આહવાન

(2.8k)
  • 206.5k
  • 85
  • 96.7k

આજે એક નવાં વિષય સાથેની એક નવલકથા લાવી છું જે એક સત્ય હકીકતોની નજીકની એક નવલકથા છે‌. એને સત્ય ઘટનાઓ કે કોઈ વ્યક્તિગત રીતે કોઈ સાથે કોઈ સંબંધ નથી. બસ આજનાં સમયમાં સત્તા અને સંપત્તિનો એટલી હદે પ્રસરી ચૂક્યો છે માણસ બધું જ ભૂલી જાય છે. જ્યારે માનવજાત પણ જાનલેવા સંકટ આવી પડે છે ત્યારે આવા સમયમાં પણ લોકો કોઈક જગ્યાએ રાજકારણ, તો કોઈ જગ્યાએ વ્યક્તિગત સ્વાર્થ તો ક્યાંક સત્તા માટેની રમતો રમાય છે ત્યારે પ્રમાણિક અને સત્યનિષ્ઠા ધરાવતાં માણસોએ પોતાની જગ્યા ટકાવી રાખવા માટે કેટલો સામનો કરવો પડે છે....એનો સત્યતાની નજીકનો અહેસાસ કરાવતી થોડો રોમાન્સ, થોડું રોમાંચ, થોડાં રહસ્યોને ગૂંથતી એક અદ્ભૂત નવલકથા છે‌‌...મને વિશ્વાસ છે કે આગળની બધી જ નવલકથાઓની જેમ આ પણ મારાં વહાલાં વાચકમિત્રોને ચોક્કસથી ગમશે... આપનાં અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો....!!

Full Novel

1

આહવાન - 1

સૌ પ્રથમ તો આજે નવલકથાની શરૂઆત કરતાં પહેલાં આપ સૌ વાચકો અને માતૃભારતીની હું ખૂબ ખુબ આભારી છું. માતૃભારતી આ પ્લેટફોર્મ દ્વારા હું વાચકો સુધી પહોંચી શકી છું અને વાચકોનો બહું પ્રેમભર્યો સહકાર જે મને અવિરત નવું નવું લખતાં રહેવા પ્રેરણા આપતો રહે છે...એ સૌની હું ખૂબ ખૂબ આભારી છું. આજ સુધી મેં માતૃભારતી પર મેં મારી અગિયાર નવલકથા આપી છે. જે આપ સહુએ વાંચી જ હશે સફરનાં સાથી કરામત કિસ્મત તારી મહેકતી સુવાસ શાપિત વિવાહ અતુટ દોરનું અનોખું બંધન સંગ રહે સાજનનો કળયુગના ઓછાયા પ્રિત એક પડછાયાની પ્રતિબિંબ પગરવ મિત્રો હજું પણ બાકી હોય તો અચૂક વાંચશો...આપને ચોક્કસ ...Read More

2

આહવાન - 2

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૨ મિકીન ઉપાધ્યાય ફોન મુકતાંની સાથે નજીક ધસી આવેલાં ટોળાંને બોલ્યો, " શું થયું ?? આ ભીડ શેની છે ?? " ત્યાં જ ડઝનબંધ માઈક સાથે ટોળું નજીક આવતાં બોલ્યું, " સર શું આ વાત સાચી છે કે આપની કામગીરી પણ આંગળી ચીંધાતા આજે આ કોરોનાનાં કપરા કાળમાં પણ આપને માટે ખાસ મીટીંગ ગોઠવાઈ છે....આખરે સત્ય શું છે ?? " મિકીન કદાચ સત્યને પારખી ગયો છે એ કંઈ જ પણ અત્યારે બોલવાં નથી ઈચ્છતો એણે કહ્યું, " જે પણ નિર્ણય હશે સૌની સામે આવી જ જશે....!! " કહીને એ ફટાફટ પોતાની ...Read More

3

આહવાન - 3

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૩ તપાસ માટે ગયેલાં ઈન્સપેક્ટરને ઘણીવાર થઈ પણ ઇન્સ્પેક્ટર પરત ફરતાં સ્મિત પણ એ જ રસ્તે એ ઝૂંપડાંઓ તરફ આગળ વધ્યો. ત્યાં જ એને સામેથી આવતાં ઈન્સપેક્ટર દેખાયાં. એમનાં ચહેરા પરનું અદ્ભુત મારકણું સ્મિત જોઈને સ્મિત પાટિલ બોલ્યો, " શું થયું સાહેબ ?? હા પાડી કોઈએ ?? " ઈન્સપેક્ટર : " મેં તો કોઈને પૂછ્યું જ નથી... અહીં એક છેલ્લાં ઝુંપડામાં રહેલી એક સ્ત્રીને પ્રેગ્નન્સીનાં છેલ્લાં દિવસો જઈ રહ્યાં હતાં...એને મેં કોઈ પણ સમયે તફલીક હોય તો એમ્બ્યુલન્સ માટે મને જણાવવા પરિવારજનોને કહ્યું હતું પણ આ લોકોને કદાચ કુદરત જ ...Read More

4

આહવાન - 4

સ્મિતનાં પગ દરવાજાની નજીક પહોંચતાં જ થંભી ગયાં. એણે એક જ પર જાણે આખાં રૂમમાં નજર ફેરવી દીધી...એની નજર એ કન્ટેનર બોકસ પાસે રહેલાં એક ઉંદર, એક કબૂતર, એક દેડકો...વગેરે પર ગઈ. એની આંખો આશ્ચર્ય મિશ્રિતભાવ સાથે પહોળી થઈ ગઈ. જે બધામાં એણે કોરોના વાયરસને કુત્રિમ રીતે પેદા કરીને આ બધાંનાં શરીરમાં દાખલ કર્યાં હતાં. એ બાદ એક જ દિવસમાં એ બધાં જ વારાફરથી બેભાન થયાં હતાં તો કોઈ બહું ખરાબ સ્થિતિમાં તરફડતા હતાં. ત્યારબાદ એણે વેક્સિન બનાવીને પરીક્ષણ માટે આ બધાંને જ એણે ઈન્જેક્ટ કરી હતી. પણ એમાંથી ત્રણ જણાં ફરી નોર્મલ બની ગયાં છે જ્યારે બીજાં ચારેક જણાં તો ...Read More

5

આહવાન - 5

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૫ સ્મિતે મિકિનનાં ઘરે જઈને વાતચીત દરમિયાન ચિંતામાં કહ્યું : તો એ લોકો તને જગ્યા પરથી હટાવવા માગે છે મિકિન ?? " મિકિન : " એ તો છે પણ આ બધું થયું એ પહેલાં આ બાબતે મિટીંગ વખતે મેં સ્પષ્ટ કહ્યું કે હું કોઈ પણ ભોગે મારા નિયમો અને પ્રામાણિકતા નહીં છોડું...જે જેમ થશે એમ જ રહેશે..." સ્મિત : " આ બધું થયું એ પહેલાં ?? " મિકિન : " આ જ્યારે બે લોકડાઉન થયાં ત્યાં સુધી બધું કન્ટ્રોલમાં હતું . એ લોકો બધું ખોલીને જનતાને પોતાનાં હાલ પર છોડવાની ...Read More

