પ્યારની રાહમાં...

(23)
  • 6.6k
  • 1
  • 2.9k

"તારે અને પ્રેરણાને શું ચાલે છે?!" ધરાએ ધારદાર નજર કરતા ઋષભને કહ્યું. "કંઈ પણ તો નહિ, હું એણે એ રીતે નથી જોતો!" ઋષભ એ બચાવ કરતા કહ્યું. "હા... એટલે જ તો લોકો તમને બંનેને આટલા બધા ચીડવે છે!" એણે ઉદાસ અને ગુસ્સાના મળેલા ભાવથી કહ્યું. "અરે બધા ને એવું લાગે એમાં મારી શું ભૂલ?!" ઋષભ એ કહ્યું. "તું મારી સાથે વાત જ ના કર!" એણે કહ્યું અને બંને એ દદરથી નીચે ઉતરી ગયા. સૌ ઋષભના ઘરે હતા. પ્રેરણા ઋષભનાં જીજુની બહેન હતી અને આજે બધા ભેગા થયા હતા. ધરાએ ઋષભ ના ભાભીની એકની એક બહેન હતી.

Full Novel

1

પ્યારની રાહમાં... - 1

"તારે અને પ્રેરણાને શું ચાલે છે?!" ધરાએ ધારદાર નજર કરતા ઋષભને કહ્યું. "કંઈ પણ તો નહિ, હું એણે એ નથી જોતો!" ઋષભ એ બચાવ કરતા કહ્યું. "હા... એટલે જ તો લોકો તમને બંનેને આટલા બધા ચીડવે છે!" એણે ઉદાસ અને ગુસ્સાના મળેલા ભાવથી કહ્યું. "અરે બધા ને એવું લાગે એમાં મારી શું ભૂલ?!" ઋષભ એ કહ્યું. "તું મારી સાથે વાત જ ના કર!" એણે કહ્યું અને બંને એ દદરથી નીચે ઉતરી ગયા. સૌ ઋષભના ઘરે હતા. પ્રેરણા ઋષભનાં જીજુની બહેન હતી અને આજે બધા ભેગા થયા હતા. ધરાએ ઋષભ ના ભાભીની એકની એક બહેન હતી. "ધરા તો મારી બીજી ...Read More

2

પ્યારની રાહમાં... - 2 (અંતિમ ભાગ - કલાઈમેકસ)

કહાની અબ તક: ધરા ઋષભ ને પ્યાર કરે છે. પણ બંને એકમેકને કહી નહીં શકતા! ધરા ઋષભ ને કહે કે એણે અને પ્રેરણાને શું છે કે બધા એ બંનેને ચીડવ્યા કરે છે! વધુમાં જ્યારે મસ્તીમાં ઋષભનો ભાઈ એની સાળી ધરાને માટે કહે છે કે એ તો એની અડધી પત્ની છે તો ઋષભનાં ભાભી પણ ઋષભ માટે કહે છે કે ઋષભ પણ એનો અડધો પતિ છે! ત્યારે જ કોઈ કહે છે કે ના રે ઋષભ તો પ્રેરણાનો છે એમ! તો પ્રેરણા બહુ જ ગુસ્સે થઈ જાય છે! ચા આપતી સમયે ગુસ્સામાં ધરા ઋષભના પગ પર જોરથી ચઢી જાય છે! બિચ્ચારો ...Read More