દૈત્યાધિપતિ II

(23)
  • 55.3k
  • 11
  • 23.1k

લાગે છે પાછા ત્યાં ને ત્યાં આવી ગયા. ફરીને પાછા ઘરે આવ્યા. સુધા તો સાચ્ચે ઘરે જ આવી છે. આધિપત્ય માં. શું થયું? સુધા કોની સાથે ગઈ? અરે.. એ વખત તો વીતી ગયો. 6 મહિના થઈ ગયા. હવે એ બધુ યાદ કરવાનો કોઈ મતલબ નથી. અને હા, હોય તો પણ હાલ તો નથી જ. સુધા મરી ગઈ? ના. સુધાનું શરીર હજુ સળગે છે. સુધાનું શરીર સળગે છે. સુધા મરી રહી છે. દૈત્ય. દૈત્ય તો તમને ખબર છે અમેય હતો. પાછા ત્યાં જ આવી ગયા. સુધા કોની સાથે ભાગી હતી? લગ્ન કોના, અને લગ્નમાં થઇ ભાગ્યું કોણ... અરે હા, કહવાનું રહી ગયું હો, થેઓએ મરી ગયો. એને સુસાઇડ કર્યું. હા, હવે એક માત્ર પ્રેમિકાના વિલાપ ને સહન કરવાની શક્તિ તો તેનામાં હતી નહીં, સાથે જ તેની પ્રેમિકા લગ્ન છોડી કોઈ બીજી છોકરી માટે (અર્થનો અનર્થ કરશો માં!) ભાગી ગઈ. ગોવાના બીચ પર ગયો, અને ડૂબકી મારી. શ્વાસ ન લીધો. બંધાઈ ગયો. પાણીમાં તેનું શરીર તરીને પાછું આવ્યું.

Full Novel

1

દૈત્યાધિપતિ II - ૧

લાગે છે પાછા ત્યાં ને ત્યાં આવી ગયા. ફરીને પાછા ઘરે આવ્યા. સુધા તો સાચ્ચે ઘરે જ આવી આધિપત્ય માં. શું થયું? સુધા કોની સાથે ગઈ? અરે.. એ વખત તો વીતી ગયો. 6 મહિના થઈ ગયા. હવે એ બધુ યાદ કરવાનો કોઈ મતલબ નથી. અને હા, હોય તો પણ હાલ તો નથી જ. સુધા મરી ગઈ? ના. સુધાનું શરીર હજુ સળગે છે. સુધાનું શરીર સળગે છે. સુધા મરી રહી છે. દૈત્ય. દૈત્ય તો તમને ખબર છે અમેય હતો. પાછા ત્યાં જ આવી ગયા. સુધા કોની સાથે ભાગી હતી? લગ્ન કોના, અને લગ્નમાં થઇ ભાગ્યું કોણ... અરે હા, કહવાનું રહી ...Read More

2

દૈત્યાધિપતિ II - ૨

મૃત આર્ટિસ્ટ થેઓએની આર્ટ “સેલિબ્રેટ” કરવા ઘણા કલાકારો ભેગા થવાના હતા. ફ્લાઇટ પર સુધા પહેલા તેનું સિતાર ગયું. કતાર તેને પાછળથી જોઈ. અહીં કોઈને સત્ય ખબર ન હતી. સુધાએ તેના વાળ નાના કરવી દીધા હતા, અને તેનો રંગ તો ભૂરો હતો જ. ફ્લાઇટ સવારે પહોચી ગ્રનાડા, સ્પેનની રાજધાની. સુધા જે હોટેલમાં રોકાઈ હતી, તે જ હોટેલમાં ઉઝબેકિસ્તાનનો રાજ્ય સમ્માનિત કલાકર પણ રોકાયો હતો. અબ્દુલઅઝીઝ. તેની સામે વાળો રૂમ એનો હતો. જ્યારે સુધા હોટેલ પોહંચી ત્યારે તે બહુ થકી ગઈ હતી. એકદમ થાકેલી - થાકેલી લગતી, અને જ્યારે તે રૂમમાં ગઈ ત્યાં તો ઊંઘી જ ગઈ. આડા પડતા દિવસ જતો ...Read More