6

આહવાન - 6

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૬ સ્મિત પાટિલને અચાનક આવેલો જોઈને સામે રહેલાં લોકો એકબીજાંની જોઈ રહ્યાં. સ્મિત એકદમ સ્પષ્ટ કહેનાર વ્યક્તિ છે. એણે જોયું કે સામે એની રૂમમાંથી અમૂક વસ્તુઓ અહીં લાવવામાં આવી છે...સાથે જ એ બધાં એ નાનાં ઉંદર, કબૂતર, દેડકો વગેરે ત્યાં મૃતઃપ્રાય અવસ્થામાં તરફડી રહ્યાં છે...આમ તો આ બધું જ દરેકને પૂરું પાડવામાં આવેલું છે...પણ સ્મિતે નિશાનીરૂપ દરેકને એક લાલ કલરની નાની પટ્ટી લગાડી હોય છે એ એને સામે દેખાતાં ખબર પડી કે આ એજ એણે પૃવ કરેલાં એનિમલ્સ એન્ડ બર્ડસ છે...સ્મિતનો ગુસ્સો આસમાને જતો રહ્યો‌. છતાં એને પોતાની પર જોરદાર ...Read More

7

આહવાન - 7

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૭ કાજલ : તું જલ્દીથી બોલ...મિકિન. મને બહું થાય છે...એક સાથે આપણને બંનેને ખરાબ સ્વપ્ન ?? એ શું સંકેત કરી રહ્યું હશે ?? ક્યાંક ‌.... મિકિન : મને તો એવું સ્વપ્ન આવ્યું કે કોઈ અજાણ્યા લોકો મને અજાણી જગ્યાએ લઈ જઈને મારવાની કોશિષ કરી રહ્યાં છે અને હું મારી જાતને બચાવવાની નિષ્ફળ કોશિષ... કાજલ : આવું ન બોલ...તને કંઈ જ નહીં થાય...!! કોણ તને મરવાની કોશિષ કરી રહ્યું હતું ?? મિકિન : કોઈ અજાણ્યા માણસો એમાંથી કોઈને હું ઓળખતો નહોતો. પણ તને શું સ્વપ્ન આવ્યું ...Read More

8

આહવાન - 8

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૮ સંજયભાઈ : " શું લાગે છે અંકલ ?? આ પાટિલ હા કહેશે ખરાં ?? " ચન્દ્રકાન્તભાઈ : " ખબર નહીં...એ ગમે તે કહે પણ હવે આપણે એને આપણાંથી દૂર નથી કરવાનો....એક તીરને બે નિશાના તાકવાના છે...." પ્રશાંત : " કેમ એ તો એમની મરજી હોય ને આપણે શું કરવાનું છે ?? " ચન્દ્રકાન્તભાઈ : " અરે કોઈ પણ રીતે એને મનાવવાનો છે. તમને ખબર છે જો આપણે વેક્સિન માટે પ્રથમ તબક્કા સુધી પણ નહીં પહોંચી શકીએ તો ખબર છે ને ડૉ. ચટ્ટોપાધ્યાય ?? એ આપણને નોકરી પર નહીં રહેવા ...Read More

9

આહવાન - 9

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૯ ડૉ. વિકાસ : " સર કેમ આમ હસી રહ્યા ?? મેં કંઈ ખોટું કહ્યું......મને સ્પષ્ટ કહેવાની નાનપણથી આદત છે અને ખોટું તો હું ક્યારેય સ્વીકારતો નથી..." ડૉ. જોશી : " સાચું કહું તો તમે બંને સાચાં છો...ડૉ. આલોક તમારાં પહેલાં એક વર્ષથી અહીં છે...એમણે આ જ વસ્તુ માટે એ નવાં હતાં ત્યારે બહું લડાઈ કરી હતી. પણ કદાચ અહીંની પરિસ્થિતિ ને પામીને એ હવે ચૂપ થઈ ગયાં છે...." ડૉ.અંતાણી : " વિકાસ તું એકદમ સાચો છે...આ વાત માટે અમને આલોકે બે દિવસ પહેલાં વાત કરી હતી. અમે આગળ પણ ...Read More

10

આહવાન - 10

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૧૦ સ્મિતે પોતાનાં લાઈવ ઈન્ટરવ્યુ માટે કંપનીમાં વાત કરી દીધી. એ પ્રશાંતના જવાબની રાહ જોવા લાગ્યો. લગભગ બપોર થતાં જ પ્રશાંત હાંફતો હાંફતો સ્મિતનાં રૂમમાં આવ્યો. સ્મિત : " શું થયું ?? " પ્રશાંત : " હું તૈયાર છું સ્મિતભાઈ તમારી સાથે આવવા... બધાંને સમજાવતા નાકે દમ આવી ગયો." સ્મિત : " જો આ કંઈ પરાણે નથી કરવાનું ... બધાં રાજી હોય તો જ...તારે તારાં ઘરની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવો જોઈએ..." પ્રશાંત : " ઘરમાં તો કોઈ જ પૈસાની કમી નથી. હું પોતાની કંપની ખોલી શકું એટલાં પૈસા ...Read More

11

આહવાન - 11

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૧૧ મિકિન રાત્રે સૂઈ ગયો પણ આજે ફરી ફરી એનાં એ દિવસનાં સપનાની વાત ઘુમરાવા લાગી. આજે એને સરકારે બહાર પડેલા ન્યુઝ મુજબ એને ચૌદ દિવસ પૂર્ણ થતાં આવતી કાલે એનો કોરોના ટેસ્ટ કરવાનો છે...એને પોતાને તો ખબર જ છે કે એને પોતાને એવું કોઈ લક્ષણ હજું સુધી નથી અનુભવાયું...!! જો ટેસ્ટ નેગેટિવ આવે તો એણે બીજાં દિવસથી પોતાની જગ્યા પર જવાનું છે...એણે આટલાં દિવસમાં વધુમાં વધુ લોકોને કંઈ રીતે મદદ કરી શકાશે એની આખી રૂપરેખા બનાવી દીધી છે...એ રોજ ન્યુઝમાં ગરીબ અને મધ્યમવર્ગની સ્થિતિથી ચિંતિત બની ગયો છે. પણ ...Read More

