ઓફિસર શેલ્ડન

(237)
  • 71k
  • 15
  • 36.9k

ઓફિસર શેલ્ડન જેકોબ મિલનેર્ટનની સડક ઉપર પોલીસ વેન હંકારી રહ્યા હતા.આજે વાતાવરણ ખૂબ મજાનું હતું હમણાં જ સાધારણ વરસાદના છાંટા પણ આવ્યા હતા. વાતાવરણમાં ઠંડક હતી સાથે જ સાધારણ ધુમ્મસ પણ જણાઈ રહ્યું હતું.ઓફિસર શેલ્ડન વાયરલેસ પર કોઈ સંદેશો આવે તેની રાહ જોઈ રહ્યા હતા. આ તેમની રોજિંદી પ્રક્રિયા હતી જેમાં તેઓ રોજ એકાદ વખત શહેરનું રાઉન્ડ લઈ આવતા. મિલનેર્ટન શહેર એ કેપ ટાઉનની ઉત્તરમાં લગભગ મુખ્ય સીટીથી 11 કિલોમીટરના અંતર પર આવેલું હતું. ખુબ જ સુંદર આ સબ-અર્બ એ કેપ ટાઉનના વિવિધ સબ અર્બમાનું એક હતું. ઓફિસર શેલ્ડન મિલનેર્ટન શહેરના મુખ્ય પોલીસ મથકમાં સિનિયર ઇન્સ્પેક્ટર હતા. ઓફિસર શેલ્ડન લગભગ છેલ્લા 15 વર્ષથી કેપટાઉનમાં કાર્યરત હતા.એક બાહોશ અને ચપળ પોલીસ ઓફિસર તરીકેની તેમની છાપ હતી.

New Episodes : : Every Tuesday & Saturday

1

ઓફિસર શેલ્ડન - 1

ઓફિસર શેલ્ડન જેકોબ એમની સામે આવનાર એક રહસ્યમયી કેસને ઉકેલવા અથાગ પરિશ્રમ કરે છે ..સત્યની કળીઓ ધીમે ધીમે ખુલતી છે અને એ કેસને વધુને વધુ પેચીદો બનાવતા જાય છે .. અંતિમ સત્ય સુધી ઓફીસર શેલ્ડન કેવી રીતે પહોંચે છે એ આપણે જોઈ .. ...Read More

2

ઓફિસર શેલ્ડન - 2

માર્ટીન ફોન મૂકે છે..માર્ટીન : સર લિંક રોડ સ્ટ્રીટ, હાઉસ નંબર 12 માંથી ફોન આવ્યો હતો. પોલ નામના વ્યક્તિએ કદાચ ઘરનો નોકર હતો તેને ફોન કર્યો હતો. એના મુજબ એનો માલિક ડાર્વિન સ્ટોક્સ મૃત્યુ પામ્યો છે.જે બેડરૂમમા એ રહેતો હતો ત્યાં આગ લાગી હતી અને બધું બળીને ખાખ થઇ ગયું હતુ.અગ્નિશામક કેન્દ્રને ફોન કર્યો હતો તેઓ અત્યારે આગ શાંત કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા. પરંતુ કારણકે કોઇકનું અકસ્માતે મૃત્યુ થયું હોવાથી તેમણે પોલીસને જાણ કરવાનું જણાવ્યુ.શેલ્ડન : ચાલો આપણે તપાસ કરીએ કે શું ઘટના થઈ છે.ત્રણેય ઓફિસર પોલીસવાનમાં લિંક રોડ સ્ટ્રીટ પર જવા નીકળ્યા. તેઓ ઝડપથી ત્યાં પહોંચે છે.ઘણા ...Read More

3

ઓફિસર શેલ્ડન - 3

( આપણે અત્યાર સુધી જોયુ કે ડાર્વિનના બેડરૂમમાં આગ લાગી હતી અને તેમા કદાચ તેનુ મોત થયુ હતુ. ઓફિસર અને તેમની ટીમ વધુ તપાસ કરી રહી છે ) હવે આગળ...માર્ટીન : સર ડોક્ટર ફ્રાન્સિસ અહીં જાતે આવી રહ્યા છે. તેઓ સ્થળનું અવલોકન કરવા ઈચ્છે છે ત્યારબાદ બોડીને ફોરેન્સિક લેબ લઈ જશે.શેલ્ડન : ઠીક છે ડૉક્ટર આવે એટલે મને જાણ કર ત્યાં સુધી હું ડાર્વિનના ભાઈ સાથે વાત કરુ છુ. હેનરી નોકરને બોલાવ ... ( હેનરી નોકરને લઈ આવે છે .)શેલ્ડન : તું અહીં સૌથી પહેલા કેટલા વાગે આવ્યો હતો ? અને કયા સ્ટોરમાંથી ખરીદી કરવા ગયો હતો ? છેલ્લા થોડા ...Read More

