યારે તેનો ઉઠાવેલો એક પણ ઉતાવળો કદમ તેની જાન ને ખતરામાં મૂકી શકે છે આથી હવે તેને નરગીસ ની મોત માટે કોઈ ...Read More

30

સ્ત્રી હદય - 30. મોત ની તલવાર

ડોક્ટર સાહેબ એક જ મિટિંગમાં સકીનાની પરિસ્થિતિ સમજી ગયા હતા તે જાણી ગયા હતા કે રહીમ કાકા ની નજરમાં આવી ગઈ છે અને આ વખતે આટલી સરળતાથી તે સકીના નો પીછો મૂકશે નહીં જેથી કરીને હવે નરગીસ ની મોતનો કોઈ જિમ્મેદાર વ્યક્તિ શોધવો પડશે અને સકીનાની ઉપરથી આ શકની તલવાર ને હટાવવી પડશે. જોકે હવે સાઉદી ની મીટીંગ માટે સકીના કોઈ મદદ કરી શકશે નહીં તે નક્કી થઈ ગયું હતું. પરંતુ મિસ્ટર ઐયર ના કહેવા મુજબ આ બધા માટે સકીના ખુદ જ જિમ્મેદાર હતી , કારણ કે આવી તમામ પરિસ્થિતિ માટે તેમણે હમેશા તૈયાર જ રહેવાનું હોય છે અને ...Read More

31

સ્ત્રી હદય - 31. સપના સાથે દોસ્તી

સકીના સહી સલામત છે તે જાણીને શોએબ સહિત મિસ્ટર ઐયર પણ રાહત અનુભવી રહ્યા હતા કારણકે સકીના એ દેશ અને પોતાના જવાનોની સલામતી માટે જે જોખમ ઉઠાવ્યું હતું અને આટલા દિવસની અંદર જે જાણકારીઓ તેને શોધી હતી તે ઘણી જ અગત્યની સાબિત થઈ હતી તેથી પોતાના સાથીની જાનને આ રીતે ખતરામાં મૂકવી યોગ્ય ન હતી અને એક એવા દેશભક્તને આમ કુરબાનીએ ચઢવા દેવું એ તો ખૂબ જ દુઃખદ કહેવાય .. સકીના આમ બહાર નીકળીને અત્યારના હાલાત પ્રમાણે કોઈ મદદ માગી શકતી ન હતી પરંતુ હવે તેની ટીમ એવા હાલાત ઉભા કરવાની હતી કે જેના લીધે સકીના ની મદદ પણ ...Read More

32

સ્ત્રી હદય - 32. સપના અને સકીના

સકીના ના પ્લેન પ્રમાણે તેણે તે દવાઓ લોનના તે જ ખાડામાં ફરી છૂં પાડી દીધી હતી અને આ કામ રીતે સપનાએ કર્યું હોય તેમ લાગતું હતું રહીમ કાકાની નજર હવે સપના ઉપર આવીને અટકી ગઈ હતી તેમના મગજમાં હવે ઘણા વિચારો હતા તે બેગમ સાહેબા ને જઈને તો કશું પૂછી શકતા ન હતા અને પોતાની જ રીતે તપાસ તેમને ચાલુ રાખવાની હતી. કારણ કે ઘરમાં કોઈપણ મરદોને નરગીસ ની મોતથી કંઈ ફરક પડતો ન હતો અને ન તો તેમને આ બધા રહસ્યમાં કોઈ સાજિશ દેખાતી હતી . જ્યારે ઘરની જનાના ને આ બધી બાબતોમાં પડવાનો કોઈ હક જ ન ...Read More

33

સ્ત્રી હદય - 33. ક્લીન ચીટ

બવરચી મહિલા અને સકીના ની વાતો સાંભળી સપના ના ચહેરા ઉપર પસીનાઓ આવી ગયા તેના ચહેરા પર ના હાવભાવ સપના સમજી ગઈ હતી કે કંઈક તો ગડબડ ચાલી જ રહી છે. તેનું તીર નિશાના ઉપર લાગ્યું છે.સકિનાએ બ્રિગેડિયર જમાલ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ સપના માટે આ વિકટ પરિસ્થિતિ ઉભી કરી હતી, કારણ કે તે જાણતી હતી કે બ્રિગેડિયર જમાલ અત્યારે સાઉદીમાં છે આથી તે અત્યારે તો સપનાની કોઈ મદદ કરી શકે તેમ નથી અને સપના વિશે પણ તે એટલું તો જાણતી હતી કે ભલે તે કોઈ બ્રિગેડિયરની દીકરી હોય પરંતુ તે એટલી જાબાજ કે નીડર નથી કે કોઈપણ ...Read More