3

દૈત્યધિપતિ II - 3

‘સુધા.’ સુધા અમેયની સામે જુએ છે. ‘અમેય.’ અમેય સુધાને સમ્મુખ થાય છે. અમેય સુધાને જોતોજ રહી જાય છે. સુધા પાસે આવે છે. પેલી પાણીની સુગંધ. ‘શું?’ ‘સિટબેલ્ટ.’ અમેય સુધાને જોતાં - જોતાં સીટ બેલ્ટ બાંધે છે. ત્યાંથી અવાજ આવે છે. ‘All the passengers on board.. this is your pilot speaking.. umm.. we are on our eta to reach the.. destination Ahmedabad airport.. I hope you ride safely.. thank you for choosing _____’ પણ સુધાનું ધ્યાન નથી. સુધા અમેયને સીટબેલ્ટ બાંધતા જુએ છે. અને અમેય સુધાની આંખોમાં જુએ છે. ‘કેમ છે બધા આધિપત્યમાં?’ ‘મે મૃગધા સાથે વાત નથી કરી. તે ...Read More

4

દૈત્યાધિપતિ II - ૪

અમૃતા પણ આધિપત્યમાં આવી હતી. પણ આધિપત્યમાં તે તો કોઈક બીજા કારણોસર પોહંચી હતી. આધિપત્યમાં અમૃતાને થોડીક જામી ખરીદવી અને એક નાનું ઘર બનાવવું હતું. એક નાનું ઘર, દરિયા કાંઠે. વેકેશન વખતે, કે વિકેન્ડ પર પાછું આવાય, તે માટે. કે પછી કોઈ.. મર્ડર. ના. અમૃતાતો ખાલી એક ઘર માટે- મર્ડર. ઓહ લોર્ડ. આ શબ્દે તો અમૃતાના મગજમાં એક જગ્યા બનાવી લીધી હતી. છેલ્લા કેટલાય મહિનાઓથી અમૃતા સાથે આ થઈ રહ્યું હતું. તેને કોઈ પ્રેમ પત્ર લખી રહ્યું હતું. હા! સાચું વાંચ્યું! એક પ્રેમ પત્ર. દર મહિનાની છઠ્ઠી તારીખ એ એક પ્રેમ પત્ર તેની આજુ બાજુ ક્યાંકથી નીકળતો. તે દર ...Read More

5

દૈત્યાધિપતિ II - ૫

સુધા સહ પરિવાર જ્યારે આધિપત્યમાં પહોચી ત્યારે રુડી સવાર સરોવરથી ઊંચકાતા ધીમા પવન સાથે પ્રસરી રહી હતી. તેઓ ગાડીની આવ્યા, ત્યારે રસ્તા પર કોઈ જ ન હતું. આ સુમ - સામ રસ્તો જોઈ સુધાને વિચાર આવ્યો, કે સ્મિતાએ જે લગ્ન માટે બંગલો અહી ખરીદ્યો હતો, તેની માલિકી કોની પાસે હશે? અને શું અત્યારે એ બંગલો ખોલે તો.. -ખબર નહીં ક્યાંથી સુધાને તે બંગલો યાદ આવી ગયો. ક્યારેક, ક્યારેક સુધાને લાગતું હતું કે આ અણસાર સાચા નથી, અને ક્યારેક એવું થતું કે કોઈ કારણ તો છે જ. સુધા પહેલા આવું કઈ વિચારતી ન હતી. તે પહેલા કોઈ દિવસ એમ ન ...Read More

6

દૈત્યાધિપતિ II - ૬

‘હું મજાક કરું છું. તમે કોણ છો? અહી પહેલી વાર જોયા.’ ‘હું સુધા. આ મંંદિરના પંડિતની દીકરી. મે પણ નથી જોયા. તમે?’ ‘હું.. તો અહી મારા ભાઈના ઘરે રહેવા આવી છું- હું.. મારે મોડુ થાય છે, હું નિકળૂ.’ કહી તે સ્ત્રી તો જતી જ રહી. સુધા તેને જોતી રહી, પછી તેને તેના ઘર તરફ પ્રયાણ કર્યું. તેની બા અમેય અને મૃગધા સાથે બેસી હતી, તેઓના હાથમાં ચાના ગરમ પ્યાલા હતા. ‘તમે તો મને મૂકીને જ આવતા રહ્યા.’ ‘અમને લાગ્યું કે તું અવિરાજ સાથે જ આવીશ.’ અમેય એ જવાબ આપ્યો. પણ તે તો સુધા સાથે જ ચાલતો હતો. તો પછી ...Read More

