જિંદગી દો પલકી...

(5)
  • 15.5k
  • 2
  • 7k

પ્રસ્તુત કથા આધુનિક જમાનાની જીવન શૈલી વિશે છે.હાલનો જમાનો મોબાઈલ, લેપટોપનો છે. લોકો બહાર નીકળવા કરતા મોબાઈલ, લેપટોપ જેવા ઉપકરણો પર વ્યસ્ત રહેવું વધારે પસંદ કરે છે. આવી જ સક્ષમની પણ આદત હોય છે. મોબાઈલની નાની સ્ક્રીન પર ફિલ્મ જોવી તેનો શોખ છે. તે આખો દિવસ કામ કરી મોડી રાત સુધી મોબાઈલમાં ફિલ્મ જોએ રાખે છે. તેની પત્ની પણ તેની આ આદતથી કંટાળી ગઈ હોય છે. ત્યાર બાદ કંઇક એવી ઘટના બને છે કે જેના કારણે તેનું આખું જીવન બદલાય જાય છે. તો ચાલો જાણીએ કે એવું તે શું થયું હતું કે સક્ષમ નું પૂરું જીવન બદલાઈ ગયું..... પ્રસ્તુત કથા સંપૂર્ણપણે કાલ્પનિક છે જેને વાસ્તવિક જીવન , વ્યક્તિ કે સ્થળ સાથે કોઈ સંબંધ નથી. લેખન કાર્યમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો તે બદલ ધ્યાન દોરી માફ કરજો.

Full Novel

1

જિંદગી દો પલકી... - Part-1

પ્રસ્તાવના પ્રસ્તુત કથા આધુનિક જમાનાની જીવન શૈલી વિશે છે.હાલનો જમાનો મોબાઈલ, લેપટોપનો છે. લોકો બહાર નીકળવા કરતા મોબાઈલ, લેપટોપ ઉપકરણો પર વ્યસ્ત રહેવું વધારે પસંદ કરે છે. આવી જ સક્ષમની પણ આદત હોય છે. મોબાઈલની નાની સ્ક્રીન પર ફિલ્મ જોવી તેનો શોખ છે. તે આખો દિવસ કામ કરી મોડી રાત સુધી મોબાઈલમાં ફિલ્મ જોએ રાખે છે. તેની પત્ની પણ તેની આ આદતથી કંટાળી ગઈ હોય છે. ત્યાર બાદ કંઇક એવી ઘટના બને છે કે જેના કારણે તેનું આખું જીવન બદલાય જાય છે. તો ચાલો જાણીએ કે એવું તે શું થયું હતું કે સક્ષમ નું પૂરું જીવન બદલાઈ ગયું..... પ્રસ્તુત ...Read More

2

જિંદગી દો પલકી... Part-2

અત્યાર સુધી.... સક્ષમની રોજની આદતને કારણે પ્રેક્ષા ઘણી અકળાતી હતી. બપોર પડતા સક્ષમ અને તેના પરિવારનું અપહરણ ચાર્મ નામના ખાતરનાક આતંકવાદીએ કર્યું હોય છે. તેની મુલાકાત સક્ષમ સાથે થાય છે. પોતાની સાચી ઓળખ જણાવ્યા બાદ તે સક્ષમના માથે બંદૂક તાંકે છે. હવે આગળ.... જિંદગી દો પલકી... Part - 2 ચાર્મની વાત સાંભળી સક્ષમને ખુબ જ આઘાત લાગ્યો સાથે સાથે તેને તેના પરિવારની ચિંતા થતી હતી. ચાર્મ તાકેલી બંદૂક જોઈ તે ગભરાઈ ગયો. કપટી મુસ્કાન સાથે ચાર્મે બંદૂકનું ટ્રિગર દબાવ્યું. કોઈપણ પ્રકારની હિલચાલના થતાં સક્ષમે આંખો ખોલી. " લાગે છે તારી નસીબ સારું છે. ચલ તને કઈ બતાડું. તારા માટે ...Read More

3

જિંદગી દો પલકી... Part -3

અત્યાર સુધી... પોતાના પરિવારને મૃત અવસ્થામાં જોઈ સક્ષમ ગભરાટ સાથે ભર ઊંઘમાંથી ઊઠી ગયો. ઘરના બધા સભ્યો બહાર હતા. પ્રેક્ષાની ચીઠ્ઠી મળતા સક્ષમ પણ તૈયાર થઈ હોટેલ પર પહોંચ્યો. તે હોટેલમાં એક અંધારા રૂમમાં પ્રવેશ્યો. હવે આગળ... જિંદગી દો પલકી... Part -3 સક્ષમની ગાડી બરાબર હોટેલની સામે આવીને અટકી. ગાડી પાર્ક કરી સક્ષમ ફટાફટ હોટેલમાં પ્રવેશ્યો. સક્ષમ પોતાના પરિવારને મળવા માટે હાંફડો ફાંફડો થતો હતો. થોડી મિનિટો પણ જાણે તેને કલાકો સમાન લાગતી હતી. ફાઇનલી તે એક રૂમમાં પ્રવેશ્યો. રૂમમાં ચારે તરફ અંધારું હતું. જેવો તે અંદર ગયો , થોડીક ...Read More

4

જિંદગી દો પલકી... Part -4

અત્યાર સુધી... પરિવારજનો અને બધા મિત્રોએ મળીને સક્ષમની બર્થડે પાર્ટી કરી. સક્ષમને પોતાની ભૂલ સમજાતાં તે પ્રેક્ષાની માફી છે. થોડા દિવસ પછી પ્રેક્ષા ઘરમાં ખુશ ખબર આપે છે. બધા ખુબ જ ખુશ હોય છે. બીજા દિવસે કોઈક કારણસર સક્ષમને ચક્કર આવે છે. હવે આગળ... જિંદગી દો પલકી... Part -4 આમને આમ દિવસો હસી ખુશીથી વિતી રહ્યા હતા. હા , સક્ષમને ચક્કર આવવાં, કોઈ વખત વોમિટ થવી, આંખે અંધારા આવી જવા તેવી ઘટનાઓ વારે વારે થતી હતી. પરિવારે તેને ઘણી વખત ડોક્ટરને બતાવવાની સલાહ આપી પણ હંમેશા તે ના પાડતો અને કોઈને કોઈ બહાનું ...Read More