સાયલંટ લવ

(27)
  • 6.6k
  • 2
  • 2.8k

સાયલંટ લવ "લોકોને પ્યાર હોય છે, તો પણ કહેતા નહી! પણ શું કરે એ લોકો એમના વિના એમને ચાલતું પણ નહિ!" ધ્રુવ એ બહુ જ ચાલાકીથી આ શબ્દો એના જીજાજી અને બહેન પર વાપર્યા હતા, પણ એના જીજુ ની બહેન ધ્વનિ માટે પણ આ કેટલું સટિક અને સાચ્ચું હતું!!! "નહિ પ્યાર, કોઈ ની પણ સાથે નહિ!" એક નિશ્વાસ નાંખતા ધ્વનિ એ જાણે કે ધ્રુવ ને જ જવાબ આપ્યો! "જો હમે સમજ ના સકા ઉસે હક હૈ બુરા કહેને કા... ક્યુકી જો મુઝે જાન લેતા હૈ, વો મુજ પે જાન દેતા હૈ!" ધ્રુવે ફરીથી એણે ડાયલોગ ની જ ભાષા માં કહ્યું!

Full Novel

1

સાયલંટ લવ - 1

સાયલંટ લવ લોકોને પ્યાર હોય છે, તો પણ કહેતા નહી! પણ શું કરે એ લોકો એમના વિના એમને પણ નહિ! ધ્રુવ એ બહુ જ ચાલાકીથી આ શબ્દો એના જીજાજી અને બહેન પર વાપર્યા હતા, પણ એના જીજુ ની બહેન ધ્વનિ માટે પણ આ કેટલું સટિક અને સાચ્ચું હતું!!! નહિ પ્યાર, કોઈ ની પણ સાથે નહિ! એક નિશ્વાસ નાંખતા ધ્વનિ એ જાણે કે ધ્રુવ ને જ જવાબ આપ્યો! જો હમે સમજ ના સકા ઉસે હક હૈ બુરા કહેને કા... ક્યુકી જો મુઝે જાન લેતા હૈ, વો મુજ પે જાન દેતા હૈ! ધ્રુવે ફરીથી એણે ડાયલોગ ની જ ભાષા માં કહ્યું! ...Read More

2

સાયલંટ લવ - 2 (અંતિમ ભાગ - કલાઈમેકસ)

સાયલંટ લવ - 2 (અંતિમ ભાગ - કલાઈમેકસ) કહાની અબ તક: કોઈને પણ જાણવું હોય તો થોડો સમય જોઈએ. ને પણ તુરંત તો નહિ જ જાણી શકાતું. એવી જ રીતે ભાભીની બહેન ધ્વનિ પણ હવે ધીમે ધીમે ધ્રુવની નજીક આવી રહી હતી. નોકરી માટે જીજાજીના ઘરે ધ્રુવ આવ્યો હતો ત્યારે તો પહેલાં તો ધ્વનિ ને કઈ ખાસ લાગ્યો નહોતો પણ ધીમે ધીમે ધ્વનિ એની તરફ એક ખેંચાણ અનુભવી રહી હતી. ઈન ફેકટ, ધ્વનિ ને એક રીતે તો ધ્રુવે ચેલેન્જ જ આપેલું કે પોતે એણે ગમશે જ! અને બન્યું પણ એવું જ! બંને રવિવારે ખાસ કેફેમાં કોફી પીવા જતાં. પણ ...Read More