છેતરણી

(28)
  • 6.9k
  • 1
  • 2.1k

નીતા નવમાં ધોરણમાં ભણતી હતી.તે તેના ક્લાસની ખુબ જ હોશિયાર વિદ્યાર્થીની હતી. ખુબ જ ખુશ મીજાજ અને હસમુખી રેહતી આ છોકરીને તે વાતની બીલકુલ જાણ ન હતી કે આવનારા સમયમાં તેના પર ભયંકર સમસ્યા આવવાની છે. નીતાના મોટા ફોઈ.....કે જેમનુ નામ બિન્દું હતું. બિન્દું ફોઈના સૌથી નાના છોકરા પિનલના લગ્ન હતા. પિનલના લગ્ન હોવાથી નીતાના માતા-પિતાનએ લગ્ન માટે શોપિન્ગ તથા જરૂરી સામાન જેવી તૈયારીઓ કરવાની હોવાથી તેઓ એક અઠવાડિયા પહેલા જ ત્યા જવાનુ નક્કી કર્યુ હતું.

New Episodes : : Every Tuesday

1

છેતરણી - 1

નીતા નવમાં ધોરણમાં ભણતી હતી.તે તેના ક્લાસની ખુબ જ હોશિયાર વિદ્યાર્થીની હતી. ખુબ જ ખુશ મીજાજ અને હસમુખી રેહતી આ છોકરીને તે વાતની બીલકુલ જાણ ન હતી કે આવનારા સમયમાં તેના પર ભયંકર સમસ્યા આવવાની છે. નીતાના મોટા ફોઈ.....કે જેમનુ નામ બિન્દું હતું. બિન્દું ફોઈના સૌથી નાના છોકરા પિનલના લગ્ન હતા. પિનલના લગ્ન હોવાથી નીતાના માતા-પિતાનએ લગ્ન માટે શોપિન્ગ તથા જરૂરી સામાન જેવી તૈયારીઓ કરવાની હોવાથી તેઓ એક અઠવાડિયા પહેલા જ ત્યા જવાનુ નક્કી કર્યુ હતું. ...Read More

2

છેતરણી - 2

*પાર્ટ 1માં આપણે જોયુ કે...કિરણના ગંદા વર્તનને જોઈ....નીતા કઈ રીતે ડરી ગઈ છે અને તેનાથી બચતી ગભરાટ અનુભવે છે....આગળ.... લગ્ન પત્યું.હવે નીતા અને તેનો પરિવાર ધરે જવા નીકળવાના જ હતા.... નીતાના મનમાં હાશ થયો.... પણ ત્યા વાત કંઈક એમ થઈ કે રાત થઈ ગઈ હતી જેથી તેઓએ હજી એક દિવસ બિન્દું ફોઈના ત્યા જ રોકાવા પડ્યું હતું....નીતાને....આ વાતની જાણ થતા જ....તે ખુબ જ ગભરાઈ ગઈ કારણ કે કિરણ પણ ત્યા જ હતો.....રાતે તો નીતા ગભરાતી-ગભરાતી તેની મમ્મી સાથે જ સુઈ ગઈ.... સવાર થઈ કે બધા જ પોત-પોતાના કામોમાં વડગી ગયા... પણ ...Read More