લોક-ડાઉન એન્ડ કોરોના સ્ટોરીઝ - લોક-ડાઉનમાં લવ

(32)
  • 16.8k
  • 1
  • 6.3k

"જો મારે અહીં થી જવું જ પડશે! જો નહિ ગયો તો મારી માટે બહુ જ મુસીબત થઈ જશે!" અતુલ બોલ્યો તો પ્રિતેશે એની વાત કાપતા કહ્યું, "અરે તારા મામાનું જ તો આ ઘર છે! રોકાઈ જા ને લોક ડાઉન ચાલે ત્યાં સુધી!" "હા... હવે તો બીજો કોઈ જ રસ્તો નથી!" અતુલના શબ્દોમાં ભારોભાર અફસોસ હતો. ????? "એ હા મમ્મી, તમે જરાય ચિંતા ના કરશો. અમે અહીં બધા જ ઠીક છીએ! તમે પણ ત્યાં બહાર ના નીકળતા!" અતુલે એના મમ્મીને કોલ પર કહ્યું. સૌ જમીને બહાર ફરવા માટે તો જવાય નહિ એટલે ઉપર ધાબે જ ગયા. ત્યાં અતુલની બહેનની સાથે એણે

Full Novel

1

લોક-ડાઉન એન્ડ કોરોના સ્ટોરીઝ - લોક-ડાઉનમાં લવ - 1

"જો મારે અહીં થી જવું જ પડશે! જો નહિ ગયો તો મારી માટે બહુ જ મુસીબત થઈ જશે!" અતુલ તો પ્રિતેશે એની વાત કાપતા કહ્યું, "અરે તારા મામાનું જ તો આ ઘર છે! રોકાઈ જા ને લોક ડાઉન ચાલે ત્યાં સુધી!" "હા... હવે તો બીજો કોઈ જ રસ્તો નથી!" અતુલના શબ્દોમાં ભારોભાર અફસોસ હતો. ????? "એ હા મમ્મી, તમે જરાય ચિંતા ના કરશો. અમે અહીં બધા જ ઠીક છીએ! તમે પણ ત્યાં બહાર ના નીકળતા!" અતુલે એના મમ્મીને કોલ પર કહ્યું. સૌ જમીને બહાર ફરવા માટે તો જવાય નહિ એટલે ઉપર ધાબે જ ગયા. ત્યાં અતુલની બહેનની સાથે એણે ...Read More

2

કોરોનાની દસ્તક

"સર, મને કોરોના તો..." સુશીલા આગળ કઈ બોલે એ હાલતમાં જ નહોતી એની આંખમાંથી દળદાર આંસુઓ વહી જતા હતા. કોર્ટની પાછળ પણ તો છેવટે તો ડોક્ટર પણ તો એક માનવ જ હોય છે ને ડોકટર કેયુર પણ એમની ચશ્માની નીચે રડતા જ હતા! "ના... તને તો કઈ જ નહિ હોય! તું જરાય ચિંતા ના કર!" કેયુરે બંને એટલા સ્વસ્થ થતાં કહ્યું. "પણ સર, હશે તો... શું હું મરી જઈશ?!" એણે રડવાનું ચાલુ જ રાખ્યું. "અરે, કહુું તો છું... કઈ નહિ હોય!" કેયુર ફરી બોલ્યો. "સર, મને બહુ જ ડર લાગે છે! આખાય ઘરની જીમ્મેદારી મારી ઉપર જ છે!" સુશીલાએ ...Read More

3

અધૂરી વાત...

 "કોરોના... કોરોના... કોરોના... આઈ જસ્ટ હેટ ધ ટર્મ કોરોના!" નિયતિ એ એની ફ્રેન્ડ ચેતા ને કહ્યું. "કેમ? શું તને?!" ચેતાએ સાશ્ચર્ય પૂછ્યું. "અરે યાર... સુજાતા... એનું નામ સુજાતા છે!" સાવ રડમસ રીતે જ નિયતિ બોલી. "અરે એ કોણ છે?!" ચેતા ખરેખર જાણવા માંગતી હતી. "યાર... રાહુલ ની લાઇફમાં હવે બીજી આવી ગઈ છે... એનું નામ છે સુજાતા!" નિયતિ એ કૉલ પર જ કહેવા માંડ્યું. "અરે ના હોય... મને તો એ એવો બિલકુલ નહોતો લાગતો..." ચેતા એ કહ્યું. "હા... તો મને પણ તો એ એવો બિલકુલ નહોતો લાગતો ને!" નિયતિ ના અવાજમાં ભીનાશ હતી. "શું આ લોક - ડાઉન ...Read More

4

અફસોસ લોક-ડાઉનનો

 "અરે, પ્લીઝ યાર, હું આજે મસ્તીનાં મૂડમાં બિલ્કુલ નથી!" શૈલેષ બોલ્યો તો સૌ હેરાન થઈ ગયા. એણે પહેલા આવું નહોતું કહ્યું. "કેમ, શું થયું છે તને?!" રાધિકા બોલી. "અરે કઈ નહિ, બસ આજે મૂડ નથી મસ્તીનો મારો!" શૈલેષ અકળાતા બોલ્યો. "અરે મૂડ તો કોનો હોય?! આ લોક-ડાઉન જે આવી ગયું છે!" પ્રિયા બોલી. "આઇ જસ્ટ હેટ કોરોના વાઇરસ!" શૈલેષ એ રોષ વ્યક્ત કર્યો. "કેમ આમ?! શું થયું?! કોલેજ બહુ જ યાદ આવે છે કે શું?!" પ્રિયાએ હસતા અને અને એના ભાઈ શૈલેષ ની મજાક ઉડાવતા કહ્યું. "હા... જ તો વળી!" શૈલેષ થોડું શરમાતા શરમાતા બોલ્યો. એના ચહેરા પર ...Read More

5

પોલીસની પજવણી

 "અરે બાપ રે... ના કહેલું ને પણ તું માની જ ના ને! જો આગળ પોલીસ છે!" દૂરથી જ એક બાઈક ઉપર બે યુવાન છોકરા છોકરીને જોયા. છોકરો છોકરી ને કહી રહ્યો હતો, એ હું સાંભળી શકતો હતો. "સર... સર... સર... સોરી! હવે નહિ નીકળીએ બહાર! માફ કરી દો!" છોકરા એ માફી જ માંગવા માંડી. સાફ સાફ લાગી રહ્યું જ હતું કે બંને પ્રેમી પ્રેમિકા હતા! ખરેખર તો હું પોતે જ ભૂલી ગયો હતો કે હું કોણ છું અને અહીં કેમ છું... છેવટે તો આ વર્ધીની પાછળ પણ તો એક દિલ ધબકી રહ્યું હતું!!  એમને બસ હું જોવા ...Read More