રૂદીયાની રાણી

(246)
  • 61.5k
  • 35
  • 33.8k

મામા - મામી સાથેનો પહેલો પ્રવાસ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય, લંબોદરાય સકલાય જગદ્વિતાય , નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભુષિતાય, ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે । Good morning રૂહ! હા,મમ્મા Good morning. ખુશનુમાં સવાર હતી.ધીમો ધીમો વરસાદ વરસતો હતો. રૂહ બારી બહાર વરસાદ જોઈ ખુશ થતી હતી. મમ્મી વરસાદ તો આપણા સુરતનો હો. મજા પડી જાય. હા,બેટા! હું શું કહું છું? તને વાત આગળ વધારતા રીટાબેન એ રૂહ ને કહ્યું.તારે થોડા દિવસની રજા છે કોલેજમાં, તો મામાના ઘરે જઈ આવીએ. મમ્મી તું જઈ આવને મને ગામડામાં જવું નહિ ગમતું. સુરતમાં જ મને તો મજા પડે. મારે ગામડે નથી આવું તું જઇ

Full Novel

1

રૂદીયાની રાણી - 1

ભાગ -૧. મામા - મામી સાથેનો પહેલો પ્રવાસ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય, લંબોદરાય સકલાય જગદ્વિતાય , નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભુષિતાય, સુતાય ગણનાથ નમો નમસ્તે । Good morning રૂહ! હા,મમ્મા Good morning. ખુશનુમાં સવાર હતી.ધીમો ધીમો વરસાદ વરસતો હતો. રૂહ બારી બહાર વરસાદ જોઈ ખુશ થતી હતી. મમ્મી વરસાદ તો આપણા સુરતનો હો. મજા પડી જાય. હા,બેટા! હું શું કહું છું? તને વાત આગળ વધારતા રીટાબેન એ રૂહ ને કહ્યું.તારે થોડા દિવસની રજા છે કોલેજમાં, તો મામાના ઘરે જઈ આવીએ. મમ્મી તું જઈ આવને મને ગામડામાં જવું નહિ ગમતું. સુરતમાં જ મને તો મજા પડે. મારે ગામડે નથી આવું તું જઇ ...Read More

2

રૂદીયાની રાણી - 2

નમસ્કાર મિત્રો! હું આવી ગઇ છું. રૂદિયાની રાણીનો બીજો ભાગ લઈને. આગળના ભાગ માં આપણે જોયું રૂહ સુરતની છોકરી ગામડું ગમતું નથી.પણ મમ્મીના આગ્રહથી તિથલ મામાના ઘરે થોડા દિવસ રહેવા જાય છે .મામા મામી રુહને રૂપા જ કહે છે. તિથલમાં રૂપાનો રઘુડા નામનો દોસ્ત બને છે.રઘુડો રૂપાને જોઈ ને જ પ્રેમમાં પડી જાય છે. ભાગ- ૨ મારા રુદિયાની રાણી કરી રાખું તને મારા હૈયાના હીંચકે ઝુલાવું તને... રૂપા ઉભીરે ક્યાં જાય છે ? ઊંઘમાં ને ઊંઘમાં રઘુડો રૂપાનું નામ લેતો હતો.રૂપા કેવી મસ્ત લાગે છે.તારી આંખોમાં મારે તો ડૂબી જવું છે. ઓય મારી રૂપા આ ચણીયાચોળી તને ખૂબ જ ...Read More

