સફરમાં મળેલ હમસફર

(6.1k)
  • 177.9k
  • 5
  • 72.4k

સફરમાં મળેલ હમસફર એક કાલ્પનિક લવ સ્ટોરી છે જેમ મેહુલને અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં જિંક્લ મળે છે,બંને વચ્ચે વાતો થાય છે અને આ વાતો કેવી રીતે બંનેને નજદીક લાવે છે તે જાણવા વાંચતા રહો સફરમાં મળેલ હમસફર .-Mer Mehul

1

સફરમાં મળેલ હમસફર ભાગ-1

સફરમાં મળેલ હમસફર એક કાલ્પનિક લવ સ્ટોરી છે જેમ મેહુલને અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં જિંક્લ મળે છે,બંને વચ્ચે થાય છે અને આ વાતો કેવી રીતે બંનેને નજદીક લાવે છે તે જાણવા વાંચતા રહો સફરમાં મળેલ હમસફર .-Mer Mehul ...Read More

2

સફરમાં મળેલ હમસફર ભાગ-2

સફરમાં મળેલ હમસફર જિંક્લ અને મેહુલ વચ્ચે થયેલ સવાંદોથી શરુ થાય છે જેમાં થોડા રહસ્યો હોય છે તો થોડી હોય છે,અંતે કેવા રહસ્યો સામે આવે છે અને બંને વચ્ચે શું થાય તે જાણવા વાંચતા રહો દિલ ધડક સ્ટોરી સફરમાં મળેલ હમસફર.-::Mer Mehul:: ...Read More

3

સફરમાં મળેલ હમસફર ભાગ-3

સફરમાં મળેલ હમસફર જિંક્લ અને મેહુલ વચ્ચે થયેલ સંવાદોથી શરુ થાય છે જેમાં થોડા રહસ્યો હોય છે તો નોકજોક હોય છે ,અંતે કેવા રહસ્યો સામે આવે તે જાણવા વાંચતા રહો દીલધડક લવ સ્ટોરી સફરમાં મળેલ હમસફર-Mer Mehul ...Read More

4

સફરમાં મળેલ હમસફર ભાગ-4

સફરમાં મળેલ હમસફર જિંક્લ અને મેહુલ વચ્ચે થયેલ સંવાદોથી શરુ થાય છે જેમાં થોડા રહસ્યો હોય છે તો નોકજોક હોય છે ,અંતે કેવા રહસ્યો સામે આવે તે જાણવા વાંચતા રહો દીલધડક લવ સ્ટોરી સફરમાં મળેલ હમસફર-Mer Mehul ...Read More

5

સફરમાં મળેલ હમસફર ભાગ-5

સફરમાં મળેલ હમસફર જિંક્લ અને મેહુલ વચ્ચે થયેલ સંવાદોથી શરુ થાય છે જેમાં થોડા રહસ્યો હોય છે તો નોકજોક હોય છે ,અંતે કેવા રહસ્યો સામે આવે તે જાણવા વાંચતા રહો દીલધડક લવ સ્ટોરી સફરમાં મળેલ હમસફર-Mer Mehul ...Read More

6

સફરમાં મળેલ હમસફર ભાગ-6

સફરમાં મળેલ હમસફર જિંક્લ અને મેહુલ વચ્ચે થયેલ સંવાદોથી શરુ થાય છે જેમાં થોડા રહસ્યો હોય છે તો નોકજોક હોય છે ,અંતે કેવા રહસ્યો સામે આવે તે જાણવા વાંચતા રહો દીલધડક લવ સ્ટોરી સફરમાં મળેલ હમસફર-Mer Mehul ...Read More

7

સફરમાં મળેલ હમસફર ભાગ-7

સફરમાં મળેલ હમસફર જિંક્લ અને મેહુલ વચ્ચે થયેલ સંવાદોથી શરુ થાય છે જેમાં થોડા રહસ્યો હોય છે તો નોકજોક હોય છે ,અંતે કેવા રહસ્યો સામે આવે તે જાણવા વાંચતા રહો દીલધડક લવ સ્ટોરી સફરમાં મળેલ હમસફર-Mer Mehul ...Read More

8

સફરમાં મળેલ હમસફર ભાગ-8

સફરમાં મળેલ હમસફર જિંક્લ અને મેહુલ વચ્ચે થયેલ સંવાદોથી શરુ થાય છે જેમાં થોડા રહસ્યો હોય છે તો નોકજોક હોય છે ,અંતે કેવા રહસ્યો સામે આવે તે જાણવા વાંચતા રહો દીલધડક લવ સ્ટોરી સફરમાં મળેલ હમસફર-Mer Mehul ...Read More