12

આહવાન - 12

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૧૨ હોટેલનાં રૂમમાં વિકાસ આંટા મારી રહ્યો છે... એનું મન છે. અર્થને કંઈ થશે તો ?? એ ભગવાનને મનોમન પ્રાર્થના કરવાં લાગ્યો, " હે પ્રભુને મેં આટલાં દિવસ મારી જિંદગીને જોખમમાં નાખીને પણ કેટલાં લોકોની જિંદગી બચાવી છે....તો તું મારી સામે આટલું પણ નહીં જોવે ?? મને મારાં દીકરાને એકવાર મળવાં પણ નહીં દે ?? " જાણે આ બધાંએ એની ઉંઘ ખરાબ કરી દીધી છે. વિકાસે ડૉ. કચ્છીને ફોન લગાડ્યો ને અર્થની સ્થિતિ વિશે પૂછ્યું, " અર્થને કેવું છે ?? એને સારું તો થઈ જશે ને ?? " ડૉ. કચ્છી : ...Read More

13

આહવાન - 13

મિકિનને ખબર છે કે એને પોતાનાં રિપોર્ટ માટે ફોન કરવાની જરૂર નહીં પડે એ પહેલાં જ ન્યુઝચેનલમાં ખબર પડી લોકોને આ બધામાં જ અત્યારે વધારે રસ‌ છે‌. કાજલ ફટાફટ આવીને બોલી, " મિકિન તું ફોન તો કર... ત્યાં તારાં રિપોર્ટ માટે...મને ચિંતા થાય છે." મિકિન : " અત્યારે તને ખબર છે ને કે જે પણ હશે એ મિડિયામાં પહેલાં આવશે... અને કંઈ પણ હશે તો આપણને ફોન આવી જ જશે‌...!! " એટલામાં જ વાતો ચાલું છે ત્યાં જ બ્રેકિંગ ન્યુઝ સાથે આવ્યું કે એક મોટી ખબર આવી છે કે, " મંત્રી મિકિન ઉપાધ્યાયનો કોરાનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે..‌.એ અત્યારે ...Read More

14

આહવાન - 14

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૧૪ ડૉ.કચ્છી જાણે વિકાસની અર્થને ઇન્જેક્શન આપ્યાં પછીની સ્થિતિની વાત ગભરાઈ ગયાં. એમને થયું કે આજે પહેલીવાર એનાથી કંઈ મોટી ભૂલ થઈ ગઈ કે શું ?? હંમેશાં લોકો માટે પ્રશંસક બનતાં , ખિલખિલાટ કરીને બચ્ચાઓને ઘરે મોકલતાં એમનાથી આવી ભૂલ થઈ ગઈ ?? એ થોડીવાર કશું બોલ્યાં નહીં..અને પણ એવો વ્યક્તિ સામે છે કે જે દર્દીનો પિતા અને આનો સ્પેશિયાલિસ્ટ છે‌... શું કરવું એમને સમજાયું નહીં. વિકાસે કહ્યું ચિંતા ન કરો. આપણે આપણાં ભણતર અને અનુભવ પ્રમાણે બધું કરતાં હોઈએ છીએ. આપણે પણ કંઈ ભગવાન નથી. મેં મારાં અનુભવ પરથી ...Read More

15

આહવાન - 15

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૧૫ અંજલિ બહું જગ્યાએ ફર્યાં બાદ પરાણે ઇન્જેક્શન મળતાં જ ફટાફટ પાછી હોસ્પિટલ આવી અને અંદર મોકલાવ્યા. વિકાસે એ સાથે ફટાફટ ઇન્જેક્શનને ત્યાં લગાડેલી બોટલમાં નાખ્યાને પછી વિકાસે ડૉ. કચ્છી ને કહ્યું કે એમને બીજાં પેશન્ટ માટે જવું હોય તો જાય વાંધો નહીં . ફક્ત એક સ્ટાફને રાખીને આપ જાઓ. હું અહીં હમણાં અર્થની સાથે જ છું. ડૉ. કચ્છી : " ઠીક છે હું થોડીવારમાં આવું છું... કંઈ પણ એવું લાગે તો કહેજો સ્ટાફ મને બોલાવી લેશે. આપ કહો તો હુ ડૉ. અંજલિને અંદર મોકલું. અર્થને એકવાર જોવાં માટે..." વિકાસે ...Read More

16

આહવાન - 16

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૧૬ સ્મિતનાં કહેવા મુજબ એનાં માલિકે ઘણી જગ્યાએ તપાસ કરાવી વેક્સિન પરીક્ષણ માટે કોઈ એવાં માણસો ન મળ્યાં. આમ તો આ કામ માટે લોકો સામે ચાલીને આવવાં તૈયાર હોય પણ અત્યારે તો વધારે રૂપિયા આપવા છતાં પણ કોઈ મળતું નથી. આખરે સ્મિતે ઈન્સપેક્ટર કે.પી.ઝાલાને ફોન કર્યો. એમનાં ખબર અંતર પુછ્યાં પછી એણે પોતાની મુશ્કેલી વિશે કહ્યું. કે.પી.ઝાલા : " અત્યારે તો મારી ત્યાંથી ડ્યુટી બદલાઈ ગઈ છે. પણ ત્યાંના એક આગેવાનનો નંબર છે મારી પાસે એમને પૂછી જોવું...પણ પોઝિટિવ પેશન્ટ મળવાં થોડાં અઘરા છે. નોર્મલ તો કદાચ મળી જશે‌.‌. " ...Read More

17

આહવાન - 17

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૧૭ લગભગ સાંજ થવાં આવી પણ ન મિકિનનાં કોઈ સમાચાર ખબર...ના ન્યુઝમાં કોઈ ખબર...!! વિશાખાનો ફોન આવ્યો કે , " એનાં પપ્પાએ કહ્યું કે છે કે પહેલાં એની ઓફિસ તપાસ કરવામાં આવે કે હકીકત શું છે ?? એને કાજલને શું કારણો હોઈ શકે એ પણ બધું વિગતવાર સમજાવ્યું. પછી એ મુજબ કરવાં કહ્યું. કાજલને અમૂક નકારાત્મક વિચારો આવવાં લાગ્યાં. એણે પહેલાં મિકિનની ઓફિસ ફોન કર્યો ને ફરીથી એકવાર એનાં વિશે પુછવાની કોશિષ કરી પણ કંઈ સરખો જવાબ ન મળ્યો. અહીં તો કોઈ આવ્યું નથી કે અમને કંઈ ખબર નથી એવાં ...Read More