3

રૂદીયાની રાણી - 3

નમસ્કાર વાચકમિત્રો! રૂપા અને રઘૂડાની કહાની વાંચવાની મજા માણી રહ્યા છો ને? મને પણ તમારા જેવા મિત્રો ને લીધે લખવાની વધારે વધારે મજા આવી રહી છે.તો મને સહકાર આપશોજી. તમારા યોગ્ય પ્રતિભાવ જરૂર આપજો. આગળના બન્ને ભાગ માં આપણે જોયું રૂહ સુરતની છોકરી છે.એને ગામડું ગમતું નથી.પણ મમ્મીના આગ્રહથી તિથલ મામાના ઘરે થોડા દિવસ રહેવા જાય છે .મામા મામી રુહને રૂપા જ કહે છે. તિથલમાં રૂપાનો રઘુડા નામનો દોસ્ત બને છે.રઘુડો રૂપાને જોઈ ને જ પ્રેમમાં પડી જાય છે. બીજા ભાગમાં રઘુ એની રૂપા ને પ્રેમનો ઈઝહાર કરી શકતો નથી અને રૂહ સુરત પાછી ફરે છે.અને રૂહના પિતાતેના લગ્ન ...Read More

4

રૂદીયાની રાણી - 4

નમસ્કાર મિત્રો! રઘુ અને રૂપા(રૂહ) સાથે એક નવું પાત્ર જોડાઈ ગયું છે જતીન sir. જતીન રૂહ ને ગમી જાય જ good looking અને handsome છોકરો છે. જોઈએ આપણે આગળ શું થાય છે. જતીન sir એ રૂહના પ્રોજેક્ટ success માટે પાર્ટી યોજી હોય છે. અને રૂહ ને જતીન sir ડાંસ કરતા હોય છે. રૂહ બ્લેક ગાઉનમાં એકદમ સોહામણી અને સુંદર દેખાતી હોય છે. જતીનના મગજમાં રૂહ વસી જાય છે.અને રૂહ ના મન માં જતીન sir. ડાન્સ સાથે સાથે વાતો પણ ચાલતી હોય છે. જતીન flirting નો માસ્ટર હોય છે.wah રૂહ ખરેખર,તું એકદમ જ અલગ દેખાય છે આ outfit માં તારા ...Read More

5

રૂદીયાની રાણી - 5

ભાગ - ૫ મારા રૂદિયાની રાણી કરી રાખું તને મારા હૈયાના હીંચકે ઝૂલાવું તને.... અરે! રૂપા ઉભીરે! ક્યાં જાય અરે રૂપા ઉભીરે! હું તને ખૂબ પ્રેમ કરું છું. અરે! I love you.plz મારો પ્રેમ સ્વીકારી લે.કેટલી મસ્ત લાગે છે પાછી આજ તો મને આ રેડ અને યેલો ચણીયાચોળી માં દેખાય છે યાર.કેટલી મસ્ત લાગે છે... એ ભાઈ ઉભોથા હવે આ તારો પાંચમો એલાર્મ છે. અને આજે તું હવે મહેરબાની કરીને રૂપાને propose કરી દેજે.નહિતર, આજે હું જ કહી દઈશ કે મારો ભાઈ તારા પાછળ ગાંડો(પાગલ) થયો છે. રોજ સપના તારા જોવે એમાં ઊંઘ મારી બગડે છે. હા,યાર આજ રવિવાર ...Read More

6

રૂદીયાની રાણી - 6

કેમ છો મિત્રો? આપણી વાર્તા રૂદિયાનીરાણી બરોબર જામી છે.આગળના ભાગમાં આપણે જોયું કે રઘુ રૂપાને propose કરવા જાય છે ઓફિસ માંથી ફોન આવી જાય છે.રૂપા ઓફિસ જવા નીકળે છે.રઘુ અને રૂપા ની સાથે મેહુલ અને સીમા પણ છે. ભાગ -૬ રૂહની કાર ઓફિસ પહોંચી જાય છે.આજ રવિવાર છે આમ પણ અંધારું થઈ ગયું છે.કોઈ ઓફિસમાં લાગતું નથી. લગભગ ઓફિસની બધી લાઇટ પણ બંધ છે.કદાચ HR એક હશે.રૂહ રઘુ અને મેહુલ, સીમાને પણ ઓફિસ દેખાડવા માટે ઓફિસ લઇ આવે છે. ઓફિસનો દરવાજો રૂહ ખોલે છે.અંદર અંધારું હોવાથી કંઈ દેખાતું નથી. દરવાજો ખોલતાંની સાથે જ એની આંખો આશ્ચર્ય સાથે ખૂલી ની ...Read More