4

ઓફિસર શેલ્ડન - 4

( ઓફીસર શેલ્ડન અને તેમની ટીમ ડાર્વિનના બેડરૂમમાં લાગેલી આગ અને તેમાં તેના મૃત્યુની તપાસ કરી રહી છે.. હવે આગળ.. )હેનરી : સર તમને કઈ અજુગતું નથી લાગતું ?શેલ્ડન : કેમ તમને શું અજુગતું લાગ્યું !!! ( ખુરશી પર બેસતા ઓફિસર શેલ્ડન બંને જુનિયર ઓફિસરોને પૂછે છે. બંને જુનીયર ઓફિસર તેમની સામે ખુરશીમાં ગોઠવાઈ જાય છે.)હેનરી : આમ અચાનક કોઈના બેડરૂમમાં આગ લાગે અને તેમાં તેનું મૃત્યુ થાય એ વાત મારા માનવામાં આવતી નથી. જ્યારે આગ લાગી ત્યારે તેને બચવાના કોઇ પ્રયાસ ન કર્યા હોય !! ન એની મદદે કોઈ આવ્યુ. અને વળી ઘરનો નોકર પણ એ જ સમયે ...Read More

5

ઓફિસર શેલ્ડન - 5

( ડૉક્ટર ફ્રાન્સિસ ડાર્વિન કદાચ આગ લાગતા પહેલા જ મૃત્યુ પામ્યો હોઇ શકે એવુ મંતવ્ય રજૂ કરે છે... હવે આગળ જોઈએ )શેલ્ડન : ડોકટર આના મૃત્યુ પામ્યાને કેટલો સમય થયો એ ચોક્કસાઈથી કહી શકાશે ? ફ્રાન્સિસ : આ કેસમાં એ શક્ય બને નહિ શેલ્ડન. સામાન્યતઃ આપણે Algor mortis ( અલ્ગર મોર્ટીસ ) ઉપરથી અંદાજ લગાવીએ છીએ. તે મુજબ વ્યક્તિ મૃત્યુ પામે પછી દરેક કલાકે શરીર ઠડું પડતુ જાય છે અને તે ઉપરથી એ કેટલા કલાક પહેલા મૃત્યુ પમ્યો હશે એ જાણી શકાય છે . પણ આ કેસમાં બર્ન્સના કારણે એ જાણી શકાયુ નથી.ઓફીસર શેલ્ડન કંઈક વિચારે છે. પછી ડોક્ટરને કહે ...Read More

6

ઓફિસર શેલ્ડન - 6

( શેલ્ડન અને તેમની ટીમ ડાર્વિનના બેડરૂમમાં આગ કેવી રીતે લાગી અને બીજા શું પુરાવા ભેગા કરી શકાય તેની કરે છે. ) હવે આગળ...શેલ્ડન : હેનરી સેન્ચુરિયનથી શું માહિતી લાવ્યો તુ ?હેનરી : સર મિસ્ટર વિલ્સન સ્ટોક્સ ત્યાં હીરાના મોટા વેપારી છે. એણે ત્યાં સારો વ્યાપાર જમાવ્યો છે. સાઉથ આફ્રિકાની બહાર એ હીરાની નિકાસ પણ કરે છે. જોકે હમણા ધંધો થોડો મંદ ચાલે છે. અને એવુ સાંભળવામાં આવ્યુ છે કે એણે આ વરસ ધંધામાં નુકસાન પણ ઘણુ થયુ હતુ. આર્થિક ઉધારમાં એ ડૂબેલો છે.માર્ટીન : સર તમને એવુ નથી લાગી રહ્યુ કે આ મિસ્ટર વિલ્સન સ્ટોક્સનો ક્યાંક એમના ભાઈના ...Read More