7

દૈત્યાધિપતિ II - ૭

‘કેમ આવી અહી! કેમ! મે તારું શું બગાડ્યુ હતું!’ કહી તે માણસે એવું તે શું કર્યુ ... કે સુધાને વગર સુધા તો જાણે હવામાં જ ઊડી ગઈ! સીધી પડી સોફા આગળ. ‘શું ધાર્યું છે તે સુધા!’ ‘કોણ છે તું?’ સુધાએ ગભરાયેલા સ્વરમાં પૂછ્યું. ‘હું કોણ છું! હું! આ આટલી મોટી તું કોના નીર પીધા પછી થઈ છે! મારા પાણીએ તો તું અહી છે. ૭૦ ટકા જે તારા શરીરમાં પાણી છે.. તેમાનો અધિક ભાગ મારો છે!’ ‘પણ કોણ છે તું!’ ‘હું .. આધિપત્ય છું. આધિપત્ય.’ આધિપત્ય? આધિપત્ય એટલે આા ગામ- ‘ના. હું ગામ નહીં. પણ સામે જે સરોવર છે.. એજ ...Read More

8

દૈત્યાધિપતિ II - ૮

‘આસરે ૩૦૦૦ વર્ષો પહેલા મારા કાંઠે એક નાનું શહેર વસવાટ કરવા આવ્યું હતું. આ શહેરના રાજા સૂયાનને મારા કાંઠો અને સમૃધ્ધ લાગતો હતો. અહીં સુર્યની તપસ્યા કર્યા બાદ તેને એક પુત્રી મળી. શિપકારોએ મારા પથ્થરમાંથી એક નાની બાળકી બનાવી હતી, જેમાં જીવ પરોવવામાં આવ્યો. તે અતિ પ્રસન્ન હતો. સૂયાનની પુત્રીનું નામ સવિત્રદા રાખવામાં આવ્યું. તે અગ્નિ જેટલી સક્ષમ, સુર્ય જેટલી તેજસ્વી, અને શીલા જેટલી સ્થિર હતી. સ્નાન કરવા મારા નીર તેને ચઢતા હતા. મારા કાંઠે તેના તેજનો પ્રભાવ દિવસે, ને દિવસે વધતો ગયો. એક દિવસ, સવિત્રદાને એક સિહણ મારીને ખાઈ ગઈ. સૂયાન પોતાની પુત્રીને બધે શોધતો રહ્યો. તેને શહેરના ...Read More

9

દૈત્યાધિપતિ II - ૯

સુધાને આધિપત્યએ હિંસાયો અને ધિવરોનો યુધ્ધ યાદ અપાવ્યો. દૈત્યધિપતિની શરૂઆતમાં તેઓની કથા હતી. હું તમે તે કથાનો સાર કહું આધિપત્યમાંથી, જૂના જમાનામાં એક નદી પસાર થતી હતી, ગિરક્ષા નદી. ગિરક્ષા નદી સૂકાવી રહી હતી, આધિપત્યનું સરોવર સુકાઈ ગયુ હતુ, અને આધિપત્ય રાજ્યમાં મહામારી ફેલાઈ હતી. હિંસાયોને આધિપત્ય પર કબજો જમાવો હતો, તેથી તેઓ બાજુના રાજ્ય, વિરાજિયા સાથે મળી રાત્રે હુમલો કરવાના હતા. વિરાજિયા, ધિવરપ્રસ્થ, અને હિંસયા રાજ્યોએક જગ્યાએ મળતા હતા, ગિરક્ષા નદીના કાંઠે. જો આધિપત્ય પર પાળ બાંધી ગિરક્ષાનું પાણી આધિપત્ય તરફ લઈ જવામાં આવે તો, બીજા રાજ્યોને પાણી પણ નહીં મળે, અને ત્યાંનાં સૈનિકો તે નહેર થી થઈ ...Read More