18

આહવાન - 18

વિકાસ ફટાફટ ડૉ. અંતાણીની કેબિનમાં પહોંચ્યો. તેઓ બેસીને આવાં કપરાં સમયમાં પણ શાંતિથી કોઈ વિષય બહારનું મનોરંજનનું પુસ્તક લઈને રહ્યાં છે. એ સિનિયર ડૉક્ટર ભલે છે પણ અત્યારનાં સમયમાં તો એ લોકોને પણ ડ્યુટી આપવામાં આવી છે...અમૂક ઉંમરને કારણે એમને જનરલ વૉર્ડ જ સોંપવામાં આવ્યાં છે. ક્રિટિકલ પેશન્ટો અને આઈસીયુ માટે લગભગ થોડાં અનુભવી અને યુવાન હોય એવાં ડૉક્ટરસ્ મુકવામાં આવ્યાં છે. ડૉ. અંતાણીએ વિકાસને જોયો કે તરત બુક સાઈડમાં મૂકીને બોલ્યાં, " અરે ડૉ. વિકાસ ?? કેમ છો ?? તબિયત તો રેડી છે ને ?? હજું તો આપણી જંગ બહું લાંબી છે " કહીને હસવા લાગ્યાં.. વિકાસ : ...Read More

19

આહવાન - 19

અરોરા સાહેબ એમની ગાડી પાસે પહોંચે એ પહેલાં એમની મોટી ગાડીનાં દરવાજા પાસે જઈને જ કાજલ ઉભી રહી ગઈ. મિડીયાવાળા તો ઘેરાયેલા જ છે‌. સાથે બીજાં ઘણાં મોટાં માથાંઓ પણ...!! કદાચ અરોરા સાહેબની નજર કાજલ પર પડી તો ગઈ જ પણ એણે અજાણ બનીને ફટાફટ ગાડીમાં બેસવાનો પ્રયાસ કરતાં એ બોલ્યો, " ચાલો ફટાફટ... હજું બધું આગળનું બધું નક્કી કરવાનું છે...આમ આવું ધીમું ધીમું કામકાજ નહીં ચાલે...રોજ રોજ આટલાં લોકો મરે એ થોડું પોસાય ?? " કાજલ : " કાજલ માફ કરશો સર...બે મિનિટ વાત કરી શકું ?? " એ એટલું જોરથી બોલી કે આજુબાજુ બધાં જ સતર્ક બનીને ...Read More

20

આહવાન - 20

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ - ૨૦ સ્મિત ધીમેથી સરકીને અંદર એ ટોળાંની નજીક ગયો. એને પ્રશાંત મોટે મોટેથી બૂમો પાડતાં લોકોને શાંત પાડી રહેલાં પ્રશાંતને જોયો. સ્મિત ઝડપથી ત્યાં પહોંચીને બોલ્યો, " એક મિનિટ બધાં શાંત થાઓ. બે મિનિટ મને શાંતિથી વાત કરવાં દેશો ?? હું તમારી સાથે વાત કરીશ..‌" કહીને સ્મિત પ્રશાંતને એક સાઈડમાં લઇ ગયો. સ્મિત : " પ્રશાંત તું પહેલાં મને વિગતવાર બધું કહે તો હું કંઈ કરી શકું..." પ્રશાંત : " આપણે સવારથી દરેક જણનાં બધાં જ પોઝિટિવ અને નેગેટિવ લક્ષણો વ્યવસ્થિત રીતે નોંધ્યા હતાં ‌. એમાં કોઈ પણ એવાં કોઈનામાં ...Read More

21

આહવાન - 21

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૨૧ સ્મિતનાં વાક્યથી બધાંને આશ્ચર્ય થયું. એણે મક્કમતાથી એ લોકોને સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા કહ્યું સાથે જ એમને જવાં માટે કહ્યું આથી બધાં જાણે ઠંડાં પડી ગયાં. થોડીવાર કોઈ કંઈ બોલ્યું નહીં. પ્રશાંત તો એમ જ બધું જોતો ઉભો રહ્યો. એ પછી જે વિશાલના કાકા હતાં એમણે જ વિશાલની ડેડબોડી એમ્બ્યુલન્સને લઈ જવાની પરવાનગી આપી દીધી. એમાંના એક જણે કહ્યું, " શું કામ પરમિશન આપી ?? તો અમને શું કામ બોલાવ્યાં આવું જ કરવાનું હતું તો ?? આમાં કોઈને શું મળશે ?? " એક બીજો વ્યક્તિ બોલ્યો, " પોલીસમાં ફરિયાદ કરીને ...Read More

22

આહવાન - 22

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૨૨ રાતનાં સાડા અગિયાર વાગ્યે કાજલે ઘરનાં લેન્ડલાઈન ફોનનું રિસિવર જ એક અવાજ સાંભળ્યો. એ વ્યક્તિ બોલ્યો, " કાજલ ?? હજું જાગે છે ?? " કાજલ તો રીતસરની ગભરાઈ ગઈ. એ બોલી, " કોણ તમે ?? કેમ અત્યારે ફોન કર્યો છે ?? " એ વ્યક્તિ ફરી એકવાર ખડખડાટ હસ્યો ને પછી બોલ્યો, " વાહ તું મને ભૂલી શકે એવું બને ખરું ?? હું તો તારો મયંક..." કાજલ : " તું બકવાસ બંધ કર...આપણી વચ્ચે હવે કોઈ સંબંધ નથી...અને આટલાં વર્ષો બાદ તે કેમ મને ફોન કર્યો ?? અને આ નંબર ...Read More

23

આહવાન - 23

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૨૩ કાજલને પેટમાં સખત દુખાવો થવાં લાગ્યો‌. એણે કેટલી બૂમો પણ મયુરને કંઈ ભાન નથી. એ સૂતાં સૂતાં કંઈ બબડી રહ્યો છે. કાજલે પરાણે ઉભાં થઈને ફોન લઈને એનાં સાસુ સસરાને ફોન કર્યો‌. ફટાફટ બધાં આવી ગયાં અને એને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયાં. બધી તપાસ કર્યાં બાદ ડૉક્ટરે કહ્યું કે કાજલનું અબોર્શન થઈ ગયું છે‌. કાજલને પોતાનું બાળક એ પણ મયુરની આ હરકતને કારણે છીનવાઈ ગયું છે એ સાંભળીને એ ચોધાર આંસુડે રડવા લાગી...!! પછી ડૉક્ટરે તાત્કાલિક ડી & સી કરીને પછી દવા આપીને સવારે ઘરે જઈને થોડાં દિવસ આરામ ...Read More

24

આહવાન - 24

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૨૪ ભાગ્યેશભાઈ શશાંકભાઈને કહેવા લાગ્યાં, " એ વખતે ત્રણેય નાનાં જોઈને મારી સ્થિતિ બહું જ ખરાબ થઈ ગઈ હતી. મેં માંડ માંડ પોતાની જાતને સંભાળીને એમની પાસેથી એ ચીઠ્ઠી માંગી. ને વાંચવા માંડી. " માતાની મજબુરીને કારણે ફૂલ જેવાં બાળકો તરછોડાયા છે‌. બસ એ જીવિત રહે અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને એ મારી કામના છે‌....પૈસો સર્વસ્વ નથી હોતો...માણસાઈ પણ જરૂરી છે...!! " બસ આટલાં જ શબ્દો એ પણ તુટક તુટક ચાલતી પેનથી લખાયેલાંને છેલ્લે કદાચ એ મજબૂર માતાનાં આંસુ રેલાયેલા દેખાયાં. આમાં આ ચીઠ્ઠી એક જ બાળકને લગાડેલી મળી. બાકીની ...Read More

