અસ્મિતા

(6)
  • 3.9k
  • 0
  • 1.2k

પ્રકરણ. ૧"કમુ.. એ.. કમુ ક્યાં ગઈ, આ તો કાંઈ સાંભળતી જ નથી.," "શું કામ વારાઘડીએ બરકો છો, એની બેનપણીયુ સાથે રમતી હશે પાંચીકે.. તમારા બધા કામ પતાવીને ગઈ છે ને હૈયે ધરપત રાખો, હમણાં આવી જશે." "પણ...." "પણ.. શું? આગળ બોલો તો ખબર પડે ને કમુની બા." "કાલ તેમને હરિભાઈ અને જમનાબેન જોવા આવવાનાં છે, જો તેને આપણી કમુ પસંદ પડી જાય તો ગંગ ન્હાયા." "હા, તમારી વાત તો સોળ આની સાચી, એમને એકનો એક છોકરો છે, દીકરીયુ જાજી છે પણ એ તો એમને સાસરે ચાલી જશે." "કહું છું સાંભળો, તેની બે છોડી તો સાસરે ચાલી ગઈ છે. તેની ત્રીજી

1

અસ્મિતા - 1

પ્રકરણ. ૧"કમુ.. એ.. કમુ ક્યાં ગઈ, આ તો કાંઈ સાંભળતી જ નથી.," "શું કામ વારાઘડીએ બરકો છો, એની બેનપણીયુ રમતી હશે પાંચીકે.. તમારા બધા કામ પતાવીને ગઈ છે ને હૈયે ધરપત રાખો, હમણાં આવી જશે." "પણ...." "પણ.. શું? આગળ બોલો તો ખબર પડે ને કમુની બા." "કાલ તેમને હરિભાઈ અને જમનાબેન જોવા આવવાનાં છે, જો તેને આપણી કમુ પસંદ પડી જાય તો ગંગ ન્હાયા." "હા, તમારી વાત તો સોળ આની સાચી, એમને એકનો એક છોકરો છે, દીકરીયુ જાજી છે પણ એ તો એમને સાસરે ચાલી જશે." "કહું છું સાંભળો, તેની બે છોડી તો સાસરે ચાલી ગઈ છે. તેની ત્રીજી ...Read More