પહેલી નજર નો પ્રેમ

(2)
  • 3.7k
  • 0
  • 1.2k

પહેલી નજર નો પ્રેમ એટલે . ? શું ખરેખર પહેલી નજરે પ્રેમ થાય શકે ખરો . ? કે પછી એ પહેલી નજરે થયેલો પ્રેમ એ પ્રેમ નહી માત્ર વહેમ હોય છે આવા ઘણા વિચારો યુવકો ના મન માં રોજ આવતા હોય છે , લોકો કહે છે કે એ તો જેને પ્રેમ થયો હોય ને એને ખબર હોય કેમ થાય . કોઈ ફિલ્મ ની જેમ બધું શાંત થાય જાય ઘડિયાળ પણ પોતાનો સમય પોતાની જગ્યા એ રોકી દે અને માત્ર અને માત્ર એના હવા ની લહેર ની સાથે લહેરાતી ઝુલ્ફો એ તલવાર બની ને રદય ના આ છેડે થી ઓલે છેડે સુધી વાર કરી જાય અને એ વાર પણ વારંવાર અનુભવ કરવાનું મન થાય , પછી થી બસ મંદિર પણ એ અને મસ્જિદ પણ એ અને એની અંદર નો ભગવાન અને અલ્લહા પણ એ ... બસ આવી અનુભૂતિ થાય અને સીધા સપાટ રોડ પર પ્રેમી નામ ની ગાડી એ પ્રતિયોગિતા માં ઉગે .... તો આવીજ એક સાપ્તાહિક વાર્તા ક્રમ લય ને આવું છું , જેમાં એક પ્રીતમ જે પોતાની પ્રિયતમા ને પ્રથમ વખત જોઈ રહ્યો છે ... અને એની દિલ ની ધડકનો તમારે કાને પડશે … .

New Episodes : : Every Wednesday

1

પહેલી નજર નો પ્રેમ - ભાગ-1

પહેલી નજર નો પ્રેમ એટલે . ? શું ખરેખર પહેલી નજરે પ્રેમ થાય શકે ખરો . ? કે પછી પહેલી નજરે થયેલો પ્રેમ એ પ્રેમ નહી માત્ર વહેમ હોય છે આવા ઘણા વિચારો યુવકો ના મન માં રોજ આવતા હોય છે , લોકો કહે છે કે એ તો જેને પ્રેમ થયો હોય ને એને ખબર હોય કેમ થાય . કોઈ ફિલ્મ ની જેમ બધું શાંત થાય જાય ઘડિયાળ પણ પોતાનો સમય પોતાની જગ્યા એ રોકી દે અને માત્ર અને માત્ર એના હવા ની લહેર ની સાથે લહેરાતી ઝુલ્ફો એ તલવાર બની ને રદય ...Read More