મંજુની મનોવ્યથા

(87)
  • 7.7k
  • 5
  • 2.6k

અહીંયા હું એક દીકરી મંજુની મનોવ્યથા વ્યક્ત કરતી વાર્તા તમારી સમક્ષ રજુ કરી રહી છું. આ વાર્તા એક કાલ્પનિક છે. પરંતુ મે આપણા સમાજમાં રહેતા માણસોમાં રહેલી ક્રૂરતા દર્શાવવાની એક કોશિશ કરી છે. આ વાર્તા વાંચી ને તમારા પ્રતિભાવ અચૂક આપજો. જો કોઈ ભૂલ ચૂક થઈ હોય તો અચૂકથી ધ્યાન દોરવા વિનંતી.

Full Novel

1

મંજુની મનોવ્યથા - 1

અહીંયા હું એક દીકરી મંજુની મનોવ્યથા વ્યક્ત કરતી વાર્તા તમારી સમક્ષ રજુ કરી રહી છું. આ વાર્તા એક કાલ્પનિક પરંતુ મે આપણા સમાજમાં રહેતા માણસોમાં રહેલી ક્રૂરતા દર્શાવવાની એક કોશિશ કરી છે. આ વાર્તા વાંચી ને તમારા પ્રતિભાવ અચૂક આપજો. જો કોઈ ભૂલ ચૂક થઈ હોય તો અચૂકથી ધ્યાન દોરવા વિનંતી. મારું નામ મંજુ છે એ સમયે મારી ઉંમર સાત વર્ષની હતી. હું સ્વભાવે ખૂબ જ ચંચળ અને રમતીયાળ છોકરી હતી. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી. અભ્યાસમાં પણ ખૂબ જ હોશિયાર હતી. હું મારા માતા પિતાની એકની એક દીકરી. મારા પછી નાના બે ભાઈઓ હતા. માતાનો સ્વભાવ ખૂબ ...Read More

2

મંજુની મનોવ્યથા - 2

અમારા જ શહેરમાં પપ્પા એ ફ્લેટમાં મકાન લીધું ને અમે ત્યાં રહેવા જતા રહ્યા. નવા ઘરમાં આવી ને હું જ ઉત્સાહિત હતી. અમારું ઘર પહેલા માળે હતું ને બીજા માળે શંતાકાકી રહેતા હતા. શાંતા કાકીના ઘરમાં તેમના પતિ કરશનકાકા અને તેમના બે દિકરા સુરેશ અને કિશન અને સુરેશ ની પત્ની મહિમા રહેતા. એમને ત્યાં હાલમાં જ એક નાની બાળકીનો જન્મ થયો હતો. ટૂંક સમયમાં જ અમારે એ શાંતાકાકી સાથે લાગણીના સબંધો સ્થપાયા હતા. મને એમની નાની બાળકી ને રમાડવી ખૂબ જ ગમતી એટલે હું રોજ તેને રમાડવા શાંતા કાકીના ના ઘેર જતી. પપ્પાનો સ્વભાવ કોઈના થી અજાણ નહતો. પપ્પાનો ...Read More