25

આહવાન - 25

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૨૫ ભાગ્યેશભાઈનાં પ્રેમભર્યા આમંત્રણને સ્વીકારીને શશાંકભાઈ એમનાં પરિવાર સાથે ત્યાં એમનાં પરિવારમાં એમનાં પત્ની, દીકરી કાજલ અને દીકરો કર્તવ્ય. એ ચારેય જણાં સાંજે સાત વાગ્યે ત્યાં પહોંચ્યાં. શશાંકભાઈએ પરિવારજનોને બધી વાત કહી દીધી જેથી કોઈને ત્યાં જઈને સવાલો ન થાય સાથે જ કોઈ એમની લાગણીઓને ઠેસ પહોંચે એવું કંઈ પણ બોલી ન દે. બધાં ત્યાં પહોંચ્યાં ત્યાં જ રવિવાર હોવાથી ભાગ્યેશભાઈની સાથે ત્રણેય દીકરા ઘરે જ છે. બધાંએ પ્રેમથી એમનું સ્વાગત કર્યું. ત્રણેય વ્યવસ્થિત, દેખાડવા, એક અલગ જ પર્સનાલિટી ધરાવે છે‌. પણ જાણે શશાંકભાઈની નજર એમાંથી એક પર ઠરી ગઈ. ...Read More

26

આહવાન - 26

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૨૬ ભાગ્યેશભાઈએ ઘરે જઈને રાત્રે ત્રણેયને એમની પાસે બેસાડ્યાં. ને " મારી પાસે બેસો ત્રણેય જણાં. મારે બહું જરુર વાત કરવી છે. " વિકાસ : " શું થયું પપ્પા ?? કોઈ પ્રોબ્લેમ છે ?? " ભાગ્યેશભાઈ : " હા હવે મારી પણ ઉંમર થઈ છે. આ બધું ઘરનું કામ સંભાળવામાં તફલીક પડે છે તમે લોકો ભણવામાં વ્યસ્ત હોવ છો મને એમ થાય છે કે આ ઘરની જવાબદારી સંભાળી લે એવી કોઈ વ્યક્તિ આવી જાય તો કેવું રહે ?? " સ્મિત : " ઓહો...ખાલી એક હુકમ કરો. ચાલો અમે કામ વહેંચી ...Read More

27

આહવાન - 27

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) આહવાન – ૨૭ વિકાસે ફટાફટ હવે એ આધેડ વ્યક્તિ પાસે પહોંચીને અમૂક મંગાવીને ફટાફટ એ શરું કર્યાં. ધીમેધીમે એની બધી જ ડિટેઈલ્સ પરિવારજનોને ફોન દ્વારા લેવામાં આવી તો ખબર પડી કે એ વ્યક્તિ એ એકવાર કોઈ પોઈઝન લેવાનો પ્રયાસ કર્યો હતો સદનસીબે એ બચી ગયાં હતાં પણ એની જે ઈન્ટર્નલ ઈફેક્ટ એટલી થઈ હતી કે હજું સુધી એ અમૂક ઓર્ગન પ્રત્યે સેન્સિટિવ છે. આથી એમનામાં આ ઇન્જેક્શનની ઈફેક્ટ નથી થઈ રહી. આથી એને સેન્સિટિવ કરવાં હજું બીજાં ઇન્જેક્શન જરુરી છે એ વિકાસે આપ્યાં. એ સાથે જ ફટાફટ જાણે એ કાકાની તબિયતમાં સુધારે ...Read More

28

આહવાન - 28

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ - ૨૮ વિકાસ તો નવાઈ જ પામી ગયો જ્યારે એણે આધેડ મોંઢામાંથી ઉધરસ આવતાં એક સિક્કો નીકળ્યો. એને કંઈ ખબર જ ના પડી કે આ બધું શું થઈ રહ્યું છે‌. આટલો મોટો વ્યક્તિ સિક્કો તો ગળી ન શકે.‌..સાથે અત્યારે બાર દિવસથી અહીં આઈસીયુમાં છે એની એવી કોઈ સ્થિતિ જ નથી એ કે એ પોતે આવું કંઈ કરે...અને કરે તો પણ અહીં કેવી રીતે કરી શકે ?? વિકાસે હવે કોઈ પણ રીતે આ વ્યક્તિને જગાડવાનું નક્કી કર્યું. પણ પછી થોડીવારમાં જે બીજાં બે પેશન્ટ ઈમરજન્સી સાથે આઈસીયુમાં એડમિટ થયાં...આથી ફટાફટ બધાં એનામાં ...Read More

29

આહવાન - 29

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૨૯ વિકાસે વિડીયો શરું કર્યો એ સાથે જ એમાં જે એ જોઈ સુપ્રિટેન્ડેન્ટ તો સ્તબ્ધ જ થઈ ગયાં. ડૉક્ટર આલોકે એ વ્યક્તિનાં મોઢામાં ચેક કરવાને બહાને ધીમેથી એક સિક્કો સરકાવી દીધો. ધીમેધીમે એ દર્દીની ગભરામણ વધી ગઈ. એ સામે કોઈ તરફ સતત ઈશારો કરી રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે...જાણે કોઈને કંઈ કહી રહ્યો છે પણ એ ખબર નથી પડતી કે સામે કોણ છે‌ ‌.એ વ્યક્તિએ પોતાનાં હાથને મોંઢાની નજીક લઈ જઈને સિક્કો નીકાળવાનો પ્રયાસ કર્યો પણ એ કદાચ એનાં શરીરની અશક્તિને કારણે ઘણો ખોંખારો ખાવા પ્રયત્ન કરી રહ્યો છે પણ સિક્કો ...Read More

30

આહવાન - 30

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૩૦ કાજલે જોયું તો વિડીયો કોલમાં સામે મિકિન દેખાઈ રહ્યો પણ એનાં ચહેરાં અને હાથ પરથી થોડું થોડું લોહી વહી રહ્યું છે.‌..એ માંડ માંડ પોતાની આંખો ખોલવાની કોશિષ કરી રહ્યો છે. કદાચ એનાં જખ્મોને કારણે એ આંખો ખોલી શકતો નથી. આજુબાજુ મિકિન સિવાય કોઈ જ દેખાતું નથી. એક બિહામણી જગ્યાએ એને કોણ શું કામ લઈ ગયું હશે એ પ્રશ્ન એનાં મનમાં સળવળી રહ્યો છે. એ બોલી, " મિકિન...મિકિન...તને કોણ અહીં લાવ્યું છે ?? તારી આવી હાલત કેવી રીતે થઈ....?? " એણે કાજલની આંખોમાંથી વહીં રહેલાં આંસુ જોયાં. એણે મહાપરાણે આંખો ...Read More