9

સફરમાં મળેલ હમસફર ભાગ-9

સફરમાં મળેલ હમસફર જિંક્લ અને મેહુલ વચ્ચે થયેલ સંવાદોથી શરુ થાય છે જેમાં થોડા રહસ્યો હોય છે તો નોકજોક હોય છે ,અંતે કેવા રહસ્યો સામે આવે તે જાણવા વાંચતા રહો દીલધડક લવ સ્ટોરી સફરમાં મળેલ હમસફર-Mer Mehul ...Read More

10

સફરમાં મળેલ હમસફર ભાગ-10

સફરમાં મળેલ હમસફર જિંક્લ અને મેહુલ વચ્ચે થયેલ સંવાદોથી શરુ થાય છે જેમાં થોડા રહસ્યો હોય છે તો નોકજોક હોય છે ,અંતે કેવા રહસ્યો સામે આવે તે જાણવા વાંચતા રહો દીલધડક લવ સ્ટોરી સફરમાં મળેલ હમસફર-Mer Mehul ...Read More

11

સફરમાં મળેલ હમસફર ભાગ-11

સફરમાં મળેલ હમસફર જિંક્લ અને મેહુલ વચ્ચે થયેલ સંવાદોથી શરુ થાય છે જેમાં થોડા રહસ્યો હોય છે તો નોકજોક હોય છે ,અંતે કેવા રહસ્યો સામે આવે તે જાણવા વાંચતા રહો દીલધડક લવ સ્ટોરી સફરમાં મળેલ હમસફર-Mer Mehul ...Read More

12

સફરમાં મળેલ હમસફર ભાગ-12

સફરમાં મળેલ હમસફર જિંક્લ અને મેહુલ વચ્ચે થયેલ સંવાદોથી શરુ થાય છે જેમાં થોડા રહસ્યો હોય છે તો નોકજોક હોય છે ,અંતે કેવા રહસ્યો સામે આવે તે જાણવા વાંચતા રહો દીલધડક લવ સ્ટોરી સફરમાં મળેલ હમસફર-Mer Mehul ...Read More

13

સફરમાં મળેલ હમસફર ભાગ-13

“આજ પછી તું ભૂલી જજે કે તે ટ્રેંનિગ લીધી છે અને તું મને પણ નહીં ઓળખતો,CID ના ‘C’ની પણ નહિ ખબર….તું તારી જિંકલ સાથે રહી શકે છો,બહાર ફરવા જઈ શકે છો,ઈનફેક્ટ તારે હવે એક જૉબ શોધવાની છે,સામાન્ય માણસ જેમ જીવે તેમ જ સૌની સાથે ભળી જવાનું છે.”રણજીતસિંહ મેહુલને સમજાવતા જતા હતા. “આજથી તારું એક મિશન શરૂ થાય છે,મિશન “કાવેરી”,આ તેના કેસ રિલેટેડ ફાઇલો છે.”રણજીતસિંહે ખૂબ જ ગંભીરતાથી કહ્યું. “મિશન ‘કાવેરી’ ”મેહુલે ચૂપકીદી તોડતા કહ્યું. “હા, ગુજરાતની મોસ્ટ વોન્ટેડ ગર્લ,જે હજી એક્સપોઝ નહિ થઈ.મોટાભાગના ક્રાઇમમાં તેનો હાથ હોય છે પણ તેના વિરુદ્ધ કોઈ સબૂત નહિ મળતું અને તે ક્યાં રહે છે ,કોને મળે છે તે કોઈ જાણી નહિ શક્યું.તારૂ એક જ કામ કે તેને ફોલોવ કરી કોઈપણ રીતે તેને એક્સપોઝ કરવી.”રણજીતસિંહ વિગતવાર બધું સમજાવતા જતા હતા. ...Read More

14

સફરમાં મળેલ હમસફર ભાગ-14

“બેબી આવે તો અંજલી નામ રાખીશું અને બાબો આવે તો રુદ્ર.”જિંકલ મેહુલને ભવિષ્યના સપના બતાવતી હતી. “ના,બેબી આવે તો માહી રાખીશું અને બાબો આવે તો શ્લોક,મારા પાપાના બંગલાનું નામ પણ શ્લોક જ છે.”મેહુલે કહ્યું. “હા તો તને પહેલી વાત યાદ છે ને ”જિંકલે આંખો પટાવતા કહ્યું. “કઇ વાત ”મેહુલે પૂછ્યું. “આપણી બંને વચ્ચે એવુ કઈ થશે જ નહિ.”જિંકલે ત્રાસી નજર મેહુલ તરફ ફેંકતા કહ્યું. “ગાંડી,સાવ ગાંડી જ છો તું”મેહુલે જિંકલને માથે ટપલી મારી. “એક વાત કહું મેહુલ ”જિંકલે પૂછ્યું. “હા બોલ, બકુ”મેહુલે એટલી જ મીઠાશથી કહ્યું. “મને ઠંડી લાગે છે,થોડી હૂંફ મળી જાય તો મજા આવી જાય.”જિંકલે ટોન્ટ મારતા કહ્યું. “કેવી હૂંફ ”મેહુલે પૂછ્યું. જિંકલે એક મુક્કો મેહુલની છાતી પર માર્યો“એક મહિના પછી મળ્યા યાર,તું સાવ ડફોડ જ છો.” ...Read More

