જીવનની ડાયરી

(2)
  • 3.5k
  • 0
  • 1.4k

જીવનની એક માત્ર શરૂઆત " જન્મ " થી થાય છે. તેનો આધ્યાત્મિક સંવાદ ભગવાન સાથે છે. "જન્મ" રડવાથી શરૂ થાય છે અને આ ઘટના પાછળ ભગવાનની જ અદભુત કળા છે જે બાળકને કહે છે કે આજથી તારા જીવન શરૂઆત થઈ રહી છે પણ તુ રડીશ નહી હું તારાથી એક ક્ષણ પણ જુદો નથી. બાળક ફરીથી રડતા રડતા કહે છે હે પરમાત્મા તમે જૂઠું ના બોલો આજથી હું પૃથ્વીલોક પર છું અને તમે આકાશ માં તો તમે મારી સાથે ક્ષણિક પણ જુદા નથી એવું કેમ બની શકે. ફરીથી ભગવાન કહે છે કે મેં તો તારી પહેલા જન્મ લઇ લીધો છે તુ રડીશ તો તને શાંત રાખવા "માં" સ્વરૂપે જન્મ લીધો છે મારુ આ સ્વરૂપ તારું ભરપૂર પોષણ ( જે પેલા તને જમાડશે પછી પોતે જમશે ) અને અને તારા દુઃખમાં ભાગ લઈને રડી પડે એવો સાથ આપશે. મારું હજી એક સ્વરૂપ "પિતા" તરીકેનું છે જે તારી મુશ્કેલીઓમાં અડીખમ ઉભા રહેશે અને તારી જરૂરિયાતો પૂરી કરવા તત્પર થશે. તારો માર્ગ તારા "પિતા" છે જે પોતે દાદરો બની તને ઉપર ચડાવશે.

1

જીવનની ડાયરી - ભાગ 1

જીવનની એક માત્ર શરૂઆત " જન્મ " થી થાય છે. તેનો આધ્યાત્મિક સંવાદ ભગવાન સાથે છે. "જન્મ" રડવાથી શરૂ છે અને આ ઘટના પાછળ ભગવાનની જ અદભુત કળા છે જે બાળકને કહે છે કે આજથી તારા જીવન શરૂઆત થઈ રહી છે પણ તુ રડીશ નહી હું તારાથી એક ક્ષણ પણ જુદો નથી. બાળક ફરીથી રડતા રડતા કહે છે હે પરમાત્મા તમે જૂઠું ના બોલો આજથી હું પૃથ્વીલોક પર છું અને તમે આકાશ માં તો તમે મારી સાથે ક્ષણિક પણ જુદા નથી એવું કેમ બની શકે. ફરીથી ભગવાન કહે છે કે મેં તો તારી પહેલા જન્મ લઇ લીધો છે તુ ...Read More