મહેલ-2 Key of the hounted threasure

(40)
  • 71
  • 1
  • 5.9k

" નાથુ ચા મંગાવ." ઘેલાણી એ પોલીસ સ્ટેશનમાં પ્રવેશતાં જ નાથુ ને કહ્યું અને પછી પોતાની કેબીનમાં જતાં રહ્યાં. " સર મને ખબર જ હતી કે તમે આવશો એટલે પહેલાથી જ ચા માટે કહી દીધું છે ચા વાળો હમણાં આવતો જ હશે." ઘેલાણી ની વાત સાંભળી પોતાના ટેબલ પરથી ઊભાં થઈ ઘેલાણી ની પાછળ પાછળ તેમની કેબિનમાં પ્રવેશતાં નાથુ એ જવાબ આપતાં કહ્યું. " અરે નાથુ પેલી છોકરીની પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ આવ્યો એની ફાઈલ લાવતો." ઘેલાણી એ તેમની ખુરશી પર સ્થાન ગ્રહણ કરતાં નાથુ ને કહ્યું. ઘેલાણી ની વાત સાંભળી નાથુ એ બહાર જઈ તેનાં ટેબલ પર પડેલી ફાઈલ લાવી ઘેલાણી ને આપી એટલામાં ચાવાળો ચા લઈને આવે છે. " મને હતું જ કે આ બાળકની હત્યા કોઈ ભુતે નથી કરી, આમાં કોઈ જીવતાં ભુત નો હાથ છે." ઘેલાણી એ ફાઇલ ચેક કરતાં નાથુ ને કહ્યું ઘેલાણી ની વાત નાથુ ને ન સમજાતાં માથું ખંજવાળવા લાગે છે. " સર તમે શું કહેવા માંગો છો મને નથી સમજાતું? કંઈક સમજણ પડે એવું બોલો." અંતે પોતાનાં દિમાગને કસરત નાં કરાવતાં નાથુ એ ઘેલાણી ને પૂછી જ લીધું.

New Episodes : : Every Saturday

1

મહેલ - 2 - Key of the hounted threasure (Part-1)

મહેલ-2 Key of the hounted threasure (Part-1) કલ્પેશ પ્રજાપતિ " નાથુ ચા મંગાવ." ઘેલાણી એ પોલીસ સ્ટેશનમાં પ્રવેશતાં જ નાથુ ને કહ્યું અને પછી પોતાની કેબીનમાં જતાં રહ્યાં. " સર મને ખબર જ હતી કે તમે આવશો એટલે પહેલાથી જ ચા માટે કહી દીધું છે ચા વાળો હમણાં આવતો જ હશે." ઘેલાણી ની વાત સાંભળી પોતાના ટેબલ પરથી ઊભાં થઈ ઘેલાણી ની પાછળ પાછળ તેમની કેબિનમાં પ્રવેશતાં નાથુ એ જવાબ આપતાં કહ્યું. " અરે નાથુ પેલી છોકરીની પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ આવ્યો ...Read More

2

મહેલ - 2 - Key of the hounted threasure (Part-2)

મહેલ-2 Key of the hounted threasure(Part-2) કલ્પેશ પ્રજાપતિ " સર અહીંથી આપણને શું જાણવાા મળશે?" મહેલની નજીક જઈ ગાડી ઉભી રાખી નીચે ઉતરતાં નાથુ એ ઘેલાણી નેે પૂછ્યુંં. નાથુ હજુ પણ મહેલ માં જતા ડરી રહ્યો હતો. એમ પણ નાથુ નેે નાનપણ થી જ ભૂત-પ્રેતથી ડર લાગતો હોય છે. " નાથુ તારે અંદર ના આવવું હોય તો કંઈ વાંધો નહીં પણ મહેરબાની કરીને મારું માથું ના ખાઈશ તને મેં પેલી બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોઈને કહ્યું હતું કે આ કામ કોઈ ભુત ...Read More

3

મહેલ - 2 - Key of the hounted threasure (Part-3)