34

સ્ત્રી હદય - 34. સાઉદી ની મીટીંગ

સાઉદી... ઓઇલ રિફાઇનરી પ્લેસ મીટીંગ ના સ્થળ ,ટાઇમ, વ્યક્તિઓ બધું જ ફિક્સ હતું , બસ એજ ખબર ન હતી આખરે શું એજન્ડા છે આ મીટીંગ નો....બ્રિગેડિયર જમાલ , કુરેશી અને ત્યાં રહી ને દેશ ની મદદ કરતા કેટલાક સાથીદારો બધા જ પોતાની તૈયારી સાથે હાજર હતા. બધા એટલી બધી ગુપ્ત રીતે હાજરી આપી રહ્યા હતા કે એકબીજા પણ ઓળખી ન શકે .તેઓ બધા અલગ અલગ રીતે સાઉદી પહોંચ્યા હતા અને એક જ હોટેલ ના અલગ અલગ ફ્લોર ઉપર રહી રહ્યા હતા તેઓ પોતાના મેસેજથી જાણકારી પણ એકબીજાને કોડવડથી આપી રહ્યા હતા. કોઈ વ્યક્તિ કહી જ ન શકે કે આ ...Read More

35

સ્ત્રી હદય - 35. સપના ની ધરપકડ

એક તરફ સાઉદીમાં અગત્યની મીટીંગ અને એજન્ડા તૈયાર થઈ રહ્યા હતા જ્યાં બીજી તરફ સકીના પણ નરગીસ ની મોતના માંથી બચવા માટે સપનાનો સહારો લઈ રહી હતી તે સપનાની દુ:ખતી નસ ઉપર વાર કરીને જ તેના પાસેથી જાણકારી કાઢવાનો પ્રયાસ કરી રહી હતી. સકીના એટલું તો જાણી ગઈ હતી કે સપનાએ આ બધું બ્રિગેડિયર જમાલના કહેવા ઉપર કરેલું છે તેમનો ઇરાદો અબુ સાહેબને ઘરમાં વ્યસ્ત રાખવાનો છે પરંતુ સપના કે જમાલભાઈ એ જાણતા ન હતા કે અબુ સાહેબ પણ તેમને ડબલ ક્રોસ કરીને અમીની તબિયતના બહાને ઘરમાં રહી ને કંઈક બીજું જ પ્લેન કરી રહ્યા છે એટલે કે બંને ...Read More

36

સ્ત્રી હદય - 36. સપના નું કબૂલાતનામું

સકીના નો બીજો સાથી હવે સપના સાથે પોતાની પૂછતાછ ચાલુ કરે છે તે એ જાણવા માંગે છે કે સપના કામ શું કામ અને કોના માટે કરી રહી છે જોકે એક વાત તો સ્પષ્ટ હતી કે જમાલભાઈ ના કહેવાથી જ સપના આ બધા કામ કરી રહી છે પણ તેમનો શું ઈરાદો છે તે હજી કોઈને નથી ખબર.. પણ સપના એમ સીધી રીતે વાત કરવા તૈયાર થતી નથી." રહેમ કરો ભાઈજાન , રહેમ કરો. હું તો ખરેખર કશું નથી જાણતી , નરગીસ ની મોત સાથે મારે કોઈ જ નિસ્બત નથી." "અચ્છા ? એવું તો નથી લાગતું આ બધું જોઈ ને ....? ...Read More

37

સ્ત્રી હદય - 37. સપના ની મદદ

સપના જે વાતો જણાવી રહી હતી તે પરથી તો એ લાગી રહ્યું હતું કે બ્રિગેડિયર જમાલ તો પોતાના દેશની બરકરાર રાખવા વાસ્તે મહેનત કરી રહ્યા છે તેમના ઈરાદાઓ તો ઘણા પાક છે. આથી હવે સપના ને વધુ પરેશાન કરી કોઈ વાત કઢાવવાનો કોઈ મતલબ નથી . સકીના અને તેનો સાથી ( રૂબી ) સપના ને તેના પ્રેમી ઇકબાલ પાસે હિફાઝત થી છોડી દે છે કારણ કે સપના નું આ રીતે ગાયબ થઈ જવું અબુ સાહેબ અને તેના પરિવાર માટે એક મોટો જટકો હતો. તે આમ કઈ સીધી રીતે બેસી ને આ વાત સહન કરે તેમ ન હતા. આથી સપના ...Read More

38

સ્ત્રી હદય - 38. અમર ની સચ્ચાઈ

સપના એક કેદ માંથી આઝાદ થાય છે અને ઇકબાલ સાથે પોતાની નવી જિંદગી બેખોફ થઈ ને શરૂ કરે છે કાકા ની તપાસ પણ અંતે સપના ઉપર આવીને અટકી જાય છે, પરંતુ અબુ સાહેબ આ બરદાસ્ત કરી શકતા નથી ,તેના ઘરમાં તો કયામત નો મંજર હતો. અબુ સાહેબ ના ઘરમાં બધા અમર ને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા જ્યારે અમર પણ એકદમ ચુપ થઈ ગયો હતો જાણે તેનું મગજ કામ કરતું નથી , તેને સમજાતું જ ન હતું કે આ પરિસ્થિતિમાં તેને કઈ પ્રતિક્રિયા ઓ આપવી જોઈએ અને બધા એમ સમજી રહ્યા હતા કે સપના નો આ ધોકો અમર થી ...Read More