7

ઓફિસર શેલ્ડન - 7

( ડોકટર ફ્રાન્સિસ ડાર્વિનનુ મોત આગ લાગતા પહેલા જ થઈ ગયુ હતુ એમ ચોક્કસપણે કહે છે.હવે ઓફીસર શેલ્ડન અને ટીમ ડાર્વિનના મોતને એક હત્યાના કેસ તરીકે તપાસી રહ્યા છે. )હવે આગળ જોઈએ...શેલ્ડન ફોરેન્સિક લેબોરેટરીમાંથી પોલીસ મથકમાં પાછા આવે છે. ત્યારે નોકર પોલને પહેલાથી જ હેનરીએ પૂછપરછ માટે બોલાવી રાખ્યો છે.શેલ્ડન : તો તુ ડાર્વિનના ઘરે કેટલા સમયથી કામ કરે છે ?પોલ : સર લગભગ ૨ વરસ જેવુ થવા આવ્યુ હશે.શેલ્ડન : તો પછી તુ ડાર્વિનના દરેક સગા, પાડોશીઓ , મિત્રો વગેરેથી વાકેફ જ હોઈશ.પોલ : સર મોટાભાગના વિશે તો હું જાણુ જ છુ.શેલ્ડન : તો એમ કહે કે ડાર્વિનના ...Read More

8

ઓફિસર શેલ્ડન - 8

( ડાર્વિનની હત્યા થઈ હતી અને આગ માત્ર ગુનાને ઢાંકવા લગાવવામાં આવી હતી એ દિશામાં હવે ઑફિસર શેલ્ડન અને ટીમ તપાસ આગળ વધારે છે ) વધુ હવે આગળ..શેલ્ડન અને માર્ટીન પોલીસ મથકમાં બેઠા છે. બંને કેસ બાબતે ચર્ચા વિચારણા અને અત્યાર સુધી જે તથ્યો હાથ લાગ્યા છે એનો ગહન અભ્યાસ કરી રહ્યા છે.માર્ટીન : સર ડાર્વિનના ગેરેજની મેં તપાસ કરી હતી. પોલ કહેતો હતો એમ ત્યાં નાની મોટી મરમ્મત થઈ શકે એવો સામાન તો હાજર છે.અને હા પેલુ ઓઈલ જે લાશના કપડા ઉપરથી ડોક્ટરને મળ્યુ હતુ એવુ ઓઈલ પણ ત્યાં પડેલુ હતુ. શક્ય છે કે ત્યાંથી કોઈએ એ ઓઈલને ...Read More

9

ઓફિસર શેલ્ડન - 9

( બધા પૂરાવા ધીમે ધીમે મિસ્ટર વિલ્સનની સામે આંગળી ચીંધી રહ્યા હતા.. શું એનો જ હાથ ડાર્વિનના મોતમાં હશે હવે વધુ આગળ )શેલ્ડન : જ્યાં સુધી પુરાવા ન મળે અને એ સાબિત ન થાય કે મિસ્ટર વિલ્સને જ ડાર્વિનની હત્યા કરી હતી ત્યાં સુધી આપણે તેણે પકડી શકીએ એમ નથી. હા એણે તપાસ અને પૂછતાછ માટે બોલાવો. હેનરી એણે તાત્કાલિક પોલીસ સ્ટેશન આવવા જણાવી દે.હેનરી : જી સર.શેલ્ડન :માત્ર સામાન્ય પૂછતાછ માટે બોલાવી રહ્યા છે એજ પ્રમાણે રાખજે. એ સાવચેત ન થઈ જાય એનુ ઘ્યાન રાખજે.હેનરી : જી સરશેલ્ડન : માર્ટીન પેલા ઓઈલ વિશે શું જાણકરી મળી ? કોઈ ...Read More

10

ઓફિસર શેલ્ડન - 10

( મિસ્ટર વિલ્સનની સામે ઓફીસર શેલ્ડન અને તેમની ટીમ હજુ વધુ પૂરાવા શોધી રહી છે. વધુ શું નવુ મળે તે હવે આગળ જોઈએ... )શેલ્ડન: ગુડ મોર્નિંગ ડોક્ટર શું નવા સમાચાર છે કંઈ નવુ મળ્યુ તને ?ફ્રાન્સિસ : પધારો સાહેબ. અમે પીએમસીટી ( PMCT ) એટલે કે પોસ્ટમોર્ટમ સીટીસ્કેન કર્યો છે. આ સૌથી અત્યાધુનિક પદ્ધતિ છે જેમાં જેમ કે આ કેસ છે જેમાં સંપૂર્ણપણે આગ લાગી જવાને કારણે આપણે પોસ્ટમોર્ટમ કરીને વિગત મેળવી શક્યા નથી તેથી હવે પોસ્ટમોર્ટમ સીટી સ્કેન કરેલ છેશેલ્ડન : અરે વાહ આના દ્વારા આનો ચહેરો બની શકશે ?ફ્રાન્સિસ : ચહેરો તો બની શકે તેમ નથી પરંતુ ...Read More

