સંબંધની સાપ સીડી

(5)
  • 3.8k
  • 0
  • 868

સંબધ પ્રેમનો લાગણીનો સંબંધ વગર જીવન જીવવું અઘરું છે કોઈ સહારો હોય કોઈ સાથી હોય તો સુખ દુઃખમાં એનો ટેકો મળે આશ્વાસન મળે, પીઠબળ મળે ,સંબંધોની છાયામાં જ તો આપણે આપણુ આખું જીવન પસાર કરતા હોઈએ છીએ સંબંધોને સાચવવા સમજવા પડે, એમાં જો થોડી સરખી પણ તિરાડ પડે તો વર્ષોથી બાંધેલા સંબંધો એક ઝાટકામાં તૂટી જાય છે કારણ શોધવા બેસીએ તો બસ ખાલી સ્વાર્થ , ઈર્ષા અને થોડો અહમ જ હોય છે ક્યારેક આપણે ખોટા હોઈએ છીએ તો ક્યારેક સામે પક્ષે ભૂલ થાય તેથી શુ?

New Episodes : : Every Friday

1

સંબંધની સાપ સીડી - 1 - મારુ પોતાનુ આકાશ

સંબધ પ્રેમનો લાગણીનો સંબંધ વગર જીવન જીવવું અઘરું છે કોઈ સહારો હોય કોઈ સાથી હોય તો સુખ દુઃખમાં એનો ટેકો મળે આશ્વાસન મળે, પીઠબળ મળે ,સંબંધોની છાયામાં જ તો આપણે આપણુ આખું જીવન પસાર કરતા હોઈએ છીએ સંબંધોને સાચવવા સમજવા પડે, એમાં જો થોડી સરખી પણ તિરાડ પડે તો વર્ષોથી બાંધેલા સંબંધો એક ઝાટકામાં તૂટી જાય છે કારણ શોધવા બેસીએ તો બસ ખાલી સ્વાર્થ , ઈર્ષા અને થોડો અહમ જ હોય છે ક્યારેક આપણે ખોટા હોઈએ છીએ તો ક્યારેક સામે પક્ષે ભૂલ થાય તેથી શુ? મોટા ભાગનો સમય હુ સાચો તુ ખોટો આ વિવાદમાં વીતી જાય છે પછી કાઈ રહેતું નથી સંબંધ માત્ર કહેવા પુરતા જ રહી ...Read More