મહેલ-2 Key of the hounted threasure (Part-3) કલ્પેશ પ્રજાપતિ " નાથુ સૌપ્રથમ ભીખાભાઈ ને બોલાવી ને આ વાત જણાવ તેે બાળકીની કોઈએ હત્યા કરી છે અને ગામમાં કોઈપણ વ્યક્તિએ મહેલથી ડરવાની જરૂર નથી આ કામ કોઈ માનવીનું છે ભૂતનું નહીં." ઘેલાણીએ મહેલથી પોલીસ સ્ટેશન તરફ જતાં નાથુને કહ્યું. " ઠીક છે સાહેબ હું ચોકી એ પહોંચીને તેમને ફોન કરીને બોલાવી લઉં." નાથુ એ ઘેલાણીને જવાબ આપતાં કહ્યું. પછી ગાડી સીધી પોલીસ સ્ટેશને જઈને ઉભી રાખે છે અને સીધો જ ભીખાભાઈ ને કોલ કરીને બોલાવે છે. થોડી જ વારમાં ભીખાભાઈ પોલીસ સ્ટેશને આવી જાય છે, ઘેલાણી તેમને બધી જ વાત ...Read More

4

મહેલ - 2 - Key of the hounted threasure (Part-4)

મહેલ-2 Key of the hounted threasure (Part-4) કલ્પેશ પ્રજાપતિ " નકશા નો બીજો ભાગ મળી ગયો, પણ એક તકલીફ તે વ્યક્તિએ સરજી નેે ફોન કરી માહિતી આપતાં કહ્યું. " શું તકલીફ છે બોલ? હું તને બધી જ મદદ કરીશ." સરજી એ તે વ્યક્તિને કહ્યું. " કંઈ ખાસ નહિં પણ કે નકશો લન્ડન માં છે રિયા પાસે આપણે એક મહિના ની રાહ જોવી પડશે તે એક મહિના પછી જેતપુર પાછી આવવાની છે ત્યારે તે નકશો આપણે તેની પાસેથી લઈ લઈશું." તે વ્યક્તિ એ સરજી ને પુરી વાત સમજાવતાં કહ્યું. " ફક્ત નકશો જ નહીં પણ આપણ ને રિયા અને તેના ...Read More

5

મહેલ - 2 - Key of the hounted threasure (Part-5)

મહેલ-2 Key of the hounted threasure (Part-5) કલ્પેશ પ્રજાપતિ " શુભમ તું આટલો બધો ચિંતિત કેમ છે?" પ્રિયાએ તેનાં ઘરે આવતાં તેનાં ચિંતિત ચહેરા તરફ જોઈ પૂછ્યું. " કંઈ નહિં પ્રિયા બસ એમ જ." શુભમે પ્રિયાને સરખો જવાબ આપ્યો ન આપ્યો પોતાનાં રૂમમાં જતો રહ્યો પ્રિયા પણ તેની પાછળ પાછળ તેનાા રૂમમાં જાય છે. " શુભમ સાચું બોલ શું થયું? તારો ચહેરો બતાવે છે કે તું કોઈ તકલીફ માં છે હું તારી બહેન છું તું મને કહીં શકે છે કે તને શું તકલીફ છે." પ્રિયાએ શુભમ ની પાસે જઈ બેસી શુભમ નાં ખભા પર હાથ મુકતાં કહ્યું. " પ્રિયા ...Read More

6

મહેલ - 2 - Key of the hounted threasure (Part-6)

મહેલ-2 Key of the hounted threasure (Part-6) કલ્પેશ પ્રજાપતિ " તમારે એક ડેસ્ક માં બે જણાએ રહેવાનું છે." કેપ્ટને સૂચના આપતાં કહ્યું. " અમારે કપડાં અને બીજો જરૂરી સામાન જોઈશે." કેપ્ટન ત્યાંથી નીકળી રહ્યો હતો ત્યાં એને રોકતાં રિયા બોલી. " તમારાં બધાંના કપડા ની અને બીજા જરૂરી સામાન ની વ્યવસ્થા થઈ ગઈ છે તે તમને તમારાં ડેસ્ક માં મળી જશે." રિયા ની વાત સાંભળી કેપ્ટને બધાંને કહ્યું. કેપ્ટન ત્યાંથી નીકળી પોતાની જગ્યા પર જઈને યાટ ચાલું કરી નકશા મુજબનાં લોકેશન તરફ આગળ વધે છે. પછી બધાં ૨-૨ ની ટુકડી પાડી પોત પોતાનાં ડેસ્ક માં જાય છે. ડેસ્ક ની ...Read More