સફળતા

(9)
  • 26.4k
  • 0
  • 10k

સફળતા શું છે અને તે કેવી રીતે મળે?સામાન્ય રીતે લોકો સફળતા ને આર્થિક સફળતા સાથે જોડતા હોય છે. પરંતુ તે હકીકત નથી. દરેક જણ માટે સફળતાની વ્યાખ્યા અલગ અલગ હોય છે. નાના બાળક માટે પહેલું પગલું ચાલવું, કોઈના પણ સહારા વગર ચાલવું તે તેના માટે સફળતા છે. તો તરુણ માટે ઘરની બહાર એકલો ફરવું તે એક સફળતા હોઈ શકે છે. એક પ્રેમી માટે તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા તે એક સફળતા હોય છે તો કોઈના માટે એક હસતો રમતો પરિવાર સફળતા હોઈ શકે છે. એક બીમાર વ્યક્તિ માટે તંદુરસ્તી સફળતા હોઈ શકે છે તો એક ગરીબ મજૂર માટે બે ટંકનું

New Episodes : : Every Tuesday

1

સફળતા - 1

સફળતા શું છે અને તે કેવી રીતે મળે?સામાન્ય રીતે લોકો સફળતા ને આર્થિક સફળતા સાથે જોડતા હોય છે. પરંતુ હકીકત નથી. દરેક જણ માટે સફળતાની વ્યાખ્યા અલગ અલગ હોય છે. નાના બાળક માટે પહેલું પગલું ચાલવું, કોઈના પણ સહારા વગર ચાલવું તે તેના માટે સફળતા છે. તો તરુણ માટે ઘરની બહાર એકલો ફરવું તે એક સફળતા હોઈ શકે છે. એક પ્રેમી માટે તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા તે એક સફળતા હોય છે તો કોઈના માટે એક હસતો રમતો પરિવાર સફળતા હોઈ શકે છે. એક બીમાર વ્યક્તિ માટે તંદુરસ્તી સફળતા હોઈ શકે છે તો એક ગરીબ મજૂર માટે બે ટંકનું ...Read More

2

સફળતા - 2

જો લક્ષ્ય પ્રાપ્તિ એટલી જ આસાન છે તો લોકો કયા કારણથી તે પ્રાપ્ત નથી કરી શકતા?તો સૌ પ્રથમ આવે તમારી માન્યતાઓ. સૌપ્રથમ તમારે એ માન્યતા રાખવાની જરૂર છે કે તમે આ કરી શકો છો. મોટાભાગના સેલ્સમેન કે જે લોકો લક્ષ્ય સાથે કામ કરતા હોય છે તેઓની એક સામાન્ય માન્યતા એવી હોય છે કે ટાર્ગેટ તો પૂરા કરવા માટે હોતા જ નથી. અથવા પુરા થઇ શકે તેવા ટાર્ગેટ કંપની આપતી જ નથી. મિત્રો આ તો થઈ કંપની ની વાત પરંતુ આપણી રોજ બરોજ ના જીવનમાં પણ એવી ઘણી વાતો હોય છે કે લોકો મનથી માની જ નથી શકતા કે આવા ...Read More