રહસ્યમય રાક્ષસની રમત - ડરની થ્રીલર દાસ્તાન

(74)
  • 12.2k
  • 9
  • 5k

"શ્રિશાંત નહીં શૈતાન! હું શૈતાન છું!" શ્રિશાંતે એક અલગ જ અવાજમાં અને રાડ પાડતાં કહ્યું. ????? "મામી, પણ મને શ્રિશાંત નહીં પસંદ! હું તો..." પરિધિ આગળ કઈ બોલે એ પહેલાં જ એની મામીએ કહી દીધું, "મા વગરની છોકરીને સારું ઘર મળે છે તો પરણી જા ને!" "પણ હું તો... હું તો મારા શંભુને લવ કરું છું!" એણે કહી જ દેવું હતું, પણ એ બસ મનમાં જ બોલી શકી! જો એનાં મામીની જગ્યા પર એની ખુદની મમ્મી હોત તો શાયદ એનાં દિલની વાત જાણી જાત! "જો, મારા મેરેજ નક્કી થઈ ગયા છે! રડતો નહીં, જમી લેજે ભૂલ્યા વિના અને બીજી કોઈ

Full Novel

1

રહસ્યમય રાક્ષસની રમત - ડરની થ્રીલર દાસ્તાન

"શ્રિશાંત નહીં શૈતાન! હું શૈતાન છું!" શ્રિશાંતે એક અલગ જ અવાજમાં અને રાડ પાડતાં કહ્યું. ????? "મામી, પણ મને નહીં પસંદ! હું તો..." પરિધિ આગળ કઈ બોલે એ પહેલાં જ એની મામીએ કહી દીધું, "મા વગરની છોકરીને સારું ઘર મળે છે તો પરણી જા ને!" "પણ હું તો... હું તો મારા શંભુને લવ કરું છું!" એણે કહી જ દેવું હતું, પણ એ બસ મનમાં જ બોલી શકી! જો એનાં મામીની જગ્યા પર એની ખુદની મમ્મી હોત તો શાયદ એનાં દિલની વાત જાણી જાત! "જો, મારા મેરેજ નક્કી થઈ ગયા છે! રડતો નહીં, જમી લેજે ભૂલ્યા વિના અને બીજી કોઈ ...Read More

2

રહસ્યમય રાક્ષસની રમત - 2 - ડરની થ્રીલર દાસ્તાન

કહાની - ટ્રેઇલર: પરિધિ એક માં બાપ વિનાની છોકરી છે. એની મરજી વિરોધ એની મામી એ એના કોઈ બીજી જગ્યા એ મેરેજ ફિક્સ કરી દીધા છે! એમને પરિધિ થી બસ પીછો જ છોડાવો છે તો બીજી બાજુ એના પ્યારમાં પાગલ એવા શંભૂથી પરિધિ છુટતી જ નહિ! બંને એકમેકને બહુ જ પ્યાર કરે છે, પણ અચાનક અમુક અલૌકિક અને અવિશ્વસનીય વાતો બહાર આવે છે. "સારું રડાવી જ હોય તો પણ સાફ સાફ કહી જ દે ને! એમ પણ લાઈફમાં શું ઓછું દુઃખ છે!" પરિધિ જ્યારે પણ એના દુઃખ વિશે કંઈ કહેતી તો શંભુ ની આંખો પણ કોરી ના જ રહી ...Read More

3

રહસ્યમય રાક્ષસની રમત - 3 - ડરની થ્રીલર દાસ્તાન (અંતિમ ભાગ - કલાઈમેક્સ)

રહસ્યમય રાક્ષસની રમત - 3 (અંતિમ ભાગ - કલાઈમેક્સ) કહાની - ટ્રેઇલર: પરિધિ એક માં બાપ વિનાની છોકરી છે. મરજી વિરોધ એની મામી એ એના કોઈ બીજી જ જગ્યા એ મેરેજ ફિક્સ કરી દીધા છે! એમને પરિધિ થી બસ પીછો જ છોડાવો છે તો બીજી બાજુ એના પ્યારમાં પાગલ એવા શંભૂથી પરિધિ છુટતી જ નહિ! બંને એકમેકને બહુ જ પ્યાર કરે છે, પણ અચાનક અમુક અલૌકિક અને અવિશ્વસનીય વાતો બહાર આવે છે. આ વાતો એવી છે કે જેની ઉપર યકીન કરવું બહુ જ મુશ્કેલ છે! "શ્રિશાંત નહીં શૈતાન! હું શૈતાન છું!" શ્રીશાંતે એક અલગ જ અવાજમાં અને રાડ પાડતાં ...Read More