પુરાણા પ્રેમીઓનું પુનઃ મિલન

(9)
  • 6.9k
  • 0
  • 3.1k

"મેઘાએ પ્રપોઝ કર્યું તો મને તારી યાદ આવી ગઈ!" નેહલ કોઈ અસહાય વ્યક્તિ જેવો લાગી રહ્યો હતો. આખરે એની પાસે શું વાતની કમી હતી? એના પપ્પા એની દરેક ઇચ્છા કહેવા પહેલા જ પૂરી કરી દેતા હતા. તો પણ એણે તો બસ લાઇફમાં ગીતા જ જોઈતી હતી. શું આટલું બધું હેપ્પી હોવા છતાં એક ચીજ માટે કોઈ ખરેખર આટલું દુઃખી થઈ શકે?! "જો, પ્લીઝ સમજ, બહુ ટાઈમ લાગ્યો છે મને તને ભૂલવામાં! તું પ્લીઝ ફરી મને રડાવવાના એ બનાવટી સંબંધને ફરી ના બાંધ!" ગીતાના આંસુઓ નીકળી પડ્યા. "જો મારા પ્યારને તું બનાવટી ના કહીશ.." નેહલની પણ આંખો કોરી ના જ રહી શકી! "બોલ, શું કહેવા મને બોલાવી છે.." ગીતા એ બીજી તરફ જોતા કહ્યું, જાણે કે જો હવે એણે વધારે એની તરફ જોઈ લીધું તો એણે ફરી એનાથી પ્યાર જ ના થઈ જવાનો હોય!

Full Novel

1

પુરાણા પ્રેમીઓનું પુનઃ મિલન - 1

મેઘાએ પ્રપોઝ કર્યું તો મને તારી યાદ આવી ગઈ! નેહલ કોઈ અસહાય વ્યક્તિ જેવો લાગી રહ્યો હતો. આખરે પાસે શું વાતની કમી હતી? એના પપ્પા એની દરેક ઇચ્છા કહેવા પહેલા જ પૂરી કરી દેતા હતા. તો પણ એણે તો બસ લાઇફમાં ગીતા જ જોઈતી હતી. શું આટલું બધું હેપ્પી હોવા છતાં એક ચીજ માટે કોઈ ખરેખર આટલું દુઃખી થઈ શકે?! જો, પ્લીઝ સમજ, બહુ ટાઈમ લાગ્યો છે મને તને ભૂલવામાં! તું પ્લીઝ ફરી મને રડાવવાના એ બનાવટી સંબંધને ફરી ના બાંધ! ગીતાના આંસુઓ નીકળી પડ્યા. જો મારા પ્યારને તું બનાવટી ના કહીશ.. નેહલની પણ આંખો કોરી ના જ રહી ...Read More

2

પુરાણા પ્રેમીઓનું પુનઃ મિલન - 2

એ પછી તો બંને બહુ જ ખુશ હતા, બંને બહુ સાથે રહ્યાં પણ એક દિવસ અચાનક - "નેહલ, તું જેવી સાથે સારો નહી લાગે!" ગીતા એના દરેક કામમાં સાથે રહેતા નેહલ ને કહેવા લાગી હતી!નેહલ એનામાં આવેલા આ ચેન્જથી બહુ જ દુઃખી હતો. ક્યારેક જો એ હોટેલ નું બિલ પે કરે તો એ કહેતી કે, "હું બહુ ખરચા કરાવુ છું ને!"થોડા દિવસ આમ જ ચાલ્યું અને છેવટે એણે એક દિવસ કહી જ દીધું કે આપને આવી રીતે ક્યારેય ખુશ નહી રહી શકીએ ત્યારે ખરેખર નેહલ ને તો પોતાના ગરીબ ના હોવા પર જ અફસોસ થવા લાગ્યો!ખરેખર તો નેહલ એ ...Read More