31

આહવાન - 31

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ -૩૧ કાજલ એ વ્યક્તિને આવતાં જોઈને જ ઉભી થઈ ગઈ. એ મોટાં હોલમાં એ વ્યક્તિનાં બુટનાં અવાજ જાણે એક પડઘાં પાડી રહ્યાં છે. પણ જાણે એ વ્યક્તિને આવતાં જ કાજલ એને ઓળખી ગઈ હોય એમ એ તરત જ બધાં જ પાસાં ગોઠવવાં લાગી. કાજલ તો એ વ્યક્તિ આવ્યો ત્યાં જ એ કંઈ બોલે કે કહે એ પહેલાં જ બોલી, " મતલબ કે આ બધું તારું કામ છે બરાબર ને ?? " એ વ્યક્તિ જોરજોરથી હસતાં બોલ્યો, " તો તું મને હજું પણ ભૂલી શકી નથી એમ ને ?? મને ખબર જ ...Read More

32

આહવાન - 32

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૩૨ સત્વ અને શૈલી બંને સાંજ થવાં આવી પણ બંને રમી રહ્યાં છે. પછી કંટાળીને શૈલી બોલી, " હું બહાર હોલમાં આંટો મારી આવું ભાઈ ?? " સત્વ : " નહીં...તને ખબર છે ને મમ્મી શું કહીને બહાર કામ માટે ગઈ છે ?? આપણે જ વાગ્યા સુધી બહાર નથી નીકળવાનું...એટલે તો આપણને ભાવતો કેટલો બધો નાસ્તો પણ આપીને ગઈ છે. " શૈલી : " હું બહાર થોડી કહું છું. હોલમાં જ જવાનું છે ને ?? એમાં શું થવાનું છે ?? મારી બે ઢીંગલી બહાર છે હવે મારે એની સાથે રમવું ...Read More

33

આહવાન - 33

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૩૩ શૈલી અને સત્વ બંને સ્મિતનાં ઘરે આવી ગયાં. બંને વાર તો રિકેન અને રાહીલ સાથે રમવા લાગ્યાં. બંનેએ એમની સાથે જમી લીધું. પછી શૈલીને નવ વાગ્યા એટલે એણે પૂછ્યું , " આન્ટી મમ્મી કેટલા વાગે આવશે ?? મને મમ્મી જોડે જવું છે..‌" શૈલી અને સત્વ અંકલના ઘરે હોવાથી આમ ખુશ છે પણ શૈલી નાની હોવાથી એને એના મમ્મી વિના ઉંઘ ના આવે. કદાચ મમ્મી પપ્પા બેમાંથી એક હોય તો પણ ચાલી જાય. વિશાખા : " બેટા આવી જશે તારાં મમ્મી અને પપ્પા બંને...અત્યારે તમે બંને સૂઈ જાવ...અને રાત્રે તો ...Read More

34

આહવાન - 34

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૩૪ કાજલ મયુરનો પકડેલો હાથ છોડાવવાની કોશિશ કરવા લાગી. મયુર " તું કહે છે ને કે તને કંઈ ખબર નથી તો ચાલ... હું તને બતાવું...મને શું ખબર છે..." એને રીતસરનું ધસડીને કહેવાય એમ એ કાજલને અંદર સુધી લઈ ગયો ને પછી તરત જ એકગેટ પાસે જતાં જ એણે પ્રેમથી કાજલનો હાથ પકડી દીધો. એણે જોયું તો ત્યાં તો લગભગ વીસેક જણાં આજુબાજુ ગોઠવાયેલાં છે અને વચ્ચે એક આઈટમ સોંગ પર એક છોકરી ડાન્સ કરી રહી છે...એ પણ એની સાથે નશામાં ધૂત થઈને પાગલની જેમ ડાન્સ કરી રહ્યાં છે અને એનાં ...Read More

35

આહવાન - 35

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૩૫ કાજલ ઢળી પડતાં મિકિન ભાગતો ભાગતો થોડો નશાની હાલતમાં આવીને કાજલનો હાથ પકડીને બોલ્યો, " કાજલ..ઓ માય જાન..ઉઠ કાજલ‌ ઉઠ.. તું મને છોડીને ક્યાંય જઈશ નહીં... હું તારાં વિના નહીં જીવી શકું..."કહીને એનો હાથ હલાવવા લાગ્યો‌. મિસ્ટર અરોરા : " એને કંઈ થયું નથી સામે જુઓ શું દેખાય છે ?? એ જોઈને એની આ સ્થિતિ થઈ છે...અને હવે ભાનમાં આવો. મને તમારાં પરિચયમાં આવ્યાં પછી ખબર પડી જ ગઈ હતી કે તમે પીધાં પછી જરાં પણ હોશમાં નથી હોતાં આથી જ મેં બધાં પ્લાન પર પાણી ફરી ન વળે ...Read More

36

આહવાન - 36

અડધી રાત્રે ટીવી શરું કરીને ન્યુઝ ચાલું કરતાં જ થોડીવાર બાદ ન્યુઝ મોટાં અક્ષરે આવ્યાં, " મિકિન ઉપાધ્યાયની પત્ની ઉપાધ્યાયનાં આડા સંબંધો...પ્રથમ પતિ સાથે મળીને મિકિન ઉપાધ્યાયને કિડનેપ કર્યાં બાદ હવે એને મારવાનું કાવતરું...." સ્મિત : " આ શું છે બધું ?? આવું મયુર જ કરાવી શકે...!! એ સાચું બોલે છે એવું કેવી રીતે મનાય ?? " ત્યાં જ એક વિડીયો શરું થયો ," મયુર કાજલની એકદમ નજીક છે...પણ ફક્ત વિડીયો છે....કોઈ અવાજ ન સંભળાયો. પણ જે કાજલ અને મયુરનાં ઈન્ટીમેટ દ્રશ્યો દેખાયાં એ જોઈને જાણે બધાંને શરમ આવી ગઈ. મયુર કાજલનો હાથ પકડી રહ્યો છે એનાં અંગો પર ...Read More

37

આહવાન - 37

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૩૭ કાજલ અને મિકિન એ સિક્રેટ વિલાનાં સામે ધૂંધળા દેખાતાં રસ્તા તરફ ધીમે ધીમે પહોંચ્યાં ત્યાં જ પાછળથી કોઈએ આવીને બંનેને કસીને પકડી લીધાં. બંનેએ પાછળ જોયું તો બંને સંપૂર્ણપણે નખશીખ એક બ્લેક જેકેટ, બ્લેક ફેસમાસ્ક અને ગ્લોવ્ઝથી ઢંકાયેલા છે...!! એ બંનેમાંથી કોઈ કશું બોલ્યું નહીં પણ એમાનાં એક વ્યક્તિએ કાજલને અને બીજાને મિકિનને કહીને પકડી દીધો અને બે બંદૂક તાકીને બંનેનાં બંનેની સામે ધરી દીધી. અને એમાંનો એક વ્યક્તિ બોલ્યો, " જરાં પણ ચાલાકી કરવાની કોશિષ ન કરતાં અહીં જ ઉડાડી દઈશ બંનેને..." મિકિન : " કોણ છો તમે ...Read More