39

સ્ત્રી હદય - 39. જમાલ નો જવાબ

બીજે દિવસે અબુ સાહેબ અને બ્રિગેડિયર જમાલ ની મુલાકાત ગોઠવાઈ છે. જમાલ ભાઈ ના ચેહરા ઉપર શરમિંદગી હતી તે પોતાની દીકરી ની બેવફાઈ માટે માફી જ માંગવા આવ્યા હતા પણ તેમને જોયું કે અબુ સાહેબ ઘણા જ ગુસ્સા માં અને નારાજ દેખાઈ રહ્યા છે , આખરે જે ગદ્દારી તેમને જમાલ અને તેમની દીકરી સપના પાસેથી મળી હતી તે અબુ સાહેબ થી સહન થાય તેમ ન હતી. વળી આ સાથે સપના નું બેગમ સાહેબા ની તબિયત ખરાબ કરવામાં હાથ હોવું, ખુફિયા ઓફિસ માં ચોરી છુપે ઘુસ્વું અને નરગીસ ની મૌત માં હાથ આ બધા ઘણા સંગીન જૂર્મ હતા. પરંતુ સપના ...Read More

40

સ્ત્રી હદય - 40. રહીમ કાકા ની પૂછતાછ

સપના નું આમ અચાનક ગાયબ થઈ જવું અબુ સાહેબ અને તેના પરિવાર માટે ઘણી મોટી બદનામી હતી અને આથી ઘણા ગુસ્સામાં દેખાઈ રહ્યા હતા વળી તેમની બ્રિગેડિયર જમાલ સાથે આ બાબતે પારિવારિક બેઠક પણ હતી. આ તકનો લાભ ઉઠાવીને સપના અને તેના સાથીએ રહીમ કાકાની પૂછતાછ કરવાનું વિચાર્યું કારણ કે અબુ સાહેબના ઘણા અંધુરાણી કામ રહીમ કાકા જ સંભાળતા હતા આથી તેમને પણ કેટલીક એવી બાબતો ખબર હોઈ શકે છે જે જણાવી જરૂરી છે. આથી સકીનાનો બીજો સાથી નમાઝ પડીને બહાર નીકળતા રહીમ કાકા ને મસ્જિદની બહાર જ રોકી લે છે આ સાથી અત્યારે પોલીસ કોન્સ્ટેબલના બેંસમાં ત્યાં આવેલો ...Read More

41

સ્ત્રી હદય - 41. રાહત ના સમાચાર

અબુ સાહેબ ખતરનાક સૈનિકની સાથે એક લાગણી વિહીન વ્યક્તિ હતા પોતાના ઈરાદાઓને કામયાબી અપાવવા માટે તેઓ કોઈપણ રસ્તો અપનાવી હતા. પોતાના પરિવાર ના લોકોની જાનને જોખમમાં મૂકવી , આમ્.... વર્ષોથી ખીદમત કરતા અને સાથે રહેતા તેમના વફાદારને પણ એક શકના આધારે છોડી દેવા તેમની માટે કોઈ મોટી વાત ન હતી. આ વાત રહીમ કાકા બરાબર જાણતા હતા. અબુ સાહેબ ની આ પ્રકારની તરબિયત અને ઉછેર તેમની માતા પાસેથી તેમને મળ્યો હતો. કારણ કે તેમની માતા પણ એક રાજનૈતિક પ્રધાંન અને નિર્દય સૈનિકના દીકરી હતા. આમ તો રહીમ કાકા રહેમત બેગમ ની સાથે ખૂબ નાની ઉમરે તેમની સાથે આ ઘરમાં ...Read More

42

સ્ત્રી હદય - 42. સકીનાના સાથીની અટકાયત

પોતાના વિલામાં અચાનક જ આવેલા વફાદાર રહીમ કાકાને જોઈને બ્રિગેડિયર જમાલને થોડી શંકા થઈ આવી પરંતુ આંખોમાંથી બોલાતું વાક્ય સત્ય તરફ જ ઈશારો કરતું હોય છે આથી બ્રિગેડિયર જમાલ હવે રહીમ કાકાની વાતને સાંભળવા માટે તૈયાર થઈ જાય છે આમ તો બ્રિગેડિયર જમાલને અબુ સાહેબની હરકતોથી તકલીફ જ હતી જે પ્રકારના ઈરાદાઓ તેઓ રાખતા હતા તે દેશ અને ઇન્સાનિયત ને માટે ખતરનાક જ હતા અને આથી જ તેઓ હવે પોતાના મુલ્ક અને લોકોની હીફાજત માટે અબુ સાહેબ સાથે દુશ્મની કરી રહ્યા હતા પરંતુ આ ઈરાદાઓ માત્ર પોતાના દેશ માટે જ હતા જે દરેક સૈનિક ને પોતાના દેશ માટે હોય ...Read More