એક નાનકડી સાથીદાર

(10)
  • 5.4k
  • 0
  • 2.4k

"અલે બાબા... મારી પ્રિન્સેસ ને શું થયું છે?! આવી જા ને તું મારી પાસે... જો તને ચોકલેટ લઈ આપું!" સ્વયમ બહુ જ લાડ માં કહ્યું તો પણ પાપુ તો માની જ નહિ! "ન્યા ! ! !" એણે નારાજ થતાં કહેલું! પાપુ નું સાચ્ચું નામ તો પ્રિયા છે, પણ ઘરમાં બધા પ્યાર થી પાપુ જ કહી ને બોલાવતા. કેવળ સાળા ત્રણ વર્ષ ની જ પ્રિયા ઘર માં બધાની લાડકી હતી, હોય પણ કેમ નહિ?! એનો ચહેરો જ એટલો ક્યૂટ હતો કે પબ્લિક પ્લેસ પર પણ અજાણ્યા લોકો પણ એણે રમાડવા આવતા!

Full Novel

1

એક નાનકડી સાથીદાર - 1

સાથીદાર "અલે બાબા... મારી પ્રિન્સેસ ને શું થયું છે?! આવી જા ને તું મારી પાસે... જો તને ચોકલેટ લઈ સ્વયમ બહુ જ લાડ માં કહ્યું તો પણ પાપુ તો માની જ નહિ! "ન્યા ! ! !" એણે નારાજ થતાં કહેલું! પાપુ નું સાચ્ચું નામ તો પ્રિયા છે, પણ ઘરમાં બધા પ્યાર થી પાપુ જ કહી ને બોલાવતા. કેવળ સાળા ત્રણ વર્ષ ની જ પ્રિયા ઘર માં બધાની લાડકી હતી, હોય પણ કેમ નહિ?! એનો ચહેરો જ એટલો ક્યૂટ હતો કે પબ્લિક પ્લેસ પર પણ અજાણ્યા લોકો પણ એણે રમાડવા આવતા! સ્વયમ સાથે તો એનું પહેલી મુલાકાત થી જ ખૂબ ...Read More

2

એક નાનકડી સાથીદાર - 2 (અંતિમ ભાગ - કલાઈમેકસ)

(અંતિમ ભાગ - કલાઈમેકસ) કહાની અબ તક : પાપુ ને સ્વયમ મનાવે છે, પાપુ નાનકડી છોકરી છે, માત્ર ત્રણ ની પાપુ બહુ જ ક્યૂટ લાગતી. આથી જ ઘર માં બધા ની જાન પણ છે! પણ સાવ નવા એવા સ્વયમ સાથે એણે વધારે જ ગમતું હતું તો સ્વયમ જ્યારે વિશાખા સાથે સવાર નો ચાલ્યો ગયો હતો તો પાપૂ એના થી રિસાઈ ગઈ હતી! નાના છોકરા ઓ માટે તો કોઈ પણ અજનબી જેવું હોતું જ નહિ ને! પાપુ ને મનાવવા સ્વયમ એણે એક આઇસ્ક્રીમ શોપ પર લઈ જાય છે. એણે આઇસ્ક્રીમ ખાતા જોઈ એ ભૂતકાળ ને વાગોળી રહ્યો હતો. એણે યાદ કર્યું કે આજે આખો દિવસ વિશાખા ...Read More