38

આહવાન - 38

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૩૮ કાજલ અને મિકિન સાથે સિક્રેટ વિલામાં રહેલાં સહુની વાતચીત જે અવાજ આવી રહયો હતો એ એક જ બંદુકની ગોળીનો અવાજ અને સાથે જ કાજલની એક દર્દભરી ચીસ સાથે સમી જતાં અને બધું વાતાવરણ એકદમ શાંત થઈ જતાં બધાં ગભરાઈ ગયાં...ને જરાં પણ અવાજ આવવાનો જ બંધ થઈ ગયો. ભાગ્યેશભાઈ : " આ સાચું તો નહીં હોય ને ?? મારો મિકિન ?? અને કાજલ ?? " આ બધું સાંભળ્યા બાદ ગભરાઈ તો એ ગયાં જ છે હવે કાજલ વિશે કંઈ પણ આવે એનો તો કોઈને સવાલ કે શંકા જ નથી ...Read More

39

આહવાન - 39

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૩૯ વિશાખા અને સ્મિતે એક ઘરની નજીક પહોંચતાં જ વિધિને " તે અમને બધું સાચું કહ્યું છે તો અમે તમને કંઈ જ નહીં કરીએ.પણ તારે અમને થોડી મદદ કરવી પડશે. બરાબર...ને ?? ચાલ હવે અમારી સાથે‌..!! " વિધિ : " આન્ટી પણ મને કંઈ સમજાતું નથી. મારે શું કરવાનું છે ?? ઘરે મમ્મી એકલી ચિંતા કરશે પપ્પા તો ઘરે છે પણ નહીં...એ એકલી શું કરશે ?? " સ્મિત : " એનું અમે સેટ કરીએ છીએ. એમને કોઈ તફલીક નહીં પડવાં દઈએ. તારી વાત પરથી એવું લાગે છે કે તારી મમ્મી ...Read More

40

આહવાન - 40

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૪૦ વિકાસ ત્યાં આંટા મારતો જાણે સવાર પડવાની રાહ જોઈ છે‌ . આજે જાણે અજવાળું પણ થવાનું નામ નથી લઈ રહ્યું. એની ઉંઘ તો આ બધું સાંભળીને જ ગાયબ થઈ ગઈ છે કારણ કે એને રાત્રે મિકિન અને કાજલની વાત સાંભળી અને સાથે એક એવી વાત ખબર પડી છે કે જાણે અજાણે એનાં કારણે પણ મિકિન અને કાજલની આ સ્થિતિ સર્જાઈ છે આ વાતથી એ વધારે દુખી છે‌. એનો પ્લાન પ્રમાણે તો બધું થયું છે. એ વિચારવા લાગ્યો કે જેવો રિપોર્ટ આવે કે તરત જ એ એ જગ્યાએ પહોંચશે જો ...Read More

41

આહવાન - 41

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૪૧ વિધિ બોલી, " મને એ નથી સમજાતું કે તમારી પપ્પા અને મામા લોકો સાથે શું દુશ્મની છે ??" ભાગ્યેશભાઈ : " અમારી તો કોઈ સાથે કોઈ દુશ્મની જ નથી. તારાં પપ્પાનું તે સાંભળ્યું એ મુજબ એમને માંડ માંડ મળેલી મ્યુનિસિપલ કમિશનરની ખુરશી ફરીથી એ મિકિનનાં હાથમાં જાય નહીં એ માટે એ કદાચ એને આ દુનિયામાંથી જ દૂર ધકેલી દેવા માગે છે. પણ સત્તામાં અંધ બનેલા એમને એ ખબર નથી કે આપણી પાસે આ બધાં પુરાવા છે જો મિકિનને કંઈ થયું તો એણે પોતાની ખુરશી તો ગુમાવવી જ પડશે..., સસ્પેન્ડ ...Read More

42

આહવાન - 42

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૪૨ વિકાસ સવાર પડતાં જ ફટાફટ ઑફિસમાં તૈયાર થઈને ગયો. મન હજું પણ વિમાસણમાં છે. પણ હિંમત કરીને એણે રાત્રે જે કામ કરી દીધું અને એણે એક નિર્ણય કરી દીધો અને સાથે જ હેડ ઑફ ડિપાર્ટમેન્ટ માટે સેન્ટ્રલ ગવર્નમેન્ટનો એક લેટર મેળવ્યો‌. બસ એ એક પ્રિન્ટ કાઢવા માટે રાહ જોવા લાગ્યો. ત્યાં જ એણે એક વ્યક્તિને એ લેટરની પ્રિન્ટ કઢાવવા મોકલ્યો. ને ફટાફટ પોતાનાં કોરોના રિપોર્ટ માટે ફોન લગાડ્યો. પ્રિન્ટ આવતાં જ એ ઑફિસમાં પહોંચ્યો ત્યાં હજું સુપ્રિટેન્ડેન્ટ આવીને ઊભાં જ છે‌. એ વિકાસને સવાર સવારમાં એમની કેબિનમાં જોઈને બોલ્યાં ...Read More

43

આહવાન - 43

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૪૩ વિધિ વિકાસને રૂમમાં આવેલો જોઈને તરત જ ઉભી થઈ વિકાસ પણ વિધિને જોઈને દંગ રહી ગયો‌. વિધિ : " અંકલ તમે અહીં ?? તમે તો સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર છો ને ?? " વિકાસ : " તું જ મિસ્ટર અરોરાની દીકરી છે એમ ?? કેમ શું થયું ?? મને અહીં જોઈને નવાઈ લાગી ?? મને હજું સુધી લાગ્યું કે મારા પરિવારને મદદ કરનાર એક સાચી વ્યક્તિ મળી છે પણ તું જ મિસ્ટર અરોરાની દીકરી છે ને‌... હું પણ આ પરિવારનો દીકરો છું...જેમ તારાં પરિવારજનોએ બધે જાળ બિછાવીને અમારાં પરિવારને મુશ્કેલીમાં ...Read More