7

રૂદીયાની રાણી - 7

કેમ છો મિત્રો! રઘુ અને રૂહ(રૂપા)ની જીંદગી એક અલગ જ મોડ પર આવીને ઊભી રહી ગઇ છે. રૂપાને પ્રેમ રઘુ રૂપાને પોતાના મનની વાત કહી શકતો નથી અને જતીન જે રૂહ નો બોસ છે. એ રૂપા(રૂહ) સાથે લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર થઈ જાય છે. જતીન રૂહ ને લગ્ન માટે propose કરી દે છે. આ જ તો છે રૂપા અને રધુની અનોખી પ્રેમ કહાની. ભાગ - ૭ હર કિસી કો નહિ મિલતા યહાં પ્યાર જિંદગી મેં ખુશનસીબ હે જીન કો હૈ મિલી યે બહાર જિંદગી મે..... રઘુ ના મગજમાં આ ગીત વાગ્યા રાખતું હતું.મેહુલ અને રઘુ ઘરે પહોંચી જાય ...Read More

8

રૂદીયાની રાણી - 8

ભાગ -૮ સવાર સવારમાં આજે પોસ્ટમેન કાકા તમે? શું કોઈ કાગળ આવ્યો છે.મેહુલ અવાજ કરતો બહાર આવ્યો. કેમ છો કોનો કાગળ છે.અરે ભાઈ આ રહ્યા મજામાં.આ તો કંકોત્રી છે.તમે જ જોઈ લો કોની છે.પોસ્ટમેન કાકા કંકોત્રી આપી જતા રહે છે. મેહુલ કંકોત્રી વાંચે છે.જોવે તો રઘુને રૂપાના લગ્નનું આમંત્રણ આવ્યું હોય છે.હવે ભાઈ ના હાથમાં કંકોત્રી આવે નહિ એવું વિચારે છે.ભાઈ થોડો માંડ સેટ થયો છે.આ કંકોત્રી વાંચીને upset થઈ જશે. રઘુ મેહુલ કોણ આવ્યું હતું. શું કામ હતું? મારો ઓર્ડર નથી આવ્યો ને?અવાજ તો પોસ્ટમેન કાકા જેવો લાગતો હતો.અરે કોઈ નહોતું ભાઈ.એમ જ શેરીના છોકરા હશે. તારા હાથમાં ...Read More

9

રૂદીયાની રાણી - 9

ભાગ - ૯ બેટા તારો સમાન પેક થઈ ગયો ને? કંઈ ભૂલાય ના જાય હો? હવે,તું ઓસ્ટ્રેલિયા જવાની છો. કાલ તારી ફ્લાઇટ છે.તારી મને ચિંતા થાય છે. તમે બન્ને એકલા ઓસ્ટ્રેલિયા? ત્યાં આપણું કોઈ નથી. તારા સાસુ સસરા પણ અત્યારે તમારી સાથે આવતા નથી.અમે તને ક્યારેય સુરત બહાર પણ નહિ મોકલી.તું અમને મળવા પાછી ઇન્ડિયા ક્યારે આવીશ?કેટલા મનમાં વિચાર આવ્યા રાખે છે. મમ્મી,તું આટલી ચિંતા ના કર. હું એકલી નથી જતી.તારા જમાઈ સાથે જ જાવ છું અને જતીન તો વર્ષોથી ઑસ્ટ્રેલિયા રહે છે.જતીન સાથે છે એટલે મને તો બિલકુલ ટેન્શન નથી.હું રોજ વિડિયો કોલ કરીશ. મને જોઈ લેજે.અને અમે ...Read More