10

દૈત્યધિપતિ II - ૧૦

‘પણ હું અમેયને પ્રેમ કરું છું.’ આધિપત્યના નીર ઉછળ્યાં. ‘શું? તો શું? તારો અમેય એક રાક્ષસ છે! રાક્ષસ! દૈત્ય તો તેને મારવો પળે!’ ‘જેથી તું તારી દૈત્યાને મેળવી શકે? આધિપત્ય તારી દૈત્યા તારી સાથે સંગાથ સાધી શકે એટલે તું હવે મારા અમેયને મારા જ હાથે..’ ‘સુધા..’ પણ સુધા તેનું સાંભળવા રોકાઈ ન હતી, તે ગાડી લઈને નીકળી પળી હતી.. અમેયંે તે પ્રેમ કરતી હતી. આ ગામમાં ભૂતો હતા. આત્માઓ હતી. બધી વાત પર ભરોસો હતો. વડના જંગલના રસ્તે તે આગળ વધી. અંધારું ઘોર હતું. સુધા એ રેયર વ્યૂ મિરરમાં જોયું.. આ શું? તેની પાછળ આધિપત્યના નીર આવી રહ્યા હતા. ...Read More

11

દૈત્યાધિપતિ II - ૧૧

સુધા હવે શું કરશે? તેને એક સપનું આવ્યું.. સપનામાં તે ભાગી રહી હતી. તેની પાછળ એક રાક્ષસ હતો. આધિપત્યના અજગર ન હતા રેહતા. પણ આ તો કોઈ ઘણો મોટો અજગર હતો. તેણી પૂછડી જ ફક્ત કોઈ બિલ્ડિંગ જેટલી મોટી હતી. અજગર તેના તરફ આવી રહ્યો હતો. સુધાના હાથમાં જે બેડું હતું, તે તૂટી ગયું. અને સુધા પણ નીચે પળી. તે અજગરની પુંછડી તેની પર.. સુધા તો ઝબકીને જાગી. સવારે બધા વેહલા ઉઠયા, અને ન્હાય લીધું, વહેલા શિરામણ પતાવ્યું. આજે ઘણા લોકો મંદિરમાં આરતી માટે આવ્યા હતા. પેલી સ્ત્રી પણ આવી હતી. તેને જોઈ સુધાને સવાલો પૂછવાની ઈચ્છા થતી હતી, ...Read More

12

દૈત્યાધિપતિ II - ૧૨

બારણું ખોલી અમૃતા અંદર દાખલ થઈ. અહીં, આ ઘરમાં ઘણું અંધારું હતું. કોઈ લાઇટ પણ ચાલતી ન હોય તેમ અમૃતા ઘરની હાલત જોઈ આશ્ચર્ય પામી હતી. તે ઘર કોઈ અમીર વ્યક્તિનું વિકેન્ડ હોમ હોય તેવું લાગતું હતું. અહી બધુ વિખરેલું પળ્યું હતું. ઘણા બધા ફોટા હતા. પણ અમૃતાનું ધ્યાન તે ફોટામાં જાય તે પહેલા તેની નજર જમીન પર પડેલી પેલી ડાયરી પર પોહંચી. ડાયરીના બધા પેજ ફાટેલા હતા, પણ એક પેજ બાકી હતો. તે પેજ અને અમૃતાના હાથમાં જે પત્રો હતા, તેના કાગળ સરખા જ હતા. આ કાગળ જોઈ અમૃતા વિચાર કરવા લાગી. શું તેનો આ સો-કૉલ્ડ પ્રેમી અહી ...Read More

