સૌથી મોટો ભકત કોણ?

(19)
  • 13.5k
  • 3
  • 6.2k

Good morning મિત્રો! આવી ગઈ છું પાછી એક નવી આધ્યાત્મિક વાર્તા લઈ.વાંચીને તમારો પ્રતિભાવ જરૂર આપજો. એક છોકરી હતી જેને નાની હતી ત્યારથી ધર્મ,ભગવાન અને શાસ્ત્રો પ્રત્યે અતુટ શ્રદ્ધા ધરાવતી વ્યક્તિ.એ છોકરીના બા-દાદાને ભગવાન પ્રત્યેની એની શ્રદ્ધાનો શ્રેય જાય છે. જે વાર્તા લખવા જઈ રહી છું એ આ છોકરી અને એની દાદીમાં સાથે જોડે જોડાયેલી છે. એ છોકરીના દાદી એટલે એના બહેનપણી કહી શકાય. જેની સાથે બધી વાત કરી શકાય.છોકરી ઘણી નાની હતી અને દાદી સાથે દેવ - દર્શન કરવા જતી રહેતી.એક વાર દાદી સાથે દર્શન કરવા જઈ રહી હતી.અમે ચાલતા ચાલતા જતા હતા.ત્યાં એટલામાં જ એક સાધુઓની ટોળી હતી

Full Novel

1

સૌથી મોટો ભક્ત કોણ? - 1

Good morning મિત્રો! આવી ગઈ છું પાછી એક નવી આધ્યાત્મિક વાર્તા લઈ.વાંચીને તમારો પ્રતિભાવ જરૂર આપજો. એક છોકરી હતી નાની હતી ત્યારથી ધર્મ,ભગવાન અને શાસ્ત્રો પ્રત્યે અતુટ શ્રદ્ધા ધરાવતી વ્યક્તિ.એ છોકરીના બા-દાદાને ભગવાન પ્રત્યેની એની શ્રદ્ધાનો શ્રેય જાય છે. જે વાર્તા લખવા જઈ રહી છું એ આ છોકરી અને એની દાદીમાં સાથે જોડે જોડાયેલી છે. એ છોકરીના દાદી એટલે એના બહેનપણી કહી શકાય. જેની સાથે બધી વાત કરી શકાય.છોકરી ઘણી નાની હતી અને દાદી સાથે દેવ - દર્શન કરવા જતી રહેતી.એક વાર દાદી સાથે દર્શન કરવા જઈ રહી હતી.અમે ચાલતા ચાલતા જતા હતા.ત્યાં એટલામાં જ એક સાધુઓની ટોળી હતી ...Read More

2

સૌથી મોટો ભક્ત કોણ? - 2

સૌથી મોટો ભક્ત કોણ(ભાગ -૨) આપણે આગળના ભાગમાં જોયું કે નારદમુની ભ્રમણ માટે નીકળ્યા છે. ભ્રમણ કરતા કરતા કૈલાસ છે. માતા પાર્વતી અને દેવાધિદેવ મહાદેવજી બેઠા છે.બન્ને ને પ્રણામ કરે છે.મહાદેવજી નારદમુનીને જણાવે છે કે નારાયણ એ કોઈ સ્પર્ધાનું આયોજન કર્યું છે. નારદમુની વિચારે ચડ્યા છે.આ મારી ગેરહજરીમાં પ્રભુએ કઈ સ્પર્ધાનું આયોજન કર્યું હશે.મને કેમ ખબર નથી.હું તો નારાયણ નો સૌથી મોટો ભક્ત છું.પછી વિચારે છે કે મહાદેવ આજ કંઇક મજાક કરવાના મુડમાં લાગતા હતા.હું એકવાર બ્રહ્મલોક થતો આવું.ત્યાં સાચી ખબર પડી જશે.હવે નારદમુની નારાયણ નારાયણ કરતા કરતા બ્રહ્મલોક પહોંચે છે. સારદામાતા અને પરમપિતા બ્રહ્મદેવ બિરાજમાન હતાં. બ્રહ્મદેવને પ્રણામ ...Read More

3

સૌથી મોટો ભકત કોણ? - 3

સૌથી મોટો ભક્ત કોણ? (ભાગ-૩) નમસ્કાર મિત્રો! આવી ગઈ છું હું સૌથી મોટો ભક્ત કોણ નો છેલ્લો ભાગ લઈને.પહેલા ભાગોમાં આપણે જોયું નારદમુની ત્રણેય લોકમાં ભ્રમણ કરતા હોય છે.ભ્રમણ કરતા કરતા મહાદેવ પાસે પહોંચે છે.મહાદેવજી તેમને જણાવે છે કે આજ શ્રી નારાયણ કોઈ સ્પર્ધા આયોજીત કરવાના છે.નારદમુની પછી બ્રહ્મલોક પહોંચે છે.બ્રહ્મદેવ નારદમુની ને જણાવે છે કે ભગવાન નારાયણ એ સૌથી મોટો ભક્ત કોણ? નામની સ્પર્ધાનું આયોજન કર્યું છે. તમને આમંત્રણ નથી નારદજી? નારદજી મુંજાય છે અને સીધા પાતાળલોક પહોંચે છે.જ્યાં નારાયણ અને લક્ષ્મીજી બિરાજમાન હોય છે.શ્રી નારાયણ સાથે કરેલી નારદમુની ની દલીલથી નારાયણ સમજી જાય છે કે નારદમુની ને ...Read More