44

આહવાન - 44

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૪૪ વિકાસને લોકો ચારેય જણાં વિધિને લઈને મિસ્ટર અરોરાનાં કહેવા સિક્રેટ વિલાની નજીક પહોંચી ગયાં. પણ અહીં એવું કંઈ જગ્યા દેખાઈ નહીં કારણ કે દેખાય પણ કેવી રીતે કારણ કે એ તો ડુંગરની જેમ કોતરણીમાં ઉજ્જડ જગ્યામાં બનાવાયેલી છે. વિકાસે ફરીથી વિધિ પાસે ફોન કરાવ્યો. અત્યારે વિધિને બરાબર બાંધીને કિડનેપ કરી હોય એમ જ લાવવામાં આવી છે. પણ વિધિ મનથી તો વિકાસનાં પરિવારને સારી રીતે ઓળખી ગઈ છે એટલે એને મનમાં એટલી બીક નથી...પણ અત્યારે એને ચિંતા એનાં પપ્પાની છે કે એ કંઈ રમત ન રમે કે અત્યાર સુધી સલામત ...Read More

45

આહવાન - 45

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૪૫ વિધિ હવે બરાબર બધાંને એક પછી એક સવાલો કરીને મામા બધાંને સકંજામાં લઈ રહી છે...એ પોતે જ બોલી કે મિકિન અંકલ અને એમનાં પત્નીને છોડી દો પપ્પા...." મિસ્ટર અરોરા : " મારી શરતો મંજૂર છે તમને ?? તો બધું થશે ?? નહીં તો હવે કોઈ જ સમય નહીં મળે. બધું જ કામ તમામ થઈ જશે બધાનું..." શશાંકભાઈ : " બોલો તમારી શરતો ?? " મિસ્ટર અરોરા : " પહેલાં તમારાં બધાંનાં મોબાઈલ ઘડિયાળ બધું જ અહીં મૂકી દો...કોઈ પણ ચાલાકી નહીં.." એ સાથે જ બધાંએ બધું મૂકી દીધું. મિસ્ટર ...Read More

46

આહવાન - 46

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૪૬ વિકાસને મનોમન શાંતિ થઈ પણ એ વિચારવા લાગ્યો કે લોકોએ કાજલભાભી સાથે જો કંઈ કર્યું નથી તો એવું શું બતાવી રહ્યાં છે કે એમની સાથે કંઈ બન્યું છે ?? કદાચ કાજલ સાથે કંઈ બન્યું હોત તો પણ એનો પરિવાર એને છોડી દે એવું તો શક્ય જ નથી. છતાં એ મયુરનાં મનમાં તો એક હજું પણ આશા છે કે કાજલ હવે એની જ બની જશે હંમેશાં માટે... થોડીવારમાં કાજલ ભાનમાં આવી. એણે સામે વિશાખા અને અંજલિને જોયાં. એ આજુબાજુ જોવાં લાગી કે એ ક્યાં છે. એને એ થયું કે એ ...Read More

47

આહવાન - 47

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૪૭ વિશાખા સ્મિતનાં વર્તનથી ગભરાઈ જ ગઈ. એ બોલી, " તને ખબર છે કે તું શું બોલી રહ્યો છે ?? ભલે તું આપબળે આટલે સુધી પહોંચ્યો છે પણ છેલ્લી કંપનીમાં બદલીને તને આવાં સમયમાં વેક્સિન પ્રોજેક્ટ માટેની પરવાનગી ફક્ત મિકિનભાઈને કારણે મળી છે. એ તું કેમ ભૂલી ગયો ?? આ આપણો પરિવાર છે. તારું સપનું છે એ મને પણ ખબર છે તું દિવસ રાત એ માટે પરિવારથી દૂર રહીને મહેનત કરી રહ્યો છે...પણ આપણે એક થઈને પણ આ મુસીબતનો સામનો કરી શકીએ ને ?? " સ્મિત : " સમય સાથે ...Read More

48

આહવાન - 48

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૪૮ આખાં હોલમાં અચાનક ધુમસ્સ સાથે અંધકાર છવાઈ ગયો... કોઈને સમજાઈ રહ્યું નથી‌...આ બધું શું થઈ રહ્યું છે કે આ માણસો કોનાં છે ને કોને બોલાવ્યાં છે એ સમજાતું નથી. થોડીવારમાં જ ફરી પહેલાં જેવું થઈ ગયું પણ આ શું ?? અજવાળું થતાં જ બધાંએ જોયું તો મિસ્ટર અરોરા, આલોક, પ્રશાંત , મયુર ચારેય જણાં એ બહારથી આવેલાં માણસોથી ચારેય બાજુથી ઘેરાયેલા છે... મિસ્ટર અરોરાનાં બધાં જ માણસો ગાયબ છે. વિધિ : " અંકલ આ લોકોએ તો પપ્પા, મામા એમને ઘેરી લીધાં છે તમે એમને બરાબર તો કહ્યું હતું ને ...Read More

49

આહવાન - 49

મિકિનનો આખો પરિવાર આખરે ઘરે આવી ગયો. ઘરે આવતાં જ ન્યુઝ ચાલુ કર્યા ત્યાં તો બ્રેકિંગ ન્યુઝ શરું પણ ગયાં હતાં." મિસ્ટર અરોરાની પૂર્વ મંત્રી મિકીન ઉપાધ્યાયને જાનથી મારી નાખવાની યોજના અસફળ. મોટી પદવી ધરાવતાં બે સાળાઓ સહિત ચાર વ્યક્તિની ધરપકડ." મિકિનને થોડી ઈજા થઈ હોવાથી એને આરામની પણ જરૂર છે‌ . બાળકો આજે આખાં પરિવારને સાથે જોઈને ખુશ થઈ ગયાં. શૈલી તો સીધી કાજલ અને મિકિનને જોઈને વળગી જ પડી. એણે કેટલાંય સવાલો કરી દીધાં. વિધિ તો હસતાં રમતાં પરિવારને જોઈ જ રહી. એ બધાંને જોઈ રહી છે એમાં પણ એક ખુશી સાથે છુપાયેલું દર્દ પણ સ્પષ્ટ વર્તાઈ ...Read More

50

આહવાન - 50 - છેલ્લો ભાગ

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૫૦ ( અંતિમ ભાગ ) આજે ભાગ્યેશભાઈનો આખો પરિવાર ખુશ ઘણાં સમય પછી બધાં આજે સાથે છે. મિકિનને થોડો સમય આરામ બાદ હવે સારું લાગતાં એ બહાર બધાંની સાથે આવીને બેઠો. ભાગ્યેશભાઈ : "તમને બધાંને શું લાગે છે કે નવાં કમિશનર તરીકે કોણ આવશે ?? મિકિન કોઈ આઈડિયા ?? " મિકિન બોલ્યો :" જે આવે તે હવે કંઈ જ વિચારવું નથી. જે થશે એ બધું સારું થશે. મને સાચું કહું હવે એ જગ્યા પર જવાની બહું ઈચ્છા નથી. એકવાર આપણા નામની પ્રતિષ્ઠા ખોરવાઈ જાય પછી એ જગ્યાએ જવું યોગ્ય નથી ...Read More