ડરનો સાયો ગહેરો, આત્માનો પહેરો

(22)
  • 11.9k
  • 3
  • 5.8k

એક હિસ્ટોરિક હોરર થ્રીલર "મને યાર બહુ જ ડર લાગે છે... આ હવેલીમાં બહુ જ સન્નાટો છે યાર!" વિના બોલી પણ સ્વયોગ એ કોઈ રિસ્પોન્સ જ ના આપ્યો. "અરે આ મારા ખાનદાનની એકલૌતી નિશાની છે... પપ્પા કોઈ કારણસર વેચી જ દેવાના છે એટલે જ તો એમને મને અહીં છેલ્લી વાર જોવા મોકલ્યો છે." સ્વયોગ બોલ્યો. "અરે પણ આ આટલી ડરાવણી કેમ છે?! જો તો ખરો, અંધારું પણ કેટલું છે! તું મારો હાથ છોડતો ના પ્લીઝ!" વિના એ સ્વયોગ નો હાથ પકડી લીધો અને એનાથી વધારે કરીબ આવી ગઈ. "પણ તું મને કેમ અહીં લાવ્યો છું!?!" વિના એ બેરુખીથી પૂછ્યું. "કેમ એટલે શું વળી! મારે તને મળવું હતું... કેટલાય સમયથી આપને મળતા જ ક્યાં હતા!" સ્વયોગ બોલ્યો. બંને એક પછી એક મોટા રૂમોમાં દાખલ થતાં ત્યાં બધું જોતાં અને આગળ વધી જતાં.

Full Novel

1

ડરનો સાયો ગહેરો, આત્માનો પહેરો - 1

આત્માનો પહેરોએક હિસ્ટોરિક હોરર થ્રીલર "મને યાર બહુ જ ડર લાગે છે... આ હવેલીમાં બહુ જ સન્નાટો છે યાર!" બોલી પણ સ્વયોગ એ કોઈ રિસ્પોન્સ જ ના આપ્યો. "અરે આ મારા ખાનદાનની એકલૌતી નિશાની છે... પપ્પા કોઈ કારણસર વેચી જ દેવાના છે એટલે જ તો એમને મને અહીં છેલ્લી વાર જોવા મોકલ્યો છે." સ્વયોગ બોલ્યો. "અરે પણ આ આટલી ડરાવણી કેમ છે?! જો તો ખરો, અંધારું પણ કેટલું છે! તું મારો હાથ છોડતો ના પ્લીઝ!" વિના એ સ્વયોગ નો હાથ પકડી લીધો અને એનાથી વધારે કરીબ આવી ગઈ. "પણ તું મને કેમ અહીં લાવ્યો છું!?!" વિના એ બેરુખીથી પૂછ્યું. ...Read More

2

ડરનો સાયો ગહેરો, આત્માનો પહેરો - 2

આત્માનો પહેરો - 2 કહાની અબ તક: વિના અને સ્વયોગ બંને સ્વયોગની પુરાણી હવેલીમાં જાય છે. સ્વયોગને એ હવેલી જવાની હોવા થી ત્યાં ફરવું હોય છે તો વિના ની સાથે જાય છે. વિના એને પોતાનો પ્રિન્સ કહે છે. સ્વાયોગ પણ એને પ્રિન્સેસ કહે છે. એટલામાં જ કોઈ પડછાઇ ત્યાં થી પસાર થઈ જાય છે. વિના બહુ જ ડરી જાય છે, પણ સ્વયોગ એને એનો ભ્રમ ગણાવે છે. ઘરે જ્યારે સ્વયોગ એને ડ્રોપ કરીને આવે છે ત્યારે એની મમ્મી નો કોલ પર ચિંતાતુર અવાજ એ સાંભળે છે. પોતે તો એને એમને ચિંતા ના કરવા કહ્યું પણ ખુદ પોતે બહુ જ ...Read More

3

ડરનો સાયો ગહેરો, આત્માનો પહેરો - 3 - (કલાઈમેક્સ - અંતિમ ભાગ)

કહાની અબ તક: સ્વયોગ વિનાં ને એની જુની હવેલીમાં લઇ જાય છે. બંને ત્યાં ખુદને પ્રિન્સ અને પ્રિન્સેસ કહીને વાતો કરે છે. પાછળથી એક પડછાઈ જાય છે તો સ્વગોગ એને વિના નો ભ્રમ ગણાવે છે. વિના બહુ જ ડરી જાય છે. એ બાદ સ્વગોગ પર કોલ આવે છે જે વિના માં કોઈ આત્મા આવી ગઈ છે. તાંત્રિક સાથે સ્વગોગ ત્યાં પહોંચે છે ત્યારે ખબર પડે છે કે ત્યાં બીજો કોઈ પ્રિન્સ સ્વગોગ કોઈ નોકરાણી ની છોકરીને લવ કરે છે, કિંગ એ છોકરી ને જીવતી સળગાવીને મારી નાંખે છે! પ્રિન્સ ને લાગે છે કે એને એ છોકરી ધોખો આપે છે ...Read More