ભણતર વગરનો કરોડપતિ

(30)
  • 11k
  • 2
  • 3.6k

ભણતર ના મૂલ્ય ને જરાય ઓછું આંક્યા વગર,ઓછું ભણેલા માણસો પણ જીવનમાં કંઇક સફળતા હાંસલ કરી શકે છે અને આર્થિક સમૃદ્ધિ ની ઊંચાઈએ પહોંચી શકે છે તે વાત ઉપર ભાર મૂકીને હું મારી વાત ની શરૂઆત કરું છું,જેને ચઢાણ ચઢવું હોય છે તેને હિમાલય પણ નડતો નથી, જે ભણે તે જ સારું કમાઈ શકે અને સારું ભણતર જ સારી આર્થિક સમૃદ્ધિ તરફ દોરી જાય..તે વાત ખોટી પડતી હોય તેમ હું આજે તમને એવી વ્યક્તિ ની ઓળખ આપીશ કે જેણે ભણ્યા વગર ફકત પોતાની કોઠા સૂઝ થી બિઝનેસ એમ્પ્યાર ખડું કરી દીધું..વર્ષો પહેલાની વાત છે ખેતી

New Episodes : : Every Sunday

1

ભણતર વગરનો કરોડપતિ

ભણતર ના મૂલ્ય ને જરાય ઓછું આંક્યા વગર,ઓછું ભણેલા માણસો પણ જીવનમાં કંઇક સફળતા હાંસલ કરી શકે છે અને સમૃદ્ધિ ની ઊંચાઈએ પહોંચી શકે છે તે વાત ઉપર ભાર મૂકીને હું મારી વાત ની શરૂઆત કરું છું,જેને ચઢાણ ચઢવું હોય છે તેને હિમાલય પણ નડતો નથી, જે ભણે તે જ સારું કમાઈ શકે અને સારું ભણતર જ સારી આર્થિક સમૃદ્ધિ તરફ દોરી જાય..તે વાત ખોટી પડતી હોય તેમ હું આજે તમને એવી વ્યક્તિ ની ઓળખ આપીશ કે જેણે ભણ્યા વગર ફકત પોતાની કોઠા સૂઝ થી બિઝનેસ એમ્પ્યાર ખડું કરી દીધું..વર્ષો પહેલાની વાત છે ખેતી ...Read More

2

ભણતર વગરનો કરોડપતિ ભાગ -૨

ગત ભાગ- ૧ માં આપણે માનસ ની સંઘર્ષ યાત્રા જોઈ,સફળતાની યાત્રા જોઈ.. જોયું કે માનસ ફકત ધોરણ ૮ નાપાસ છતાં આર્થિક સમૃદ્ધિ ની ટોચે છે અને એ ધન પણ નીતિ ધર્મ ના રસ્તે મેળવેલું છે. સતત સંઘર્ષ પુરુષાર્થ અને લક્ષ ને પ્રાપ્ત કરવાની જીજીવિષા માનસ ના વ્યક્તિત્વ માં ઠાંસી ઠાંસીને ભરી પડી છે. કોઈ પણ માણસ ને પોતાનો બનાવવાની જાદુઈ લાકડી માનસ પાસે છે અને એ જ છે તેની સફળતાનું રહસ્ય. બચપણ થી લોઢા સાથે ની તેની મથામણે તેને આ મુકામે પહોંચાડી છે. દરેક વ્યક્તિ સાથેનો તેનો વ્યવહાર ખૂબ જ ઉદારતાભર્યો અને સહ્રદયતા થી ભરપૂર હોય ...Read More