મિશન 'રખવાલા'

(56)
  • 25.4k
  • 10
  • 10k

ઉનાળાના દિવસો હતાં. બપોરના સમયે હદપાર વગરની ગરમી અને લૂ વાતી હતી. અને બીજી બાજુ સાંજના સમયે થોડો ઠંડકનો અનુભવ થતો હતો. સાંજનો સમય હતો.શહેરના એક મેદાનમાં થોડ છોકરાઓ રમત રમતાં હતાં. થોડી વારમાં અંધારું થવા આવવાનું હતું. તેના હિમાંશુ નામના એક છોકરાએ પોતાના મિત્રોને નજીક બોલાવીને કહ્યું, "અરે મિત્રો, આજે રાત્રે જમીને તમે લોકો મારા ઘરે આવો છો ને.આજે રાત્રે આપણે બધા મારા ઘરના ટેરેસ પર ખૂબ ધીંગામસ્તી કરીશું. અને પછી ટેરેસ પર જ ગાદી કરીને સૂઈ જઈશું. બોલો મંજૂર ? " . "મંજૂર" બધા મિત્રોએ હિમાંશુ ની હામાં હા ભેળવી.

Full Novel

1

મિશન 'રખવાલા' - 1

મારું નામ ઝીલ વિપુલકુમાર મોદી છે.હાલમાં હું 11 સાઈન્સની સ્ટુડન્ટ છું. મને નાનપણથી વર્તાઓ અને નવલકથાઓ વાંચવાનો ગાંડો શોખ સાથે હ્યદયના એક ઊંડા ખૂણામાંથી લેખક બનવાની પણ ઇચ્છા હતી.પણ સમયના વહેણને કારણે અને ભણતરના દબાણને કારણે મારી ઇચ્છાઓનું ગળું દબાતું ગયું.પરંતુ માતૃભારતી પર જોડાઇને મને એવું લાગ્યું કે હું મારી ઇચ્છાઓને પૂરી કરી શકું છું. અને મેં મારા ભણતરમાંથી થોડો થોડો સમય કાઢીને વાર્તા લખવા માંડી.આ મહેનતના પરિણામે આજે હું તમારી સમક્ષ મારી પહેલી વાર્તા મિશન ' રખવાલા ' ' રજૂ કરવા માંગું છું. ...Read More

2

મિશન 'રખવાલા' - 2

આગળના ભાગમાં જોયું કે , બધા મિત્રો હિમાંશુ ના ઘરે ભેગા મળીને મોળે સુધી ધીંગામસ્તી કરે છે.ત્યારે હિમાંશુ ની પાછળ મેદાનમાંથી આવતા પ્રકાશ પર પડે છે. અને બધા મિત્રો પાછળ મેદાનમાં જોવા જાય છે પરંતુ પ્રકાશનું તેજ વધતાં ની જોતજોતામાં હિમાંશુ અને તેના સાથીઓ ગાયબ થઈ જાય છે.હવે આગળ, મિશન 'રખવાલા' (part - 2) હિમાંશુ અને તેના મિત્રોને ધીમે રહીને ખૂબ જ ગરમી લાગવા લાગી. તેમને થતું હતું કે તેઓ પૃથ્વીના કેન્દ્રની ખૂબ જ નજીક છે. ...Read More

3

મિશન 'રખવાલા' - 3

હિમાંશુ અને તેના મિત્રો સરદારને મળે છે.સરદાર ચાહે છે કે હિમાંશુ અને તેનાં મિત્રો તેમની મદદ કરે. પરંતુ ત્યારે એક સવાલ પૂછે છે.પરંતુ જવાબ મળે તે પહેલા જ હિમાંશુને એવું લાગે છે કે કોઈ તેને ઢંઢોળી રહ્યું છે.પછી તેને લાગે છે કે આ સપનું હતું કે બીજું કંઈ. હવે આગળ,... મિશન 'રખવાલા'- ૩ "કેવું છે બધા મિત્રોને ? કાલે બરાબર ઊંઘ તો આવી ગઈ હતી ને ?"હિમાંશુએ બધાને ઉત્સાહપૂર્વક પૂછ્યું."અરે, તું કાલે ...Read More

4

મિશન 'રખવાલા' - 4

ગોળો જેમ જેમ નજીક આવતો હતો તેમ તેમ હિમાંશુ સિવાય તેના મિત્રો સૂઈ જાય છે. હિમાંશુ ને નથી સમજાતું એવું શા માટે થયું.હવે આગળ,... મિશન 'રખવાલા'- 4 ગોળો નજીક આવતો હતો.ધીમે ધીમે તેમા રહેલી વસ્તુ સ્પષ્ટ દેખાવા માંડી હતી. થોડી વાર પછી એ ગોળો બરાબર હિમાંશુની સામે આવીને અટકી ગયો. ગોળોમાં રહેલી વસ્તુને જોઈને એને ખૂબ જ આશ્ચર્ય થયું. "અરે વૃક્ષોના સરદાર , તમે ?" હિમાંશુએ આશ્ચર્ય સાથે પૂછ્યું. ...Read More

5

મિશન 'રખવાલા' - 5

આગળના ભાગમાં આપણે જોયું કે, મહાવૃક્ષરાજ એટલે કે વૃક્ષોના સરદારના કહેવાથી મહાવૃક્ષ રાજ હિમાંશુ અને તેના મિત્રોને મદદ કરવા આવ્યાં હતાં. હવે આગળ , મિશન ' રખવાલા ' - 5 હિમાંશુ હજી પણ એ જ વિચારમાં હતો કે વૃક્ષારાજ તેમને કઈ રીતે મદદ કરી શકશે. ત્યાં પોતાના નામની અજાણી અવાજ સાંભળી તે વિચારોમાંથી બહાર આવ્યો.તેણે અવાજની દિશામાં જોયું તો તે હેરાન થઈ ગયો. વૃક્ષ રાજ એક મનુષ્યના રૂપમાં ત્યાં ઉભા હતાં. ...Read More

6

મિશન 'રખવાલા' - 6 ( અંતિમ ભાગ)

આગળના ભાગમાં આપણે જોયું કે, હિમાંશુ અને તેના મિત્રો સાથે વૃક્ષરાજ પણ તેમની મદદ કરવા મિશનમાં શામેલ થયાં અને મુજબ સોસાયટીના દરેક ઘરમાં મિશન રખવાલાની ખબર પહોંચાડવામાં આવી હતી. હવે આગળ, મિશન ' રખવાલા ' - 6 ( અંતિમ ભાગ) હિમાંશુ અને તેના મિત્રો ૧૧ વાગ્યે મળવાનું નક્કી કરી પોતાના ઘરે જઈને સૂઈ ગયા. * * * * * * * * * * * * * * * * * * * * * * * ...Read More