વિરહની વેદના

(32)
  • 13.5k
  • 4
  • 5.2k

વિરહની વેદના (૧)-----------------------------------------------------------------------------------------------કૃષ્ણા બાલ્કનીની બહાર ઉભા ઉભા તેના જાડા ભરાવદાર કાળા વાળ આજે ધોયેલાં હતાં તે સુકવી રહી હતી. ચા જેવા કલરના ભુખરા જેવા રંગથી તેના વાળના કેસ વધુ નશીલા બનેલા લાગતા હતા. લગ્નના આજે દસ વર્ષ પછી પણ, નયન તેને માટે પહેલા વર્ષે જેટલો પાગલ હતો તેટલો જ પાગલ આજે પણ હતો. નયનનો પ્રેમ તેના મિત્રોમાં ઈર્ષ્યાની વરતાવતો હતો. આમ છતાં નયનના કેટલીક વારના વર્તનને કારણે કૃષ્ણાના મનમાં શંકાનો કીડો સરવરતો હતો અને તેને તકલીફ પડતી હતી કે શું ખરેખર તે મને પ્રેમ આજે પહેલા જેવો કરે છે?એકંદરે, બંનેના જીવનની ગાડી સારી રીતે ચાલી રહી હતી. કૃષ્ણાનો નાનો પરિવાર, પતિ નયન અને પુત્રી વિશ્વા હતા. પરંતુ થોડા મહિનાઓથી

Full Novel

1

વિરહની વેદના

વિરહની વેદના(૧)-----------------------------------------------------------------------------------------------કૃષ્ણા બાલ્કનીની બહાર ઉભા ઉભા તેના જાડા ભરાવદાર કાળા વાળ આજે ધોયેલાં હતાં તે સુકવી રહી હતી. ચા કલરના ભુખરા જેવા રંગથી તેના વાળના કેસ વધુ નશીલા બનેલા લાગતા હતા. લગ્નના આજે દસ વર્ષ પછી પણ, નયન તેને માટે પહેલા વર્ષે જેટલો પાગલ હતો તેટલો જ પાગલ આજે પણ હતો. નયનનો પ્રેમ તેના મિત્રોમાં ઈર્ષ્યાની વરતાવતો હતો. આમ છતાં નયનના કેટલીક વારના વર્તનને કારણે કૃષ્ણાના મનમાં શંકાનો કીડો સરવરતો હતો અને તેને તકલીફ પડતી હતી કે શું ખરેખર તે મને પ્રેમ આજે પહેલા જેવો કરે છે?એકંદરે, બંનેના જીવનની ગાડી સારી રીતે ચાલી રહી હતી. કૃષ્ણાનો નાનો પરિવાર, પતિ નયન અને પુત્રી વિશ્વા હતા. પરંતુ થોડા મહિનાઓથી ...Read More

2

વિરહ ની વેદના - 2

વિરહની વેદના (૨) ---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- સવારે નયન એરપોર્ટ જવા રવાના થયો અને ક્રૃષ્ણા વિશ્વા સાથે ખરીદી માટે નીકળી. વિહા ઘરે તેની રમત રમવામાં વ્યસ્ત હતી. અને જ્યારે કૃષ્ણાએ તેનો મોબાઈલ જોયો, ત્યારે તેણે જોયું તો નયનનો સંદેશો આવેલ હતો કે તે એરપોર્ટ પહોંચી ગયેલ છે અને હવે ઉદયપુર પહોંચશે અને પછી કોલ કરશે. કૃષ્ણાના હાથમાં ફોન રાખી જોઇ રહેલ હતી ને તેણે જોયું તો સિદ્ધાર્થ નામની કોઇ વ્યક્તિના સંદેશા ફોનમાં આવેલ હતાં. કુતુહલથી મેસેંજર ખોલી સંદેશ વાંચ્યા, પછી અને તેના હોશ ઉડી ગયા હતા. સિદ્ધાર્થના સંદેશમાં જણાવ્યા અનુસાર નયન ખરેખર ઉદયપુર નથી ગયેલ પરંતુ, નોઈડાની લેમન હોટલમાં પૂજા ...Read More

3

વિરહ ની વેદના - 3

વિરહની વેદના (૩) --------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- કૃષ્ણાને આશીર્વાદ આપતા ગુરુજીએ કહ્યું, " આ જે છે તે તારા પતિના ભોજનમાં ભેળવી દેવી." જો તું ઓછામાં ઓછુ એક મહિના સુધી આ પ્રમાણે કરીશ, તો તે સ્ત્રીનો કાળો જાદુ તારા પતિમાંથી અદ્રશ્ય થઈ જશે. તે સ્ત્રી એ તમારા પતિ પર જે માયાજાળ બીછાવેલ છે તેમાંથી તે પરત આવશે, તમારે તેને બીજું કંઈ પણ કહેવાનું નથી. ગુરુવારે પીપળાના ઝાડની પૂજા કરવી અને શુક્રવારે પૂરતી નિષ્ઠા અને વિશ્વાસથી ઉપવાસ કરવો." જ્યારે બીજા દિવસે કૃષ્ણા મેરઠ જવા નીકળી ત્યારે ભાભીએ કહ્યું, "કૃષ્ણા, આ બાબતનો ઉલ્લેખ માતા અને પિતાની સમક્ષ કરવો જરૂરી નથી."જો તું આ ઉપાય કરીશ, ...Read More

4

વિરહ ની વેદના - 4 - છેલ્લો ભાગ

વિરહની વેદના (૪) -------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- ભાઇએ કહ્યું હતું કે તે પણ આ ઘરની બરાબરની હકદાર છે, પરંતુ કૃષ્ણા એટલી ઉત્સાહી નહોતી કે હું આ હક માટે ઉભી રહી શકું. એક દિવસ કૃષ્ણ તેના પિતા સાથે બ્યુટી પાર્લર ખોલવા બાબતમાં પૈસા અંગેની વાત કરી રહેલ હતી, ત્યારે તેની માતાએ બે હાથ જોડીને કહ્યું, "દીકરી, તુ અમારી વૃદ્ધાવસ્થાને બગાડવામાં ઇચ્છી રહી છું?" જો તારા પિતા તને પૈસા આપશે તો વહુને ગમશે નહીં… તને ખબર છે કે અમારી વૃદ્ધાવસ્થા માટેનો એકમાત્ર આધાર એ તારો ભાઇ અને અમારો એકનો એક દીકરો છે. મેં આજે જ નયન સાથે વાત કરી હતી, તે ...Read More