10

રૂદીયાની રાણી - 10

ભાગ - ૧૦ लाल चुनरिया वाली ,कोई घर मेरे भी लाओ मैं कुंवारा कब तक बैठूं,बैंड मेरा बजवाओ अरे भी चलता है,चक्‌कर चलाओ मेरी शादी करवाओ,मेरी शादी करवाओ..... મેહુલ તારે હવે બંધ થવું છે.નાસ્તો કરતા કરતા રઘુ મેહુલ પર ગુસ્સો કરે છે. મમ્મી તું મેહુલને કહી દે.હવે આ ગીત બંધ કરે. સવારનો આ ગીત જ ગાયા રાખે છે.હવે,તું મેહુલ માટે છોકરી શોધવાનું ચાલુ કરી દે.એને હવે લગ્નની ઉતાવળ આવી છે. હાસ્તો. હવે તો આવે જ હું તારાથી ૨-૩ વર્ષતો નાનો છું.તારે તો લગ્ન નથી કરવા.મારે કંઈ વાંઢા રહેવાનું.મમ્મી હવે ભાઈ ના પાડી દે.તો મારા માટે છોકરી શોધવાનું ચાલુ કરી ...Read More

11

રૂદીયાની રાણી - 11

( ભાગ -૧૧) જતીન રૂહને મનાવીને ઓફિસ જતો રહે છે. રૂહ ઘરના કામ કાજમાં વ્યસ્ત થઈ જાય છે. રૂહ મગજમાં જતીન ના જ વિચારો ઘૂમતા હોય છે. જતીન ક્યારે આવશે? આખો દિવસ જતીન વગર કેમ નીકળશે? રૂહ એ વિચાર્યું હોય છે કે એ ને જતીન સાથે પોતાનો રૂમ ગોઠવાય.પણ એવું થતું નથી.બેડની ચાદર પાથરતા પાથરતા જતીન ના વિચારો માં ખોવાય જાય છે. જતીન સાથે રોમાંસ કરતા કરતા આ બધા કામ કરવાની મજા કંઇક અલગ જ હોત. જતીન એ બધા વચ્ચે એનો હાથ પકડી પ્રપોઝ કર્યું હતું એ ક્ષણ યાદ આવી જાય છે. વિચારે છે આ એ જ જતીન છે ...Read More

12

રૂદીયાની રાણી - 12

ભાગ -૧૨ જતીન નો wait કરતા કરતા રૂહ ઊંઘી જાય છે. અચાનક જતીન આવે છે લોક ઓપન કરે છે. મારી સ્વીટહાર્ટ થાકી ગઇ.ઊંઘી ગઇ.અરે જતીન તું ક્યારે આવ્યો? અંદર કેવી રીતે આવી ગયો.મારી પાસે બીજી ચાવી છે રૂહ. તે તો ઘર ને જીવતું જાગતું કરી દીધું.wah my favourite dinner. ચલ ચલ જમી લઈએ. જતીન તમે મને સમજાતા જ નથી. સવારે મે ના પાડી તો પણ ઓફિસ જતાં રહ્યાં.અને હવે મારા આટલા વખાણ કરો છો. અરે! તારા વખાણ તો કરવા જ પડે ને you r my life partner Ruh. જતીન મનમાં ને મનમાં વિચારે છે તારી પાસે થી જે મારે ...Read More

13

રૂદીયાની રાણી - 13

ભાગ - ૧૩ કિસી કા પ્યાર લેજે તુમ નયા જહાન બસાઓગે પર યે સમ જબભી આયેગી તુમ હમકો યાદ રઘુ એના રૂમમાં બેઠો બેઠો આ ગીત મનમાં ગણગણતો હતો. એકદમ દરવાજો ખુલતા ડરી જાય છે.ભાઈ હું જ છું મેહુલ. ભાઈ આજ તું આટલું કેમ અજીબ behave કરે છે. મેહુલ એ રઘુને પૂછ્યું.તે કેમ ચાંદની સાથે કંઈ વાત ન કરી.અને રસ્તામાં પણ ચિડાઈ ગયો.શું વાત છે? તારે કેમ mrg નથી કરવા?રૂપાના mrg થઈ ગયા છે એ તો તને ખબર જ છે.હવે તારે એમાંથી બહાર આવું જ પડશે. રઘુએ કહ્યું હા મેહુલ હું જાણું છું.પણ ખબર નહિ યાર આ મારું મન ...Read More