13

દૈત્યાધિપતિ II - ૧૩

લોપા બધાને અજીબ રીતે જોઈ રહી હતી. અહી કે ત્યાં, તે સૌને જોતી હતી, પણ કશું બોલે નહીં. જ્યારે આંખો ખૂલી, ત્યારે તે ગભરાઈ ગઈ, અને ચીસ પાડવા લાગી હતી. પછી તેની નજર એક ખૂણામાં ઊભી પેલી સ્ત્રી પર પડી હતી. તે સ્ત્રીને જોઈ જ લોપા શાંત થઈ ગઈ, બધાએ તેને બેસાડી અને તે પછી સૌ પોતાના ઘર તરફ વળ્યા. વરસાદ શાંત થઈ ચૂક્યો હતો. ઘણા લોકો આવીને લોપાને તેના વિશે પૂછી ગયા હતા. તે ઘરડી ડોશીએ સાચ્ચું કહ્યું હતું, સીતાની પુત્રી લોપા અહી આવી હતી. ‘મે આ ઘર એક લગ્ન માટે ભાળે આપ્યું હતું. તે ઘર મારા ...Read More

14

દૈત્યધિપતિ II - ૧૪

‘મારા માસી મને 10માં ધોરણમાં ન્યુ યોર્ક લઈ ગયા હતા. હું ત્યાં જ રેહતી હતી. પછી મે મારા મેજર્સ ફિલોસોફીમાં પણ મમ્મીની તબિયત લથડી, એટલે મારે પાછું આવવું પડ્યું. જોબ તો છે, પણ તે છોડી દીધી. હવે કદાચ પાછી અમેરિકા જવુંજ નહીં. માસી તો ચાર વર્ષ પહેલા મારી ગયા.’ ‘ઓહ. શું થયું હતું, સીતા આંટીને?’ ‘એમને મગજમાં લોહીની ગાંઠ થઈ ગઈ હતી. પણ બહુ મોળી જાણ થઈ. બાથરૂમમાં પળી ગયા. કોમામાં હતી, અને 20મે દિવસે તો…’ ‘આ બધુ ક્યારે થયું?’ ‘હમણાં બે અઠવાડિયા પહેલા.’ ‘પણ હવે તું અહી એકલા ક્યાં રોકાઈશ બેટા?’ સુધાના મમ્મી બોલ્યા. ‘ના. મને ફાવશે.’ ‘પણ ...Read More

15

દૈત્યાધિપતિ II - ૧૫

અને લોપાની આંખો ખૂલી, તે લીલા રંગની હતી. હવે તે છત સામે જોવા લાગી. દૈત્યાને ભલે બધા વિશે બધી ખબર હોય – પણ માયાવી દૈત્ય વિશે કાઈજ ખબર પળે જ નહીં. અમેય ને જાણ ન હતી, કે લોપા ખુદ જ દૈત્ય હતી. તે રસોડા તરફ ધીમે પગે આગળ વધી, અને ત્યાંથી એક ચપ્પુ લઈ આવી. આની ધાર ઘણી સારી હતી. તે ધીમે પગે ઘરની બહાર આવી. અને જોવા લાગી. ગાડી પછી ફરી ન હતી, અને વડનાં જંગલમાં કઈક ચાલી રહ્યું હતું. એટલે અમેય હવે સુધાને સાંઝવી રહ્યો હશે. શું વાત કરી રહ્યા હતા, તે તો લોપાને જાણવાની કોઈ જરૂર ...Read More

16

દૈત્યધિપતિ II - ૧૬ - છેલ્લો અધ્યાય

બળતી ચિતા પર પણ સુધાને યાદ હતું. તેને કઈ રીતે તે છરી પોતાના હાથમાં પકડી હતી. આધિપત્યનું સરોવર હતું. અમેય સાથે ડૂબી રહી હતી. તેઓ તરત જ બહાર આવી ગયા. અમેયએ તેનો હાથ પકડી રાખ્યો હતો. ત્યાં જ આધિપત્ય પણ તેની સામે આવ્યો. ‘સુધા! અમેયને મારી નાંખ!’ પાણીમાં વમણ ઉઠી રહ્યા હતા. તે પાણી પર લોપા ઊભી હતી, અને રડી રહી હતી. આધિપત્યએ કહ્યું, ‘સુધા! જો તું અમેયને નહીં મારે તો અમે ક્યારેય મુક્ત નહીં થઈએ. અમારી વાત માન..’ આધિપત્યની સામે સુધા જોઈ રહી. પછી તેને મહસૂસ થયું. ધીમેથી પાછળ અવાજ આવી રહ્યો હતો.. ‘આ વરસાદ પ્રલયની નિશાની છે.. ...Read More