પાછો આવી જા ઋષિ!

(29)
  • 8.7k
  • 4
  • 3.8k

આવી ઋષિ! - એક સસ્પેન્સ થ્રીલર ફેમિલી ડ્રામા  "હેન્ડસ અપ! કોઈ પોતાની જગ્યાથી હલે નહિ!" એક ઘેરા અવાજે એ અંધારા ઓરડામાં રહેલા બધાં ને બિલકુલ ડરાવી જ મૂક્યા હતા! અવાજ કમિશ્નરનો હતો! "મારા... મારા... ઋષિને મારા ઋષિને કઈ જ ના કરતા..." અતિશય ચિંતાતુર અવાજ એ મિસ્ટર દેસાઈનો હતો! એ કોઈ પણ હાલતમાં એમના એકના એક પૌત્ર ને કોઈ પણ ઇજા નહોતા પહોંચાડવા માંગતા! "હથિયાર નીચે..." કમિશનરે કહ્યું તો એ ગુંડાઓએ હથિયાર નીચે મૂકવા જ પડ્યા! કમિશનર બીજા પોલીસ ઓફિસરો સાથે આવી ગયા હતા. ????? મિસ્ટર દેસાઈનું નામ શહેરના જાણીતા બિઝનેસમેન માં આવે છે. એમને જેટલું હાસિલ કર્યું એનાથી ઘણું

Full Novel

1

પાછો આવી જા ઋષિ! - 1

આવી ઋષિ! - એક સસ્પેન્સ થ્રીલર ફેમિલી ડ્રામા  "હેન્ડસ અપ! કોઈ પોતાની જગ્યાથી હલે નહિ!" એક ઘેરા અવાજે અંધારા ઓરડામાં રહેલા બધાં ને બિલકુલ ડરાવી જ મૂક્યા હતા! અવાજ કમિશ્નરનો હતો! "મારા... મારા... ઋષિને મારા ઋષિને કઈ જ ના કરતા..." અતિશય ચિંતાતુર અવાજ એ મિસ્ટર દેસાઈનો હતો! એ કોઈ પણ હાલતમાં એમના એકના એક પૌત્ર ને કોઈ પણ ઇજા નહોતા પહોંચાડવા માંગતા! "હથિયાર નીચે..." કમિશનરે કહ્યું તો એ ગુંડાઓએ હથિયાર નીચે મૂકવા જ પડ્યા! કમિશનર બીજા પોલીસ ઓફિસરો સાથે આવી ગયા હતા. ????? મિસ્ટર દેસાઈનું નામ શહેરના જાણીતા બિઝનેસમેન માં આવે છે. એમને જેટલું હાસિલ કર્યું એનાથી ઘણું ...Read More

2

પાછો આવી જા ઋષિ! - 2 (કલાઈમેકસ - અંતિમ ભાગ)

આવી ! - 2 (કલાઈમેકસ - અંતિમ ભાગ) કહાની અબ તક: શહેરના જાણીતા બિઝનેસમેન મિસ્ટર દેસાઈ પર જાણે કે જ તૂટી પડે છે... જ્યારે એમને ખબર પડે છે કે એમનો એકનો એક પૌત્ર જે એમને જીવથીય વધારે વહાલો છે એ ગાયબ છે. એના મમ્મી અને પપ્પા ની ક્યારેય બની જ નહોતી. ઋષિ ની મમ્મી સંગીતાને જ્યારે ક્યાંયથી ખબર પડેલી કે ઋષિના પપ્પા વિપુલ કોઈ બીજી છોકરી સાથે ભાગી ગયા છે તો એને તો ઋષિને આમ એકલો જ એના નાના સાથે છોડી દીધો હતો! બંને નાના અને પૌત્રની દોસ્તી વધારે જ ગાઢ થઈ રહી હતી. બંને માટે દુનિયામાં એકમેક જ ...Read More