14

રૂદીયાની રાણી - 14

( ભાગ -૧૪) Hello! Dr.Haiyat plz check my wife. Ohh! mr.Jatin, what's happened to your wife? We have no suddenly fell on the flour.ખબર નથી મેડમ એ ચક્કર ખાઈને પડી ગઈ. Plz check her mam. Don't wrry Mr. jatin. I will check her.and you talk with me in Gujarati.I know Gujarati very well. Ok mam. મેમ રૂહને ચેક કરો તો એ pregnant છે?મને એવું લાગે છે મેમ કે રૂહ pregnant જ હશે.એટલે તો ચક્કર ખાઈને પડી ગઈ. મારિયા એકદમ ચોંકી જાય છે.જતીન સામે આંખો માંડીને જોયા જ રાખે છે. હા. હું check કરીને કહું છું. રૂહને શું પ્રોબ્લેમ છે. ...Read More

15

રૂદીયાની રાણી - 15

(ભાગ - ૧૫) જતીન અને મારિયા એમની વાતોમાં ત્યાંથી ચાલ્યા જાય છે.રૂહ ઘરમાં એકલી હોય છે.જોકે રૂહ માટે આ વાત નથી.મહિનામાં 10days જતીન આ રીતે કામના બહાને બહાર જ રહેતો.પણ આજ રૂહ ફીલ કરે છે કે ખરેખર એ એકલી છે. હોસ્પિટલમાં બધી જતીન અને મારિયાની વાત સાંભળી લીધા પછી પોતાના પગ નીચેથી જમીન ખસી ગઇ હોય એવો અહેસાસ થતો હોય છે. શું કરવું એ કંઈ સમજી શકતી નથી. હોસ્પિટલમાં જ dr.Haiyatની મદદથી બીજે દિવસે afternoon ની ઇન્ડિયાની ટિકિટ બુક કરી લીધી હતી.કેમકે એ હવે અહિં રહેવા માંગતી ન હતી કે જતીન સાથે કોઈ પણ disction કરવા માંગતી ન હતી. ...Read More

16

રૂદીયાની રાણી - 16

( ભાગ -૧૬ ) રૂહને જોઈ એના સાસુ-સસરા shocked થઈ જાય છે.બેટા રૂહ અચાનક તું ઇન્ડિયા આવી ગઈ.જતીન ક્યાં પણ આવ્યો હશે.તમે બન્ને અમને સરપ્રાઈઝ દેવાના મૂડમાં છો એવું લાગે છે. સરપ્રાઈઝ તો છે મમ્મીજી - પપ્પાજી. હું આવી છું ને તમને મળવા special. પહેલા શાંતીથી બેસ પછી વાત કર.હું શાંતિથી બેસવા અહીં નથી આવી થોડું અવાજથી રૂહ બોલી. આવી આડી વાતો કેમ કરે છે.હું રીટાબેન અને ભરતભાઈને અહીં બોલવું છું.તમારે કોલ કરવાની જરૂર નથી.એ લોકો પહોંચતા જ હશે.મેં પહેલા જ એમને અહીં બોલાવી લીધા છે. રીટાબેન અને ભરતભાઈ થોડીવાર માં ત્યાં પહોંચે છે. રૂહ તેના મમ્મી- પપ્પા જોઈને ...Read More

17

રૂદીયાની રાણી - 17

( ભાગ -૧૭) બીજે દિવસે સવારે રૂહ હજી બેડ પર ઊઠીને બેઠી હોય છે. અરે મારો રૂહ દિકરો ઊઠી બન્ને બહેનોના રૂમમાં આવ્યા.રૂહ જવાબ આપે એ પહેલા તો સીમા જવાબ આપી દે છે રૂહ દિકરો અને સીમા દિકરો પણ હો મને તો પૂછ્યું પણ નહિ. રૂહ ને જ પપ્પા પ્રેમ કરે છે.મને નહિ કેમ પપ્પા?અરે એવું કંઈ હોય મારે મન તો મારી બેઉ ચકલીઓ સરખી. આ વાતો સાંભળી રૂહના મોં પર સ્માઇલ આવે છે.જુઓ તમારી દિકરીને હસાવી દીધી ને પપ્પા.હા હવે ચાપલી ના થા સીમા.ભરતભાઈ રૂહને ગાડીની ચાવી આપે છે.આ લે તારી ગાડીની ચાવી.આજ service થઈ આવી ગઈ છે. ...Read More