11

ઓફિસર શેલ્ડન - 11

(મિસ્ટર વિલ્સન નોકર પોલનુ ખૂન કરી નાખે છે તેવા સમાચાર ઓફિસર શેલ્ડન અને તેમની ટીમને મળે છે હવે કેસમા આગળ શું થશે તે હવે જોઇએ..)ત્રણેય ઓફિસર પોલીસવાહનમાં બેસીને ઘટના સ્થળે પહોંચે છે.. ત્યાં પહેલેથી ટોળુ જમા હતુ .એમ લાગી રહ્યું હતું કે ડાર્વિનની મોતની શોકસભા આજે આયોજીત કરવામાં આવી હતી અને તેના કારણે ત્યાં આટલા લોકો હાજર હતા.ટોળાને હટાવી ત્રણેય ઓફિસર આગળ વધે છે. મિસ્ટર વિલ્સન ત્યાં માથે હાથ દઈને બેઠા હતા. સામે કિચનમાં નોકર જમીન ઉપર ઢળેલી અવસ્થામાં પડ્યો હતો. ઓફિસર શેલ્ડનને જોતા જ એડવોકેટ જયોર્જ તેમની પાસે આવે છે .જયોર્જ : ઓફિસર મેં જ તમને ફોન કર્યો ...Read More

12

ઓફિસર શેલ્ડન - 12

( મિસ્ટર વિલ્સન સ્ટોક્સ દ્વારા નોકર પોલનુ ખૂન થાય છે. તેથી વિલ્સનની ધરપકડ કરવામાં આવે છે .. હવે વધુ .... )પોલીસ મિસ્ટર વિલ્સન સ્ટોક્સને પકડીને પોલીસ મથકે લાવે છે. તેણે હાલમાં કામચલાઉ ધોરણે પોલીસ મથકે બનેલી જેલમાં રાખવામાં આવે છે . તેથી એની વધુ પૂછપછ થઈ શકે.શેલ્ડન : મિસ્ટર વિલ્સન સ્ટોક્સ.. આપણી આગળ પણ વાત થઈ હતી. જમીન વેચવાના મુદ્દે તમારા પોતાના ભાઇ સાથેના વિવાદ અહીં સૌ જાણે છે. અને એમાં તમારા દ્વારા નોકરની હત્યા થાય પછી અમારે તમારા ઉપર કેસ કેમ ન ચલાવો જોઈએ એનુ કોઈ કારણ બચતુ નથી !!વિલ્સન : સર... હું સાચે કહુ છુ , મેં ...Read More

13

ઓફિસર શેલ્ડન - 13

( અગાઉ આપણે જોયુ એમ મિસ્ટર વિલ્સન સ્ટોક્સ અને નોકર પોલ વચ્ચે ઝપાઝપી થાય છે અને તેમાં નોકરનુ મોત છે...હવે આગળ જોઈએ )ઓફિસર શેલ્ડન ફોરેન્સિક લેબમાં પહોંચે છે. સવારે ડોકટર ફ્રાન્સિસનો ફોન આવ્યો હતો અને એ સંદર્ભમાં ઓફિસર ત્યાં પહોંચ્યા છે..શેલ્ડન : ગુડ મોર્નિંગ ડોક્ટર..ફ્રાન્સિસ : આવ શેલ્ડન.. તારી જ રાહ જોતો હતો..શેલ્ડન : બોલો સાહેબ શું શોધી લાવ્યા તમે મારા માટે !!?ફ્રાન્સિસ : શેલ્ડન જેમ તમારી માહિતી હતી એમ આરોપી મિસ્ટર વિલ્સન અને આ મૃત નોકર વચ્ચે ઝપાઝપી તો થઈ છે. અને તેના નિશાન આના શરીર ઉપર પણ છે. સાથે આ નોકર અચાનક નીચે પટકાયો હશે તેના કારણે ...Read More

