જિંદગી ની શાળા

(6)
  • 7.4k
  • 0
  • 2.9k

દોસ્તો શાળા તો ઘણી પ્રકારની હોય છે. શાળા એટલે જ્યાં આપણને શિક્ષા મળે વિદ્યા મળે તે સ્થાનને શાળા કહેવાય છે. શાળા તો ભણવા માટે હોય છે જેમાં આર્મી ની શાળા , મંદબુદ્ધિ બાળકો ની શાળા, વગેરે શાળા હોય છે કે આપણને વિદ્યા મળે પણ હું એ બધી શાળા વિશે વાત નથી કરતો પણ જિંદગીની શાળા વિશે વાત કરવાનો છ આપણે શાળામાં ભણી એટલે આપણી પરીક્ષા પણ લેવાય છે એ વાત ખરી!! એની જેમ જ દોસ્તો આ જિંદગીમાં પણ આપણી પરીક્ષા અખિલ બ્રહ્માંડ નો માલિક લે છે. શાળામાં લેવાતી પરીક્ષા તો લખીને પાસ થવાય છે પણ જ્યારે જિંદગીની કોઈ પરીક્ષા લેવાય ને તો દોસ્ત એમાં કંઈ લખીને નહીં પણ કંઈ ગુમાવીને, કંઈક મેળવી ને, ક્યારેક રડી ને, તો ક્યારેક હસી ને પાસ કરવી પડે છે. ચાલો શરુ કરીએ.જિંદગીની આ શાળામાં ઘણાં પાઠ છે .દોસ્તો જિંદગી ઘણાં પાઠ ભણાવે છે આ નાની અને મસ્ત જિંદગી .જેમ કે જવાબદારી નો પાઠ, સંબંધ નિભાવવાનો પાઠ, તો પછી આવાજ નાના-નાના પાઠથી શરૂઆત કરીએ. જન્મની સાથે જ આપણને ઘણા બધા સંબંધ મળી જાય છે. બસ જેમ-જેમ ઉંમર વધતી જાય તેમ તેમ સંબંધ સાચવતા થઈ જઈએ છીએ.

New Episodes : : Every Wednesday & Saturday

1

જિંદગી ની શાળા class-1

દોસ્તો શાળા તો ઘણી પ્રકારની હોય છે. શાળા એટલે જ્યાં આપણને શિક્ષા મળે વિદ્યા મળે તે સ્થાનને કહેવાય છે. શાળા તો ભણવા માટે હોય છે જેમાં આર્મી ની શાળા , મંદબુદ્ધિ બાળકો ની શાળા, વગેરે શાળા હોય છે કે આપણને વિદ્યા મળે પણ હું એ બધી શાળા વિશે વાત નથી કરતો પણ જિંદગીની શાળા વિશે વાત કરવાનો છ આપણે શાળામાં ભણી એટલે આપણી પરીક્ષા પણ લેવાય છે એ વાત ખરી!! એની જેમ જ દોસ્તો આ જિંદગીમાં પણ આપણી પરીક્ષા અખિલ બ્રહ્માંડ નો માલિક લે છે. ...Read More

2

જિંદગી ની શાળા class-2

માંડ માંડ આખું વર્ષ ભણવાની મજા આવી હોય ત્યાં પરીક્ષા આવી જાય. પરીક્ષા શબ્દ સાંભળતા જ એ પેપરની યાદ માંડે છે અને ઘરેથી પણ પરીક્ષા આવે તે પહેલા સૂચનો આપવામાં આવવા લાગે છે. "હવે રમવાનું ઓછું કરી દે પરીક્ષા માંથે છે ઘડીક ચોપડી લઈને બેસ તો તારી માટે સારું રહેશે." આવા શબ્દો તમે સાંભળ્યા જ હશે નેે?? પણ હજુ માંડ પાંચ-સાત વર્ષના થઈ ત્યાંથી પરીક્ષા આપવાનું શરૂ થઈ જાય છે. પછી થી પરીક્ષા ચાલ્યા જ કરે છે. જ્યારે છેલ્લેેે સ્મશાનમાં હોવી ત્યારે બધી પરીક્ષાનું પરિણામ યાદ આવે છે પછી ભલે આ કાગળ ઉપર લખેલી હોય કે ...Read More