આંતરદ્વંદ્

(16)
  • 25.2k
  • 6
  • 9.9k

આજે ભારત માં કોરોના ના નવા ત્રણ લાખ કેસ નોંધાયા . આજે દેશમાં કોરોના થી વધુ 2800 ના મોત , કુલ મૃત્યુ અંક બે લાખ નજીક પહોંચ્યો . દિલ્હીમાં સિસ્ટમ નિષ્ફળ , ધોળા દિવસે દવા અને ઓક્સિજન ના કાળા બજાર . દિલ્હી , મહારાષ્ટ્ર , ગુજરાત સહિત અનેક રાજ્યોના અનેક શહેરોમાં લોકડાઉન તથા નાઈટ કરફ્યુ . ટીવીમાં ન્યુઝ એન્કર કોરોના ની સેકન્ડ વેવ ની ન્યુઝ આપી રહી હતી . પ્રસૂન શૂન્યમનસ્ક બની ટીવી ન્યુઝ સાંભળી રહ્યો હતો. મગજ બહેર મારી ગયું હતું. આ શું થઈ ગયું મારા દેશમાં? શું શું બની રહ્યું છે ? લાશોના ઢેર થઈ રહ્યા છે. લોકો એક બીજા ની પાસે જતાં ડરે છે અને મારા દેશની - દેશના લોકો ની બરબાદી નું કારણ હું છું, હું જવાબદાર છું આ બધા માટે. એ માથું પકડી બેસી ગયો કંઈક તો કરવું પડશે મારે. હું એવું શું કરું ? શું કરી શકું કે આ કોરોના ના કહેર થી લોકોને બચાવી શકું ?

New Episodes : : Every Tuesday & Saturday

1

આંતરદ્વંદ્ - 1

આ વાર્તા કાલ્પનિક છે અને કોઈ પણ જીવિત યા મૃત વ્યક્તિ સાથે તેનો કોઈ જ સંબંધ નથી તેની લેવી . એક પિતા ની મજબૂરી ની કહાની ભાગ - ૧ આજે ભારત માં કોરોના ના નવા ત્રણ લાખ કેસ નોંધાયા . આજે દેશમાં કોરોના થી વધુ 2800 ના મોત , કુલ મૃત્યુ અંક બે લાખ નજીક પહોંચ્યો . દિલ્હીમાં સિસ્ટમ નિષ્ફળ , ધોળા દિવસે દવા અને ઓક્સિજન ના કાળા બજાર . દિલ્હી , મહારાષ્ટ્ર , ગુજરાત સહિત અનેક રાજ્યોના અનેક શહેરોમાં લોકડાઉન તથા નાઈટ કરફ્યુ . ટીવીમાં ન્યુઝ એન્કર કોરોના ની સેકન્ડ વેવ ની ન્યુઝ આપી રહી ...Read More

2

આંતરદ્વંદ્ - 2

આ વાર્તા કાલ્પનિક છે અને કોઈ પણ જીવિત યા મૃત વ્યક્તિ સાથે તેનો કોઈ જ સંબંધ નથી તેની નોંધ એક પિતાની મજબૂરી ની કહાની ભાગ-૨ રમ્યા પ્રસૂનના ખભા પર માથું મૂકી રડી રહી હતી, પ્રસૂન શું કરશું હવે? આટલા રૂપિયા ની સગવડ ક્યાંથી થશે? આપણે કેવા મજબૂર મા - બાપ છીએ જે પોતાની દીકરી ની દવા કરાવવા માટે પણ સક્ષમ નથી. શું આપણે નમ્યા ને ખોઈ દઈશું પ્રસૂન મને ખૂબ જ ચિંતા થાય છે. પ્રસૂને રમ્યા ને આશ્વાસન આપ્યું ચિંતા ન કર રમ્યા, હું કંઈક સેટિંગ કરું છું, હું આપણી દીકરીને કંઈ નહીં થવા દઉં ચાહે એના માટે ...Read More