15

સફરમાં મળેલ હમસફર ભાગ-15

“મેહુલ યુ સ્ટીલ લવ મી ના ”જિંકલે પૂછ્યું. “અ લોટ,ફોરએવેર…..લવ યું યાર”મેહુલે પ્રેમથી કહ્યું. “લવ યુ ટૂ..”જિંકલે કહ્યું.અહીં ફોન કટ થતા રડી પડ્યો.કાવેરી બાજુમાં આવીને આ બધું જોઈ રહી હતી. “શું થયું બકા ”કાવેરીએ પૂછ્યું.મેહુલે કોઈ રિસ્પોન્સ ન આપ્યો.કાવેરીએ બે સિગરેટ જલાવી,એક મેહુલને આપી. “હું જેને પ્રેમ કરું છું તેનો સંબંધ બીજે નક્કી કરવાની વાત થાય છે.”મેહુલે રડતા રડતા કહ્યું.કાવેરી એક મિનિટ માટે પાછી ભૂતકાળમાં ચાલી ગયી,મોં ફુલાવ્યું અને કહ્યું “પ્રેમ કરાય જ નહીં, મમ્મી-પપ્પા કહે ત્યાં જ પરણીને ખુશ રહેવાય.” “તને શું ખબર પ્રેમ શું છે ,તે કોઈ દિવસ કોઈના વિરહમાં આંસુ સાર્યા છે ,કોઈને મળવાની તડપ અને બિછડવાનું દુઃખ શું હોય એ તને ખબર છે ,તારે તો એક રાત પૂરતું જ કામ”મેહુલે ગુસ્સામાં કહ્યું. ...Read More

16

સફરમાં મળેલ હમસફર ભાગ-16

મેહુલે જિંકલનો હાથ પકડ્યો,પોતાના તરફ ખેંચી લીધી અને હોઠ પર એક ચુંબન કર્યું. “મમ્મી-પપ્પા બહાર બેઠા છે.”જિંકલે મેહુલના ગાલ કિસ કરતા કહ્યું. “હા તો એટલા માટે જ મને અંદર મોકલી દીધો એ લોકો પણ સમજે છે હવે”મેહુલે ફરી એકવાર જિંકલના હોઠ પર હોઠ રાખ્યા. “યાર તું પહેલો છોકરો હશે જે છોકરીને જોવા આવે છે અને પહેલી મુલાકાતમાં જ કિસ કરે છે.”જિંકલે મેહુલના વાળમાં હાથ ફેરવતા કહ્યું. “તું પણ પહેલી જ છોકરી છો ને ”મેહુલે જિંકલના ખોળામાં માથું રાખ્યું. ...Read More

17

સફરમાં મળેલ હમસફર ભાગ-17(અંતિમ)

“અને તમને પૂર્વીનો પીછો કરવાનું કોણે કહ્યું હતું ”મેહુલે પૂછ્યું. “ના બેટા એ રાજ તો રાજ જ રહેશે,મને ખબર છે હવે મને મારી જ નાખીશ પણ હું એ વ્યક્તિનું નામ નહિ જ આપું.”તેણે દર્દ ભર્યા અવાજે હાસ્ય છોડ્યું.ધડામ…પાછળથી ગોળી ફૂટી,તેના કપાળમાંથી ગોળી આગળ નીકળી ગયી અને તે નીચે પટકાયો. “એ સાચું જ કહેતો હતો, એ વાત રાજ જ રહેશે.”પૂર્વીએ બ્રિફકેસ ઉપાડ્યું અને ચાલતી થયી. “આ શું કર્યું તે પૂર્વી,તેની પાસેથી વાત જાણવાની હતી.”પૂર્વીને જતી જોઈ મેહુલ બબડયો. “આવિજા બકા હવે કોઈ વાત નહિ.”પૂર્વીએ પાછું ફરી કહ્યું. બંને મુંબઈ છોડી વડોદરા આવ્યા,પ્લાન મુજબ કાવેરીની માનસિક સ્થતિ સારી ન હતી એટલે તેને આ ચાર વર્ષમાં શું કર્યું તેનું કારણ આપવાની જરૂર ન હતી.હરેશભાઇએ પણ કોઈ કારણસર પૂર્વીને કંઈ પૂછ્યું નહિ અને માત્ર પિતા વાત્સલ્યના આલિંગનથી સ્વીકારી લીધી. ...Read More