14

ઓફિસર શેલ્ડન - 14

( નોકર પોલનુ ખૂન ઝેર આપવાના લીધે થયુ હતુ એ હકીકત બહાર આવ્યા બાદ આખો કેસ પલટાઈ જાય છે હવે આગળ )માર્ટીન : સર આતો આખો કેસ જ પલટાઈ ગયો. આપણે તો શરૂથી એમ જ માનીએ છીએ કે મિસ્ટર વિલ્સને જ એમના ભાઈ તથા આ નોકરની હત્યા કરી છે. આપણી બધી તપાસ પણ લગભગ એજ દિશામાં હતી. હવે આગળ શું ?હેનરી : સર પરંતુ એમ પણ બની શકે ને કે આ મિસ્ટર વિલ્સને જ નોકરને એ ઝેર ભરેલી સોય મારી હોય ઝપાઝપી દરમ્યાન ?શેલ્ડન : એવુ એ કરે એમ મને લાગતુ નથી. જો મિસ્ટર વિલ્સનને પહેલાથી જ ખબર હતી ...Read More

15

ઓફિસર શેલ્ડન - 15

(મિસ્ટર ડાર્વિન સ્ટોક્સના મોત અને ત્યાર બાદ એના નોકરના મોતથી કેસ ગૂંચવાયેલો હતો.. જોઈએ હવે ઓફિસર શેલ્ડન અને તેમની કેસ એવી રીતે ઉકેલશે ... )કેસ થયાના અને ડાર્વિનના મોતને આજે લગભગ ૨ મહિના થઈ ગયા હતા. એનો નાનો ભાઈ મિસ્ટર વિલ્સન સ્ટોક્સ હજુ પણ પોલીસની ધરપકડમાં હતો. નવા કોઈ પુરાવા પોલીસને હજુ મળી શક્યા નહોતા. એવી જ એક સવારે ઓફીસર શેલ્ડન જુદાજુદા વિવિધ કેસની ફાઈલ તપાસી રહ્યા હતા.ત્યારે માર્ટીન અને હેનરી તેમની પાસે આવે છે. બંને ઝડપથી કંઇ કહી દેવા માંગતા હોય એમ લાગ્યુ.શેલ્ડન : બોલો શું લાવ્યા આજે ?હેનરી : સર પેલા ચેરીટેબલ ટ્રસ્ટની તમે વાત કરી હતી ...Read More

16

ઓફિસર શેલ્ડન - 16

( મિસ્ટર ડાર્વિન સ્ટોક્સ જીવતો મળી આવે છે પછી આખો કેસ પલટાઈ જાય છે. બંને જુનિયર ઓફીસર એણે પકડીને મથકે લાવે છે )હેનરી હાંફતો ઓફિસર શેલ્ડન પાસે આવે છે : સર આ જુઓ તો અમે કોણે લઈ આવ્યા ?શેલ્ડન : લઈ આવ્યા ડાર્વિનને... ( આટલુ કહીને ઓફિસર શેલ્ડન એક વિજયી સ્મિત આપે છે )માર્ટીન : એટલે સર તમને પહેલાથી જ આની જાણ હતી ને..શેલ્ડન : ચાલો એની ચર્ચા પછી કરીશુ પહેલા આ મિસ્ટર ડાર્વિનને તો મળી લઈએ .( ત્રણેય ઓફિસરો લોકઅપમાં પહોંચે છે . કાચની બારીમાંથી તેઓ મિસ્ટર ડાર્વિનને બેઠેલો જોવે છે. માથુ ઝુકાવીને તે બેઠો હતો )શેલ્ડન : ...Read More

17

ઓફિસર શેલ્ડન - 17

( આપણે અગાઉ જોયું તે પ્રમાણે ઓફિસર શેલ્ડન અને તેમની ટીમ મિસ્ટર ડાર્વિનને શોધી કાઢે છે અને તે ગુનેગાર એ સાબિત કરવા મથી રહ્યા છે હવે વધુ આગળ...)માર્ટીન : સર બીજા કોને આનો સાથ આપ્યો હતો અને આપણને કેવી રીતે એ ખબર પડશે ? શેલ્ડન : હવે એની જાણકારી તારા મિસ્ટર ડાર્વિન જ આપશે. કારણકે અમુક રૂપિયા એ વ્યક્તિના ખાતામાં પણ ટ્રાન્સફર થયા હતા.. પ્લાન તો ખરેખર સરસ બનાવ્યો હતો પણ મિસ્ટર ડાર્વિન તમને આશા નહોતી કે પોલીસ અંત સુધી તમારો પીછો કરશે અને સત્ય શોધી કાઢશે !! બોલો હવે એ વ્યક્તિનુ નામ આ બધાને કહો.ડાર્વિન : એડવોકેટ જ્યોર્જ....હેનરી ...Read More