18

રૂદીયાની રાણી - 18

(ભાગ - ૧૮) રીટા તું આટલો ગુસ્સો કેમ કરે છે? આ તું ક્યાં જવાની તૈયારી કરે છે?મને ઓફિસથી અત્યારે બોલાવી લીધો? આપણે અત્યારે જ તિથલ જવું છે.બન્ને છોકરીઓ ને લેતા આવીએ. કેમ શું થયું? તિથલ અત્યારે કેમ જવું છે? થોડા દિવસ ત્યાં રૂહ ને રહેવા દે એ ફ્રેશ થઈ જશે. ના હવે મારું મન માનતું નથી.આ મિતાના ફૈબા આવ્યા છે.એને રૂહ સાથે કેવું વર્તન કર્યું.બધી વાત મને સીમા એ ફોનમાં સીમાએ કરી ત્યારે ખબર પડી. રૂહ કંઇક કરી બેસશે તો આપણે શું કરશું. રીટા મારી વાત સાંભળ તારી જગ્યા એ તું સાચી છો.તારી મમતાને હિસાબે તું આ વાત કરે ...Read More

19

રૂદીયાની રાણી - 19

( ભાગ -૧૯) દરિયો પણ જાણે રૂપાની વાત સાંભળતો હોય એવું વાતાવરણ ચારેય બાજુ છવાઈ ગયું હતું.દરિયાના મોજા પણ શાંત હતા. રૂપા બોલવાનું ચાલુ હતું. શું ખરેખર પ્રેમ કરવાની સજા આવી જ મળતી હશે.મેં તો જતીનને મારા તન મનથી પ્રેમ કર્યો હતો.જતીનનના મગજમાં શું ચાલી રહ્યું હતું.એ હું સમજી શકી ન હતી.જતીન માત્રને માત્ર મારો ઉપયોગ કરતો હતો. એના પપ્પા પાસેથી પ્રોપર્ટી મેળવવા માટે જતિનએ મારો ઉપયોગ જ કર્યો હતો. રઘુ બધી વાત રૂપા પાસેથી શાંતી થી સાંભળતો હતો. રૂપા આજ પહેલી વાર બધી વાત પણ મન ખોલીને કરતી હતી. મારા હિસાબે મમ્મી-પપ્પાને પણ સાંભળવું પડે છે. મારા મગજમાં ...Read More

20

રૂદીયાની રાણી - 20 - છેલ્લો ભાગ

મિલન ( ભાગ -૨૦) રઘુના ઈઝહાર પછી રૂપા દોડીને ઘરે જતી રહે છે. રઘુ થોડીવાર ત્યાં સમુંદ્ર તટ પર ઉભો વિચારે છે કે એને ઉતાવળ તો નથી કરીને પોતાના પ્રેમનો ઈઝહાર કરવામાં.રૂપાનો જવાબ શું હશે. થોડીવાર વિચારતો વિચારતો ઘરે જતો રહે છે. એ દિવસે રાત્રે રૂપા અને સીમા બન્ને વાતો કરતા હતા.રૂપા કહે છે. સીમા મને રઘુ એ પ્રપોઝ કર્યું. શું જવાબ આપું મને કંઈ સમજાતું નથી.હું અત્યારે પ્રેમ કરી શકું. મેં જતીન ને પ્રેમ કરીને તો પસ્તાઈ લીધું.હવે ફરી મારી સાથે એવું કંઈ થશે તો? બહુ બધા પ્રશ્નો છે મારા મનમાં. તું તારી જગ્યાએ સાચી છો દીદી.પણ રઘુ ...Read More