રેકી- એક અધ્યયન

(32)
  • 25.9k
  • 4
  • 9.8k

1998ના સપ્ટેમ્બર માસમાં જ્યારે 'રેમ્સે હન્ટ સિન્ડ્રોમ' (Ramsay Hunt syndrome )નામનો એક અસાધ્ય પ્રકારનો ફેસીયલ પેરાલીસીસ થયેલો ત્યારે સ્વપ્ને પણ ખ્યાલ ના હતો કે જીંદગીનો પુરો રાહ બદલી નાખનારા દિવસો આવી રહ્યા છે. ભારતના સર્વશ્રેષ્ઠ ન્યુરોલોજીસ્ટે પણ જ્યારે હાથ ઊંચા કરીને કહી દીધું કે.......

New Episodes : : Every Tuesday

1

રેકી - એક અધ્યયન - 1

પ્રાસ્તાવિક અતિ વિશિષ્ટ સંજોગોમાં વર્ષ 2001માં લખાયેલ આ મહાનિબંધ છે. તે સંજોગોનો અને રેકીના મહત્ત્વનો આવે તે માટે લખાણ સમયનું મૂળ પ્રાસ્તાવિક સંક્ષિપ્તમાં રજુ કરી, ત્યાર બાદ વિષયની શરૂઆત અહીં કરીશું. 2001થી હસ્તપ્રત તરીકે સચવાયેલ આ લખાણ આકસ્મિક સંજોગોમાં જ 19 વર્ષ પછી 2020માં 'વિસ્મય' નામક ડિજિટલ મેગેઝીનના માધ્યમથી અત્યંત બહોળા વાચકવર્ગ સુધી ભારત તેમ જ વિદેશોમાં પહોંચ્યું. લોકોએ દાખવેલ રસ અને એનર્જી હીલિંગમાં સમાજની વધી રહેલી રુચિને લક્ષ્યમાં લઈ આ મહાનિબંધ અહીં પ્રસ્તુત કરી રહ્યો છું. મૂળ લખાણ સમયની પ્રસ્તાવના (લખ્યા તારીખ 13.03.2001) 1998ના સપ્ટેમ્બર માસમાં જ્યારે 'રેમ્સે હન્ટ સિન્ડ્રોમ' (Ramsay Hunt syndrome )નામનો એક ...Read More

2

રેકી - એક અધ્યયન - 2

⛑️ રેકી : એક અધ્યયન⛑️ લેખાંક : 2https://www.facebook.com/Self-Tune-In-274610603329454/⛑️⛑️⛑️⛑️⛑️⛑️⛑️⛑️⛑️⛑️⛑️ ઇતિહાસ જાપાનથી શરૂ થયેલો રેકીનો ઇતિહાસ બહુ પ્રાચીન જે વિગતો પ્રાપ્ય છે તે મુજબ : ૧૯મી સદીની મધ્યમાં જાપાનમાં ક્યોટો શહેરમાં કોઈ એક ક્રિશ્ચિયન યુનિવર્સિટી હતી, કે જેના ડીન ડો. મિકાઓ યુસુઇ હતા. કોઈ એક સમયે કોઇ વિદ્યાર્થીએ તેમને પૂછ્યું કે....."બાઇબલમાં એવો ઉલ્લેખ છે.... કે જિસસ ક્રાઇસ્ટ ફક્ત..... હાથના સ્પર્શ દ્વારા લોકોને સાજા કરી દેતા; તો તે કેવી રીતે થાય?" તે વિદ્યાર્થીને એ સમયે, કદાચ એ ખ્યાલ ન હતો કે તેનો આ પ્રશ્ન ભવિષ્યમાં દુનિયાભરને રેકી જેવી ઉત્તમોત્તમ પદ્ધતિની ભેટ આપશે અને ડોક્ટર યુસુઇ ને રેકીના પ્રપિતામહ નુ બિરુદ ...Read More

3

રેકી - એક અધ્યયન - 3

??રેકી ચિકિત્સા ?? ? રેકી દ્વારા ચિકિત્સક પોતાની જાતને, બીજી વ્યક્તિઓને કે પશુ-પક્ષીઓને સારવાર આપી શકે છે, સદ્દગતિ માટે પણ રેકી પ્રવાહિત કરી શકે છે. સારવાર વ્યક્તિની હાજરીમાં આપી શકાય છે; વ્યક્તિની અનુપસ્થિતિમાં પણ આપી શકાય છે. કાશ્મીર હોય કે કન્યાકુમારી, પૃથ્વીના એક છેડે આવેલું કેનેડાનું વેનકુંવર હોય કે તદ્દન બીજે છેડે આવેલું ન્યુઝીલેન્ડનું વેલીંગટન - કોઈ પણ સ્થળે, કોઈ બીજા જ ગમે તેટલા દૂરના સ્થળે સ્થિત ચિકિત્સક સારવાર આપી શકે. અનેક ચિકિત્સકોએ - આ અધ્યયન નિબંધના લેખક સહિતનાએ, આ પ્રમાણે ચિકિત્સા આપીને ચમત્કારિક પરિણામો મેળવ્યા છે. ? રેકી ચિકિત્સકે સર્વપ્રથમ એ વસ્તુનો ખ્યાલ રાખવાનો હોય છે કે બંને ...Read More