મૌત ની કિંમત

(102)
  • 26.4k
  • 10
  • 10k

જિંદગી થી સારું મૌતનમસ્કાર ,હું કોઈ કાયમી લેખક નથી, પરંતુ આજે મન થયું કે મારી પોતાની જિંદગી નો એક અનુભવ તમારી સાથે શેર કરું, આ મારી પોતાની જિંદગી ની સત્યઘટના છે.સવાર ના નવ વાગ્યા છે,છેલ્લી ૫ મિનિટમાં કદાચ ચાર વાર ઘડિયાળમાં જોયું, એક વખત તો એમ પણ વિચાર્યું કે ક્યાંક ઘડિયાળ બંધ તો નથી પડી ગઈ ને, સમય જાણે કે રોકાઈ ગયો છે, ક્યારે દસ વાગે અને ક્યારે હું હોસ્પિટલ પહોંચું, આમ તો હોસ્પિટલ નો મુલાકાત સમય દસ વાગ્યા નો છે, પણ સાર્વજનિક હોસ્પિટલ માં સાડા દસ પેહલા કોઈ મળશે નઈ એ વિચારથી મેં દસ વાગે ઘરે થી નીકળવાનું નક્કી

Full Novel

1

મૌતની કિંમત - 1

જિંદગી થી સારું મૌતનમસ્કાર ,હું કોઈ કાયમી લેખક નથી, પરંતુ આજે મન થયું કે મારી પોતાની જિંદગી નો એક તમારી સાથે શેર કરું, આ મારી પોતાની જિંદગી ની સત્યઘટના છે.સવાર ના નવ વાગ્યા છે,છેલ્લી ૫ મિનિટમાં કદાચ ચાર વાર ઘડિયાળમાં જોયું, એક વખત તો એમ પણ વિચાર્યું કે ક્યાંક ઘડિયાળ બંધ તો નથી પડી ગઈ ને, સમય જાણે કે રોકાઈ ગયો છે, ક્યારે દસ વાગે અને ક્યારે હું હોસ્પિટલ પહોંચું, આમ તો હોસ્પિટલ નો મુલાકાત સમય દસ વાગ્યા નો છે, પણ સાર્વજનિક હોસ્પિટલ માં સાડા દસ પેહલા કોઈ મળશે નઈ એ વિચારથી મેં દસ વાગે ઘરે થી નીકળવાનું નક્કી ...Read More

2

મૌત ની કિંમત ભાગ-૨

મૌત ની કિંમત ભાગ-૨ ગત એપિસોડમાં આપે વાંચ્યું કે વાર્તા નું મુખ્ય પાત્ર એટલે કે હું નો રિપોર્ટ લેવા માટે હોસ્પિટલ જાઉં છું, તેમજ જો મારો રિપોર્ટ પોઝિટિવ આવશે તો મારે કેવી રીતે આત્મહત્યા કરવી કે જે એકસિડેન્ટ લાગે એના અલગ અલગ પ્લાન બનાવું છું, અને હોસ્પિટલ પહોંચું છું, હવે આગળ વાંચો. ક્લિનિક ની ઉપર મોટા અક્ષરો માં બોર્ડ પર લખ્યું હતું એચ. આઈ. વી. એડ્સ ચિકિત્સા કેન્દ્ર અંદર જતી વખતે મારા પગ ભારે થવા લાગ્યા, જો રિપોર્ટ પોઝિટિવ હશે તો ? જેનો ચાન્સ ઘણો વધુ હતો કારણકે મારા મિત્ર અમિતે એના કોઈ ફેમિલી મિત્ર સાથે ચર્ચા ...Read More

3

મૌત ની કિંમત ભાગ ૩

મૌત ની કિંમત ભાગ ૩ ગત એપિસોડ ભાગ ૧ અને ૨ માં આપે વાંચ્યું કે વાર્તા નું પાત્ર એટલે કે હું એચ.આઈ.વી. નો રિપોર્ટ લેવા માટે હોસ્પિટલ જાઉં છું, તેમજ જો મારો રિપોર્ટ પોઝિટિવ આવશે તો મારે કેવી રીતે આત્મહત્યા કરવી કે જે એકસિડેન્ટ લાગે એના અલગ અલગ પ્લાન બનાવું છું, અને હોસ્પિટલ પહોંચું છું, હોસ્પિટલમાં નર્સ બેનને હું આ તકલીફમાં કઈ રીતે સપડાયો એની વાત કરી હતી ,એ યાદ કરતા મારા રિપોર્ટ આવવાની રાહ જોતા બાંકડા પર બેઠો છું. હવે આગળ વાંચો. હવે એ જગ્યામાં હું અને એ છોકરી બને એકલા જ બેઠા હતા, એ છોકરીએ ...Read More

4

મૌત ની કિંમત ભાગ ૪

મૌત ની કિંમત ભાગ ૪ ગત એપિસોડ ભાગ ૧ ,૨ અને ૩ માં આપે વાંચ્યું કે વાર્તા નું મુખ્ય એટલે કે હું એચ.આઈ.વી. નો રિપોર્ટ લેવા માટે હોસ્પિટલ જાઉં છું, તેમજ જો મારો રિપોર્ટ પોઝિટિવ આવશે તો મારે કેવી રીતે આત્મહત્યા કરવી કે જે એકસિડેન્ટ લાગે એના અલગ અલગ પ્લાન બનાવું છું, અને હોસ્પિટલ પહોંચું છું, હોસ્પિટલમાં નર્સ બેનને હું આ તકલીફમાં કઈ રીતે સપડાયો એની વાત કરૂ છું જેમાં હું મારા લગ્ન ખુશ્બુ સાથે થાય છે અને લગ્ન ના દસ જ દિવસમાં ખુશ્બુ મને દગો આપીને ભાગી જાય છે અને પછી દસ દિવસ પછી એ મને વડોદરા મળવા ...Read More

5

મૌત ની કિંમત અંતિમ ભાગ

મૌત ની કિંમત અંતિમ ભાગ ગત એપિસોડ ભાગ ૧ ,૨,૩ અને ૪ માં આપે વાંચ્યું કે વાર્તા નું મુખ્ય એટલે કે હું એચ.આઈ.વી. નો રિપોર્ટ લેવા માટે હોસ્પિટલ જાઉં છું, તેમજ જો મારો રિપોર્ટ પોઝિટિવ આવશે તો મારે કેવી રીતે આત્મહત્યા કરવી કે જે એકસિડેન્ટ લાગે એના અલગ અલગ પ્લાન બનાવું છું, અને હોસ્પિટલ પહોંચું છું, હોસ્પિટલમાં નર્સ બેનને હું આ તકલીફમાં કઈ રીતે સપડાયો એની વાત કરૂ છું જેમાં હું મારા લગ્ન ખુશ્બુ સાથે થાય છે અને લગ્ન ના દસ જ દિવસમાં ખુશ્બુ મને દગો આપીને ભાગી જાય છે અને પછી દસ દિવસ પછી એ મને વડોદરા મળવા ...Read More