પ્રવાસ-એ ધોરણ દસનો

(80)
  • 32.4k
  • 15
  • 12.5k

પ્રકરણ -૧. ભણકારા આ વાત એ સમયની છે, જ્યારે હું ધોરણ દસનો અભ્યાસ કરી રહેલો વિદ્યાર્થી હતો.ભણવા કરતા મેં એ વાત તો મનોવૈજ્ઞાનિકની જેમ કહી શકું કે દરેક દસમાં ધોરણના વિધાર્થીને ઓવેરકોન્ફિડન્સ હોય છે કે , પાસ તો થઈ જ જવાના છે.કદાચ આને ચરબી કેવું વધારે સારું રહેશે,કેમ કે મારામાં એ ભરપુર હતી, શરીર મારું સુકલકડું હતું પણ આ ચરબી તો કારી.મારા શિક્ષકને એટલો જ અકોન્ફિડન્સ હતો,આ નાપાસ ના થાય.પરંતુ મહેનત બંને કરે છે. એક સાથે એક સો વીસ વિદ્યાર્થીઓને હાથમાં પેપર

1

પ્રવાસ-એ ધોરણ દસ નો

પ્રકરણ -૧. ભણકારા આ વાત એ છે, જ્યારે હું ધોરણ દસનો અભ્યાસ કરી રહેલો વિદ્યાર્થી હતો.ભણવા કરતા મેં એ વાત તો મનોવૈજ્ઞાનિકની જેમ કહી શકું કે દરેક દસમાં ધોરણના વિધાર્થીને ઓવેરકોન્ફિડન્સ હોય છે કે , પાસ તો થઈ જ જવાના છે.કદાચ આને ચરબી કેવું વધારે સારું રહેશે,કેમ કે મારામાં એ ભરપુર હતી, શરીર મારું સુકલકડું હતું પણ આ ચરબી તો કારી.મારા શિક્ષકને એટલો જ અકોન્ફિડન્સ હતો,આ નાપાસ ના થાય.પરંતુ મહેનત બંને કરે છે. એક સાથે એક સો વીસ વિદ્યાર્થીઓને હાથમાં પેપર ...Read More

2

પ્રવાસ - એ ધોરણ દસ નો - 2

પ્રકરણ - ૨ આગાહી મારી ધીમી ગતિના પગલાં એક્સપ્રેસ થઈ ગયા. હું ખૂબ જ ઉત્સાહમાં આવી ગયો. મેં ભલે ઠંડો પ્રતિભાવ સર ને આપ્યો, પણ માર ચંચળ મનએ નહીં, તેને મારી બધી ઇન્દ્રિયો પર કાબુ લઈ લીધો. પ્રવાસના સ્થળ ભલે એકના એક હોય પણ મને તો પ્રવાસ જવાની મજા લેવી ...Read More

3

પ્રવાસ-એ ધોરણ દસનો - 3

પ્રકરણ - 3 વાદળ ઘેરાયું અમે આમ જ મજાક-મસ્તીમાં છુટા પડાય. મને ટોળામાં સો ટકા આનંદ ન લાગ્યો. મેં બધાનાં ચહેરા વાંચવાનો પ્રયત્ન કર્યો, જે મને નહોતું આવડતું. હું અને મારો પરમ મિત્ર અક્ષય સાઇકલ પર બેસીને ઘરે જવા માટે પેડલ મારવાનું શરૂ કર્યું. "હું પ્રવાસમાં પપ્પાનો ફોન લઈને આવવાનો છું." મેં મારો ઉત્સાહ બતાવતા કહ્યું. મારી પાસે ફોન ન હતો,ભલે બીજા દસમાં ના વિદ્યાર્થીઓ પાસે હોય પણ મારી પાસે ...Read More

4

પ્રવાસ-એ ધોરણ દસનો - 4

પ્રકરણ - ૪ યુદ્ધ પૂર્વેની તૈયારી છેલ્લો દિવસ, આજે શનિવાર હતો, કાલે પ્રવાસ હતો. ટ્યૂશનમાં સરે બધાનું લિસ્ટ તૈયાર કર્યું હતું. આજે અક્ષય ન હતો આવ્યો, કારણકે એના પેલા ભાઈની જનોઈના નવા કપડાં માટે ગયો હતો. કેટલાક છોકરાઓ ન હતા આવવાના, અર્ચિત, ચિરાગ, હર્ષ, હર્ષ અને બીજો એક છોકરો. હા! બે હર્ષ હતા. કિર્તનસરને આવવાનો સમય થઇ ગયો હતો. સર પ્રવાસમાં આવવાના છે કે નહીં એ કોઈને ખબર ...Read More

5

પ્રવાસ-એ ધોરણ દસનો - 5

પ્રકરણ - ૫ પ્રવાસની સવાર અને બસમાં પ્રવાસના દિવસની સવાર થઈ. એલાર્મ વાગ્યું,ટીક... ટીક...ટીક... મેં બંધ કર્યું. પાછો ઊંઘી ગયો. પંદરેક મિનિટ પછી તંદ્રાવસ્થામાં પ્રવાસ યાદ આવ્યો. પછી તો ફટાફટ એકબાજુ પાણી ગરમ મૂક્યું, બ્રશ કર્યું. નાહવા જતા પહેલા વિચાર આવ્યો, આવી થાળીમાં કોણ નાહવા જાય, હાથ-પગ મોં ધોઈ લઉં પણ પ્રવાસને યાદ કરીને કાળજું કઠણ કરીને નાહી લીધું. શિયાળામાં ગરમ પાણીથી નાહવાની મજા આવે, પણ નાહવા પછી જે ઠંડી લાગે એ ભારે ...Read More

6

પ્રવાસ-એ ધોરણ દસનો - 6

પ્રકરણ - ૬ મારામારી અમને સામાજીક વિજ્ઞાન ભણાવતા. કોઈકવાર જો કોઈ અવાજ કે વાતો કરે તો મેડમ એને,"તું ક્લાસની બહાર નીકળ." એવી ધમકી આપતા. એ જે-તે ગુનેગાર એની ગુનાખોર પ્રવૃત્તિ અટકાવી દેતો. મને તે વખતે મનમાં વિચાર આવેલો કે મેડમ અહીં શું ધમકી આપતા કે બસમાંથી ઉતારી દઈશ. આ વિચારથી હું મનમાં ને મનમાં હસેલો. મારુ ધ્યાન અર્ચિત તરફ ગયું. એ હેડફોન નાખીને આરામથી આંખો બંધ કરીને બેઠો ...Read More

7

પ્રવાસ - એ ધોરણ દસનો - ૭

પ્રકરણ - ૭ કુદરતને ખોળે બસમાં વાતાવરણ શાંત હતું. જંગલ વિસ્તારના વાંકાચૂકા રસ્તાઓ પર બસ ધીમી ગતિથી ચાલતી હતી. મારું મન હવે મસ્તીમાં લાગતું ન હતું. કારણકે મારુ ધ્યાન કુદરતમાં ખેંચ્યું હતું. બહાર વાતાવરણ રમણીય હતું. મને બસમાંથી ઉતરી જવાની ઈચ્છા થઈ પરંતુ પુર્ણ થવાની શક્યતા નહીં પણ અશક્ય હતી. રસ્તાની એક બાજુએ ખેતર હતા, કોઈક કોઈક જગ્યાએ છુટાછવાયા એકાદ-બે મકાન દેખાતા. ખેતરોની આગળ જોતા ડુંગરોની હારમાળા સારી થતી હતી. બીજી ...Read More