3

આંતરદ્વંદ્ - 3

આ વાર્તા કાલ્પનિક છે અને કોઈ પણ જીવિત યા મૃત વ્યક્તિ સાથે તેનો કોઈ જ સંબંધ નથી તેની નોંધ એક પિતા ની મજબૂરી ની કહાની ભાગ-૩ ( આગળ આપણે જોયું કે મિ. વાઁગ લી કરી ને એક વ્યક્તિ એક ઓફર ના અનુસંધાને પ્રસૂન ને મળવા માગે છે. ) પ્રસૂન અને મિ. વાઁગ લી એક કેફેમાં કોર્નર ટેબલ પર બેઠા. મિ. વાઁગ લી પ્રસૂન ના મન ની વાત નો પડઘો પાડતા હોય એમ બોલ્યા લુક મિ. પ્રસૂન મારી પાસેતમારો કોન્ટેક્ટ નંબર ક્યાંથી આવ્યો કે મને તમારી ઈન્ફોર્મેશન ક્યાંથી મળી એ ઈમ્પોર્ટન્ટ નથી ઈમ્પોર્ટન્ટ છે મારી ઓફર જે સ્પેશિયલી તમારા ...Read More

4

આંતરદ્વંદ્ - 4

આ વાર્તા કાલ્પનિક છે અને કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ સાથે તેનો કોઈ જ સંબંધ નથી તેની નોંધ ( એક પિતા ની મજબૂરી ની કહાની ભાગ - ૪ ) ( આગળ ના ભાગ માં આપણે જોયું કે પ્રસૂન ચીન થી આવેલ બિઝનેસ મેન મિ. વાઁગ લી સાથે મિટિંગ કરે છે અને વાઁગ લી પ્રસૂન ને તેનો અહીં આવવા પાછળનો આશય અને તેની ઓફર વિશે જણાવે છે હવે આગળ) પ્રસૂન ને મિ. વાઁગ લી સાથે થયેલી મિટિંગ ની એક- એક વાત શબ્દશઃ યાદ હતી. પ્રસૂન વિચારો માં આમ થી તેમ આંટા મારી રહ્યો હતો. શું કરું? મિ. વાઁગ લી ની ...Read More

5

આંતરદ્વંદ્ - 5

આ વાર્તા કાલ્પનિક છે અને કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ સાથે તેનો કોઈ જ સંબંધ નથી તેની નોંધ ( એક પિતા ની મજબૂરી ની કહાની ભાગ- ૫ ) (આગળ ના ભાગ માં આપણે જોયું કે આખરે દીકરીની બીમારી ની સામે લાચાર બની પ્રસૂન મિ. વાઁગ લી ની ઓફર નો સ્વીકાર કરી લે છે. ચેન્નાઈ ની હોસ્પિટલમાં નમ્યા ની ટ્રીટમેન્ટ શરૂ થાય છે હવે આગળ) પ્રસૂને વાઁગ લી ની ઓફર નો સ્વીકાર કર્યા બાદ વાઁગ લી પોતાની યોજના ને આગળ વધારવા માટે હવે શું પગલાં લઈ શકાય તેમ છે તેની શતરંજ બિછાવી રહ્યો હતો. પ્રસૂન - એક પિતા ...Read More

6

આંતરદ્વંદ્ - 6

આ વાર્તા કાલ્પનિક છે અને કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ સાથે તેનો કોઈ જ સંબંધ નથી તેની નોંધ એક પિતા ની મજબૂરી ની કહાની ભાગ - ૬ આગળ આપણે જોયું કે ચીન બાયોલોજીકલ વોર માટે વુહાન ની લેબમાં વૈજ્ઞાનિકો દ્વારા કૃત્રિમ વાયરસ બનાવવાના પ્રયોગો કરી રહ્યું હતું હવે આગળ.... ચીન માં કૃત્રિમ વાયરસ ના રિસર્ચ ની સાથે સાથે એ વાયરસ સામે લડવા માટે ની દવા નું પણ રિસર્ચ ચાલી રહ્યું હતું. આ દવા ના બદલામાં તે બધા દેશો પાસે થી અઢળક ધનસંપત્તિ મેળવી તેનો ઉપયોગ પોતે મહાસત્તા બનવા માટે કરવાના સ્વપ્ન જોઈ રહ્યું હતું. આ દવા ના બદલામાં ...Read More