ફ્લેટ એક ગાથા

(4)
  • 3.7k
  • 0
  • 1.1k

આપણા માના બધા માણસો ને મોટા આલીશાન સુંદર દેખાવવા વાળા ઘર માં રહેવાનો શોખ હોય છે. બધા ને હોય છે તે પોતાનું ઘર મહેલ ની જેમ સજાવે. પણ તમને ખબર છે આજ આલીશાન દેખાતું 2BHK નું ફ્લેટ હસતા ખેલતા પરિવાર નો નાશ કરી નાખે છે. તો ચાલો ચાલુ કરીએ... વિક્રમ નામ નો માણસ થોડાક વધારે પૈસા કમાવવાની આશા એ ગામડે થી સુરત શહેર માં આવિયો શરૂવાત માં તો તે પોતાના કોઈ સગા વાલા પાસે રહેતો હતો. ત્યાં તેનુ લોજીંગ આપી ને રહેતો હતો. આમ નામ 7/8 મહિના જતા રહિયા. તે એટલો તો સફળ થય ગયો હતો કે ગામડે રહેતી તેની પત્ની ને બોલાવી શકે. તેને નક્કી કરીયું કે આવા અવનવા સુરત શહેર માં તે પોતાનું ઘર લેછે. જે મોટા સિટી માં રહેતા હસે તેને ખ્યાલ હસે કે સુરત, અમદાવાદ જેવા શહેરો માં ઘર ટાઈપ તો નો મળે પણ ફ્લેટ લેવા પડે વિકમે પણ તેની થોડીક ગામડે રહેલી જમીન વેચી ને સુરત ની એક સોસાયટી માં ફ્લેટ લીધો.

Full Novel

1

ફ્લેટ એક ગાથા - 1

આપણા માના બધા માણસો ને મોટા આલીશાન સુંદર દેખાવવા વાળા ઘર માં રહેવાનો શોખ હોય છે. બધા ને હોય તે પોતાનું ઘર મહેલ ની જેમ સજાવે. પણ તમને ખબર છે આજ આલીશાન દેખાતું 2BHK નું ફ્લેટ હસતા ખેલતા પરિવાર નો નાશ કરી નાખે છે. તો ચાલો ચાલુ કરીએ...વિક્રમ નામ નો માણસ થોડાક વધારે પૈસા કમાવવાની આશા એ ગામડે થી સુરત શહેર માં આવિયો શરૂવાત માં તો તે પોતાના કોઈ સગા વાલા પાસે રહેતો હતો. ત્યાં તેનુ લોજીંગ આપી ને રહેતો હતો. આમ નામ 7/8 મહિના જતા રહિયા. તે એટલો તો સફળ થય ગયો હતો કે ગામડે રહેતી તેની પત્ની ને ...Read More